• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સાણંદમાં માઇક્રોનનો ‘મેગા’ પ્લાન્ટ વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની યાદીમાં સામેલ, આંતરરાષ્ટ્રીય સ્તરની …

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સાણંદમાં માઇક્રોનનો ‘મેગા’ પ્લાન્ટ વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની યાદીમાં સામેલ, આંતરરાષ્ટ્રીય સ્તરની …
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શેતાન, અહંકાર, ભયંકર અને મક્ખી… વિદ્યાર્થીઓના નામ બદલવાના રાજસ્થાનના ‘સાર્થક નામ અભિયાન’ પર રોક | …

અમરાવતી સ્કેન્ડલ! ‘કોની વધુ ગર્લફ્રેન્ડ’ તેની હોડમાં મિત્રોએ સગીરાઓની જિંદગી બરબાદ કરી, 4ની ધરપકડ | …

ચૂંટણી પછી ગુંડાઓને છોડીશું નહીં, ભ્રષ્ટાચારીઓનો હિસાબ કરાશે: બંગાળમાં PM મોદીની જનસભા | pm modi bis…

Load More

Micron’s Sanand Plant: સેમિકન્ડક્ટર ચિપના ઉત્પાદનમાં ભારત હવે વિશ્વના નકશા પર મજબૂત રીતે ઉભરી રહ્યું છે. સાણંદમાં માઇક્રોન ટેકનોલોજી દ્વારા સ્થાપિત કરવામાં આવેલો પ્લાન્ટ એક એન્જિનિયરિંગ અજાયબી સમાન સાબિત થયો છે. અહીં નિર્મિત ‘ક્લિનરૂમ’ હવે વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની યાદીમાં સ્થાન પામ્યો છે.

ક્લિનરૂમની વિશેષતા

માઇક્રોન ટેકનોલોજીના CEO સંજય મેહરોત્રાના જણાવ્યા અનુસાર, પ્રથમ ફેઝમાં જ 5,00,000 ચોરસ ફૂટ વિસ્તારમાં આ ક્લિનરૂમ તૈયાર કરાયો છે. આ વિશાળ પ્રોજેક્ટમાં થયેલા મટીરિયલનો વપરાશ આશ્ચર્યજનક છે. પેરિસના એફિલ ટાવર કરતા 3.5 ગણું વધુ લોખંડ વપરાયું છે. જ્યારે 100 ઓલિમ્પિક સાઈઝના સ્વિમિંગ પૂલ ભરાઈ જાય તેટલું કોંક્રિટ વાપરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સાણંદમાં ₹22,516 કરોડના ખર્ચે માઇક્રોનનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર, જાણો કેવી રીતે બનશે ચિપ

ઓપરેશન થિયેટર કરતા પણ વધુ શુદ્ધ વાતાવરણ

સેમિકન્ડક્ટર ચિપના ઉત્પાદનમાં હવામાં રહેલો એક અતિ સૂક્ષ્મ કણ પણ ચિપને નષ્ટ કરી શકે છે. તેથી, સાણંદના આ પ્લાન્ટમાં આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબનું વાતાવરણ ઉભું કરાયું છે. આ ક્લિનરૂમમાં હવા ઓપરેશન થિયેટર કરતા પણ વધુ સ્વચ્છ રાખવામાં આવે છે. હવાની ગતિને વર્ટિકલી (ઉપરથી નીચે) એકસરખી લયમાં રાખવા માટે ખાસ ફિલ્ટર સિસ્ટમ લગાવાઈ છે. તાપમાનમાં જો 1 ડિગ્રીનો પણ ફેરફાર થાય તો મશીનરી ખોટકાઈ શકે છે, તેથી અહીં અત્યંત સૂક્ષ્મ સ્તરનું તાપમાન નિયંત્રણ કરવામાં આવે છે.

