• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, February 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વેટરન વેસ્ટ ઝોન ટી-૨૦ ક્રિકેટમાં આજે વડોદરા અને ગુજરાત વચ્ચે ફાઇનલ મુકાબલો | Veteran West Zone T20 C…

satyasamachar by satyasamachar
February 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વેટરન વેસ્ટ ઝોન ટી-૨૦ ક્રિકેટમાં આજે વડોદરા અને ગુજરાત વચ્ચે ફાઇનલ મુકાબલો | Veteran West Zone T20 C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાવલીના પોઇચા ગામના ફાર્મ હાઉસના માલિક અને ભાજપના પૂર્વ હોદ્દેદારની ધરપકડ | Farm house owner and for…

પ્રતિબંધિત ઇ-સિગારેટનું ઓનલાઇન વેચાણ,કારમાંથી યુવક પકડાયો,મુંબઇના સપ્લાયરની તપાસ | youngman caught o…

બરોડા મેડિકલ કોલેજના વાઈસ ડીન સામે વિદ્યાર્થિનીઓની સતામણીના આક્ષેપ | allegation of harassment on vic…

Load More

વેટરન ક્રિકેટર્સ એસોસિએશન અને બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા સ્વ. અંશુમન ગાયકવાડની સ્મૃતિમાં આયોજિત વેટરન વેસ્ટ ઝોન ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે રમાયેલી મેચોમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતની ટીમનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું.

સૌરાષ્ટ્ર અને મુંબઈ વચ્ચેની મેચમાં સૌરાષ્ટ્રે નવ વિકેટે વિજય હાંસલ કર્યો હતો. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૧૬૭ રનનો મજબૂત સ્કોર કર્યો હતો.જવાબમાં સૌરાષ્ટ્રની ટીમે માત્ર ૯.૪ ઓવરમાં ૧૭૦ રન બનાવી મુકાબલો પોતાના નામે કર્યો હતો. સૌરાષ્ટ્રના કેપ્ટન તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહએ આ ટુર્નામેન્ટમાં બીજી સેન્ટન્ચ્યુરી ફટકારી હતી.

ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની મેચમાં મહારાષ્ટ્રે પ્રથમ બેટિંગ કરી ૧૬૧ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતાં ગુજરાતની ટીમે ૧૭.૨ ઓવરમાં ૧૬૪ રન બનાવી જીત મેળવી હતી. ગુજરાતના મયંકે માત્ર ૫૩ બોલમાં ૯૦૨ન ફટકારતા તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

હવે આવતીકાલે કોટંબી સ્થિત બી.સી.એ. સ્ટેડિયમ ખાતે વડોદરા અને ગુજરાત વચ્ચે ફાઈનલ મેચ રમાશે.

Next Post
અંડર-૧૪ ગર્લ્સ ફૂટબોલમાં વડોદરાએ સિલ્વર મેડલ હાંસલ કર્યો | Vadodara wins silver medal in Under 14 gi…

અંડર-૧૪ ગર્લ્સ ફૂટબોલમાં વડોદરાએ સિલ્વર મેડલ હાંસલ કર્યો | Vadodara wins silver medal in Under 14 gi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાવલીના પોઇચા ગામના ફાર્મ હાઉસના માલિક અને ભાજપના પૂર્વ હોદ્દેદારની ધરપકડ | Farm house owner and for…

સાવલીના પોઇચા ગામના ફાર્મ હાઉસના માલિક અને ભાજપના પૂર્વ હોદ્દેદારની ધરપકડ | Farm house owner and for…

પ્રતિબંધિત ઇ-સિગારેટનું ઓનલાઇન વેચાણ,કારમાંથી યુવક પકડાયો,મુંબઇના સપ્લાયરની તપાસ | youngman caught o…

પ્રતિબંધિત ઇ-સિગારેટનું ઓનલાઇન વેચાણ,કારમાંથી યુવક પકડાયો,મુંબઇના સપ્લાયરની તપાસ | youngman caught o…

બરોડા મેડિકલ કોલેજના વાઈસ ડીન સામે વિદ્યાર્થિનીઓની સતામણીના આક્ષેપ | allegation of harassment on vic…

બરોડા મેડિકલ કોલેજના વાઈસ ડીન સામે વિદ્યાર્થિનીઓની સતામણીના આક્ષેપ | allegation of harassment on vic…

મૂળ આણંદની અને MSUની પૂર્વ વિદ્યાર્થિનીની સિધ્ધિ, બ્રહ્માંડમાં આકાશગંગાના ૬ નવા સમૂહ શોધ્યા | msu fo…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
સાવલીના પોઇચા ગામના ફાર્મ હાઉસના માલિક અને ભાજપના પૂર્વ હોદ્દેદારની ધરપકડ | Farm house owner and for…
GUJARAT

સાવલી,સાવલી તાલુકાના પોઈચા ખાંડી ગામે ફાર્મ હાઉસ પર ફાયરિંગ પ્રકરણમાં ફાર્મ હાઉસના માલિક અને ભાજપ કિસાન મોરચાના  પૂર્વ ઉપપ્રમુખ  છગન...

Read more

પ્રતિબંધિત ઇ-સિગારેટનું ઓનલાઇન વેચાણ,કારમાંથી યુવક પકડાયો,મુંબઇના સપ્લાયરની તપાસ | youngman caught o…

બરોડા મેડિકલ કોલેજના વાઈસ ડીન સામે વિદ્યાર્થિનીઓની સતામણીના આક્ષેપ | allegation of harassment on vic…

મૂળ આણંદની અને MSUની પૂર્વ વિદ્યાર્થિનીની સિધ્ધિ, બ્રહ્માંડમાં આકાશગંગાના ૬ નવા સમૂહ શોધ્યા | msu fo…

વડોદરાઃગોરજમાં દિવસે પ્રાથમિક સ્કૂલની બહાર દીપડાના આંટાફેરાથી વિદ્યાર્થીઓ ભયભીત | Leopard roaming ou…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In