• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, August 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ન્યાયતંત્રને ઇરાદાપૂર્વક ગોળી મારી લોહીલુહાણ કર્યું : સુપ્રીમે ઉધડો લીધો | Judiciary deliberately sh…

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ન્યાયતંત્રને ઇરાદાપૂર્વક ગોળી મારી લોહીલુહાણ કર્યું : સુપ્રીમે ઉધડો લીધો | Judiciary deliberately sh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

Load More

– ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારનો પાઠયપુસ્તકમાં ઉલ્લેખ બદનામ કરવાનું કાવતરું

– આ કાવતરા પાછળ કોણ તેની ઉંડાણપૂર્વક તપાસની જરૂર, જવાબદાર લોકોને છટકવા નહીં દઇએ : સુપ્રીમ

નવી દિલ્હી : ધોરણ આઠના પુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરીને સરકાર અને એનસીઇઆરટી ભરાઇ પડયા છે, સુપ્રીમ કોર્ટે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે એટલુ જ નહીં જે છપાયું તે કોઇ ભુલ નહીં પણ એક ઇરાદાપૂર્વકનું કાવતરું છે, ન્યાયતંત્ર પર ગોળીબાર કરાયો છે, તેને ઘાયલ કરવામાં આવ્યું, લોહી વહી રહ્યું છે. તો હવે જે પણ લોકો આ પાછળ છે તેમને સજા થશે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને, કેન્દ્ર સરકારને અને એનસીઇઆરટીને આ પુસ્તકને તમામ સ્થળેથી પરત ખેંચી લેવા આદેશ કર્યો છે.   

સ્કૂલો, બૂકસ્ટોલ સહિતના તમામ સ્થળોએથી આ પુસ્તક પરત ખેંચી લેવાનો સુપ્રીમનો દેશવ્યાપી આદેશ

એનસીઇઆરટીના ધોરણ આઠના સામાજિક વિજ્ઞાાન પુસ્તકમાં ભ્રષ્ટાચાર અંગે વાત કરાઇ તેમાં ન્યાય તંત્રનુ ઉદાહરણ આપવામાં આવ્યું જ્યારે અન્ય કોઇ પણ સરકારી વિભાગનો ઉલ્લેખ કરવામાં ના આવ્યો આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં વકીલો કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી દ્વારા ઉઠાવાતા મુખ્ય ન્યાયાધીશે તેને ગંભીરતાથી લીધો છે. આ પહેલા મુખ્ય ન્યાયાધીશે માત્ર નારાજગી વ્યક્ત કરી હતી જોકે હવે જે પણ પુસ્તકમાં આ વાંધાજનક ઉલ્લેખ છે તેની તમામ કોપીઓને પરત ખેંચી લેવા, તેના વિતરણ અને પ્રકાશન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. 

તો યુવાઓના કોમળ મગજમાંથી ન્યાયિક પદની પવિત્રતા ખતમ થઇ જશે 

સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે આ એક ઇરાદાપૂર્વક લેવાયું પગલું છે, પુરા શિક્ષણ સમુદાયને જણાવાયું કે ભારતીય ન્યાયતંત્ર ભ્રષ્ટ છે અને મામલા પેન્ડિંગ પડયા છે, પછી આ વાત વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે અને તેમના થકી આ વાત વિદ્યાર્થીઓના માતા પિતા સુધી પહોંચશે, આ એક ગંભીર ઇરાદાપૂર્વકનું કાવતરુ છે. આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવાની જરૂર છે. અમારે એ તપાસ કરવી પડશે કે આની પાછળ જવાબદાર કોણ છે? આ કેસને અમે બંધ નહીં કરીએ, કોઇને પણ છટકીને નહીં જવા દઇએ, અમને લાગી રહ્યું છે કે ન્યાયતંત્રના સંસ્થાગત અધિકારોને નબળા પાડવા અને ન્યાયતંત્રની મર્યાદાને ઠેસ પહોંચાડવા માટેનું આ ઇરાદાપૂર્વકનું કાવતરું છે. જો આવો વાંધાજનક ઉલ્લેખ હટાવવામાં ના આવ્યો તો તે દેશના યુવાઓના કોમળ મગજમાંથી ન્યાયિક પદની પવિત્રતાને ખતમ કરી નાખશે.  

તમામ રાજ્યોના શિક્ષણ સચિવ આદેશનું પાલન કરી રિપોર્ટ રજુ કરે

બાદમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને એનસીઇઆરટી એ ખાતરી આપશે કે આ વાંધાજનક પુસ્તકને તમામ જગ્યાએથી હટાવી લેવામાં આવશે. જેમાં હાર્ડ કોપી અને સોફ્ટ કોપી બન્ને સામેલ હશે. સુપ્રીમ કોર્ટે માત્ર સ્કૂલોમાંથી જ નહીં તમામ દુકાનો, બૂક સ્ટોલ પરથી પણ આ પુસ્તક પરત ખેંચી લેવાનો આદેશ આપ્યો છે, સાથે જ આદેશના અમલ અંગે રિપોર્ટ રજુ કરવા પણ આદેશ કર્યો છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે તમામ રાજ્યોના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવોને આદેશ આપે છે કે તે અમારા આદેશનો અમલ કરાવે અને બે સપ્તાહની અંદર પાલન કરાયું હોવાનો રિપોર્ટ રજુ કરે. 

માફી સ્વીકારવી કે નહીં તે આગળ વિચારીશું તેવી સુપ્રીમની ટકોર

સુનાવણી ચાલી રહી હતી ત્યારે સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ પુસ્તકમાં બે ચેપ્ટર તૈયાર કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે, જે બે લોકોએ ચેપ્ટર લખ્યું છે તેઓ ક્યારેય પણ યુજીસી કે અન્ય મંત્રાલયમાં સાથે કામ નહીં કરી શકે. જવાબમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે આ કાર્યવાહી તો બહુ જ સામાન્ય છે અને બચીને નીકળી જશે, ન્યાયતંત્ર પર ગોળી ચલાવી છે અને લોહી વહી રહ્યું છે, સજા તો થશે. આ પહેલા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે જે થયું તેનાથી બહુ દુ:ખી છું અને અફસોસ વ્યક્ત કરું છું. બાદમાં એનસીઇઆરટી તરફથી સોલિસિટર જનરલે કહ્યું હતું કે અમે આ મુદ્દે માફી માગીએ છીએ, જ્યારે મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે આ મામલે માફી સ્વીકારવી કે નહીં તે અમે આગળ નક્કી કરીશું. હવે આ મામલે ૧૧મી માર્ચના રોજ વધુ સુનાવણી કરવામાં આવશે. 

Next Post
ઇઝરાયેલનાં હુમલામાં બે પેલેસ્ટિયનોનાં મોત ઃ પાંચ ઘાયલ | 2 Palestinian killed in israel attack

ઇઝરાયેલનાં હુમલામાં બે પેલેસ્ટિયનોનાં મોત ઃ પાંચ ઘાયલ | 2 Palestinian killed in israel attack

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

મુસાફરોની વધતી માંગ, મુસાફરીની સુવિધા તેમજ વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાંથી પસાર થતી ત્રણ જોડી સાપ્તાહિક...

Read more

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In