• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરેન્દ્રનગરની હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડનું ચેકિંગ | Threat to blow …

satyasamachar by satyasamachar
February 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરેન્દ્રનગરની હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડનું ચેકિંગ | Threat to blow …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

Load More

– બોમ્બ સ્ક્વોર્ડ, ડોગ સ્ક્વોર્ડ, ઓસઓજી સહિત પોલીસના ધાડેધાડા રોડ પર ઉતર્યાં

– કર્મચારીઓ અરજદારોને સુરક્ષિત બહાર કાઢી બોમ્બની ધમકી અંગે પોલીસે પોસ્ટ ઓફિસમાં બે કલાક સુધી ચેકિંગ કર્યું, ધમકી પોકળ પૂરવાર થઇ

સુરેન્દ્રનગર : રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી કોર્ટ, સ્કૂલ અને કલેક્ટર ઓફિસ વગેરેને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ મળી રહી છે. જો કે આ ધમકીઓ કોણ આપે છે તે આજ સુધી તંત્ર શોધી શક્યુ નથી. આ ઘટનાક્રમ વચ્ચે સુરેન્દ્રનગરની હેડ પોસ્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતાં તકેદારીના ભાગરૂપે પોસ્ટ અને પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસમાં પોલીસ દ્વારા એન્ટી સબોટેજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જો કે ધમકી પોકળ પૂરવાર થઇ હતી.

આજે વહેલી સવારે પોસ્ટ ઓફિસના સત્તાવાર ઈ-મેલ આઈડી પર એક ધમકીભર્યો મેઇલ મળ્યો હતો, જેમાં બિલ્ડિંગમાં બોમ્બ હોવાનો અને તેને ઉડાવી દેવાનો ઉલ્લેખ હતો. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ ફરજ બજાવતા કર્મચારીઓ અને કામ અર્થે આવેલા નાગરિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરી ૮૦ જેટલા કર્મચારીઓ અને અરજદારોને સલામત રીતે બહાર કાઢી બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવ્યું હતું.

આ ઘટનાને પગલે પોસ્ટ ઓફિસના દરવાજા બંધ કરી દેવાયા હતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ સુરેન્દ્રનગર એસ.ઓ.જી., સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને બી.ડી.ડી.એસ., એસ.ઓ.જીની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ડોગ સ્કોડની મદદથી પોસ્ટ ઓફિસના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી. પાસપોર્ટ વિભાગ અને ટપાલ વિભાગની તમામ ફાઈલો, પાર્સલો અને ફનચરનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલાકોની જહેમત અને સઘન ચેકિંગ બાદ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યા ન હતા. 

સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડેન્ટ ઓફિસર રાજેન્દ્ર સૈનીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘પોલીસ અને તપાસ ટીમોના ગહન સર્ચ ઓપરેશન બાદ બિલ્ડિંગ સુરક્ષિત જાહેર કરવામાં આવ્યું છે. કોઈ પણ જોખમી વસ્તુ મળી નથી, જેથી સ્થિતિ સામાન્ય થતા ફરીથી પોસ્ટની કામગીરી શાંતિપૂર્ણ રીતે શરૂ કરી દેવામાં આવી છે.’ 

Next Post
ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ, દર્શન માટે ભક્તો ઉમટયા | Phagani Poonam fair begins in Dakor d…

ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ, દર્શન માટે ભક્તો ઉમટયા | Phagani Poonam fair begins in Dakor d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…
GUJARAT

Chhota Udepur News: છોટા ઉદેપુર-કવાંટ-નસવાડી સ્ટેટ હાઇવે માર્ગ પર આવેલા અનેક બસ સ્ટેશનો જર્જરિત અને ખંડેર અવસ્થામાં જોવા મળી રહ્યા...

Read more

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In