આ પણ વાંચો: સેમિકન્ડક્ટર હબ સાણંદમાં ઉદ્યોગોને મળશે લક્ઝરી સુવિધા: 5-સ્ટાર હોટલ માટે પ્લોટની ફાળવણી, જાણો શું છે સરકારનો પ્લાન

રોજગારી અને ઇનોવેશનનું કેન્દ્ર

માઇક્રોન કંપની 2019થી ભારતમાં સક્રિય છે અને હાલમાં લગભગ 24,000 લોકોને રોજગારી પૂરી પાડી રહી છે. બેંગલુરુ અને હૈદરાબાદમાં કાર્યરત રિસર્ચ કેન્દ્રોની મદદથી અમેરિકાની ટીમો સાથે મળીને અત્યંત અદ્યતન DRAM મેમરી પ્રોડક્ટ્સ પણ ભારતમાં ડિઝાઇન કરવામાં આવી રહી છે.

Next Post
આણંદની દિકરીએ અંતરિક્ષમાં મચાવી ધૂમ: 6 નવી આકાશગંગા શોધી ભારતીય નામ આપ્યા, NASAમાં મેળવ્યું સ્થાન | …

આણંદની દિકરીએ અંતરિક્ષમાં મચાવી ધૂમ: 6 નવી આકાશગંગા શોધી ભારતીય નામ આપ્યા, NASAમાં મેળવ્યું સ્થાન | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શેતાન, અહંકાર, ભયંકર અને મક્ખી… વિદ્યાર્થીઓના નામ બદલવાના રાજસ્થાનના ‘સાર્થક નામ અભિયાન’ પર રોક | …

શેતાન, અહંકાર, ભયંકર અને મક્ખી… વિદ્યાર્થીઓના નામ બદલવાના રાજસ્થાનના ‘સાર્થક નામ અભિયાન’ પર રોક | …

અમરાવતી સ્કેન્ડલ! ‘કોની વધુ ગર્લફ્રેન્ડ’ તેની હોડમાં મિત્રોએ સગીરાઓની જિંદગી બરબાદ કરી, 4ની ધરપકડ | …

અમરાવતી સ્કેન્ડલ! ‘કોની વધુ ગર્લફ્રેન્ડ’ તેની હોડમાં મિત્રોએ સગીરાઓની જિંદગી બરબાદ કરી, 4ની ધરપકડ | …

ચૂંટણી પછી ગુંડાઓને છોડીશું નહીં, ભ્રષ્ટાચારીઓનો હિસાબ કરાશે: બંગાળમાં PM મોદીની જનસભા | pm modi bis…

ચૂંટણી પછી ગુંડાઓને છોડીશું નહીં, ભ્રષ્ટાચારીઓનો હિસાબ કરાશે: બંગાળમાં PM મોદીની જનસભા | pm modi bis…

Explainer: તમિલનાડુની ચૂંટણીમાં હિન્દી વિરુદ્ધ તમિલ અસ્મિતાનો જંગ, સમજો દ્રવિડ રાજકારણમાં ભાષાના ગૌર…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
શેતાન, અહંકાર, ભયંકર અને મક્ખી… વિદ્યાર્થીઓના નામ બદલવાના રાજસ્થાનના ‘સાર્થક નામ અભિયાન’ પર રોક | …
GUJARAT

Rajasthan Sarthak Naam Abhiyan Row: રાજસ્થાનના શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલું ‘સાર્થક નામ અભિયાન’ ભારે વિરોધ બાદ આખરે સરકારે...

Read more

અમરાવતી સ્કેન્ડલ! ‘કોની વધુ ગર્લફ્રેન્ડ’ તેની હોડમાં મિત્રોએ સગીરાઓની જિંદગી બરબાદ કરી, 4ની ધરપકડ | …

ચૂંટણી પછી ગુંડાઓને છોડીશું નહીં, ભ્રષ્ટાચારીઓનો હિસાબ કરાશે: બંગાળમાં PM મોદીની જનસભા | pm modi bis…

Explainer: તમિલનાડુની ચૂંટણીમાં હિન્દી વિરુદ્ધ તમિલ અસ્મિતાનો જંગ, સમજો દ્રવિડ રાજકારણમાં ભાષાના ગૌર…

પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી બનશે બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈ કમિશનર, બંગાળમાં ચૂંટણી પહેલા ભાજપ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In