• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, October 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અડાલજ-ઝુંડાલ હાઇવે ઉપર ટ્રકની અડફેટે મોપેડ સવાર મહિલાનું મોત | Woman riding moped dies after being h…

satyasamachar by satyasamachar
February 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અડાલજ-ઝુંડાલ હાઇવે ઉપર ટ્રકની અડફેટે મોપેડ સવાર મહિલાનું મોત | Woman riding moped dies after being h…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

Load More

માર્ગો ઉપર વધતા જતા અકસ્માતો વચ્ચે

રસોઈ કામ માટે જઈ રહ્યા હતા તે દરમિયાન પૂર ઝડપે આવી રહેલા ટ્રકે ટક્કર મારી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના માર્ગો ઉપર અકસ્માતની ઘટના વધી રહી છે
ત્યારે અડાલજ-ઝુંડાલ હાઇવે પર શુક્રવારે બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો
હતો. પૂરઝડપે આવી રહેલા ટ્રક ચાલકે એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારતા રસોઈના
કામે જઈ રહેલા ૩૫ વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જે
અંગે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર જિલ્લાના માર્ગો ઉપર અકસ્માતની
ઘટનાઓ સતત વધી રહી છે અને તેમાં હિટ એન્ડ રનના બનાવમાં ચિંતાજનક રીતે વધારો થઈ
રહ્યો છે. આ સ્થિતિમાં શહેર નજીક આવેલા અડાલજ માર્ગ ઉપર વધુ એક અકસ્માતની ઘટના
બહાર આવી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અડાલજ વિસ્તારમાં
ભાડે રહેતા મુકેશગિરી ગોસ્વામીના પત્ની હેતલબેન શુક્રવારે બપોરે પોણા બારેક વાગ્યે
પોતાના એક્ટિવા પર સવાર થઈને અનવ્ય પરમેશ્વર ખાતે રસોઈના કામ માટે નીકળ્યા હતા.
બપોરે અડાલજ-ઝુંડાલ રોડ પર નર્મયા નવી બનતી સાઈટ સામે હાઇવે પર પાછળથી આવી રહેલા
ટ્રકના ચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું.

ટક્કર એટલી જોરદાર હતી કે, હેતલબેનને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને કોઈ અજાણ્યા વ્યક્તિએ હેતલબેનના ફોન
પરથી તેમના પતિને જાણ કરી હતી. પતિ મુકેશગિરી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે
હેતલબેન લોહીલુહાણ હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતક હેતલબેનને સાત વર્ષની
એક દીકરી નિરાલી છે. પતિ મુકેશગિરીએ જણાવ્યું હતું કે
, તેઓ પોતે ૨૦ દિવસ
પહેલા ઓપરેશન કરાવ્યું હોવાથી હાલ ઘરે જ હતા. રસોઈ કામ કરીને ઘર ગુજરાન ચલાવવામાં
મદદ કરતા હેતલબેનના અચાનક અવસાનથી માસૂમ દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે અને
પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.

Next Post
પતિના જામીન કરાવી જેલમાંથી બહાર કાઢવાનું કહી નકલી પોલીસે રૃા.૬ લાખ પડાવ્યા | Ekkewe polis mi chofona…

પતિના જામીન કરાવી જેલમાંથી બહાર કાઢવાનું કહી નકલી પોલીસે રૃા.૬ લાખ પડાવ્યા | Ekkewe polis mi chofona...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:
GUJARAT

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા ક્રાઈમ પીઆઈ અને ટીમે ગરબે રમી રાખી કર્યું નિરીક્ષણ અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ:  નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન...

Read more

શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

નઈ નવેલી’ના પ્રમોશન માટે યામી ગૌતમ ધર અને મધુબંતી બાગચી અમદાવાદ પહોંચ્યાં, નવરાત્રિના પ્રથમ દિવસે જા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In