• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, February 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નસવાડીમાં જી.બી. સોલંકીનું ભવ્ય સન્માન, 6 બેઠકો બિનહરીફ થવાનો હુંકાર | Grand Felicitation for GB Sol…

satyasamachar by satyasamachar
February 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નસવાડીમાં જી.બી. સોલંકીનું ભવ્ય સન્માન, 6 બેઠકો બિનહરીફ થવાનો હુંકાર | Grand Felicitation for GB Sol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો ઇઝરાયલનો ટાર્ગેટ’, NITI આયોગના પૂર્વ CEOનું મોટું નિવેદન | israel tar…

આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના: ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 18 લોકોના મોત, અનેક દાઝ્યાં, 5km સંભળાય…

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારના રેઢી પડેલી કારમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : આરોપીની શોધખોળ | English liq…

Load More

Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે બરોડા ડેરીના નસવાડી ઝોનના બિનહરીફ વિજેતા ઉમેદવાર જી.બી. સોલંકીનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આગામી ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. જી.બી. સોલંકીએ દાવો કર્યો છે કે ‘આ વખતે પણ બરોડા ડેરીમાં ભાજપ પ્રેરિત બોર્ડ બનશે અને અનેક બેઠકો બિનહરીફ થશે.’

6 બેઠકો બિનહરીફ થવાનો વિશ્વાસ

સન્માન સ્વીકારતા બરોડા ડેરીના માજી ઉપપ્રમુખ જી.બી. સોલંકીએ જણાવ્યું હતું કે, ‘નસવાડી ઝોનના મતદારો, ડેરીના પ્રમુખો અને મંત્રીઓએ એકજૂથ થઈને મને બિનહરીફ ચૂંટ્યો છે. ગત ચૂંટણીની જેમ આ વખતે પણ ડેરીની કુલ 6 બેઠકો બિનહરીફ થશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.’

તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘હાલમાં પેનલના તમામ 13 ઉમેદવારોએ ભાજપ પાસે ટિકિટ માંગી છે. પક્ષ જેને પણ મેન્ડેટ આપશે, તેને વિજેતા બનાવીને ડેરીમાં ભાજપનું શાસન સ્થાપવામાં આવશે.’

આ પણ વાંચો: પોલીસ ભરતી માટે 10 લાખ લોકોએ ફોર્મ ભર્યા, વિચારો કેવી બેરોજગારી હશે?: ગુજરાત હાઈકોર્ટની સરકારને ટકોર

દિનુ મામાનો વળતો પ્રહાર

આ પ્રસંગે હાજર રહેલા બરોડા ડેરીના વર્તમાન પ્રમુખ દિનુ મામાએ કેટલીક ચોંકાવનારી કબૂલાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આ વખતે તેમની પોતાની બેઠક બિનહરીફ થાય તેવી શક્યતા નથી અને ચૂંટણી લડવી પડશે. સાવલી તાલુકામાંથી તેમના પર થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને તેમણે પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, ‘અમે પશુપાલકોના હિતમાં કામ કર્યું છે અને બોડેલી તાલુકામાં 250 કરોડના વિકાસકામો કર્યા છે.’

પોતાની જ સામે મોરચો માંડનારા વિરોધીઓ સામે રોષ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, ‘જે લોકો ગઈકાલ સુધી સાથે હતા તેઓ આજે વિરુદ્ધમાં છે. ખોટા આક્ષેપો કરનારાઓ સામે તેઓ 25 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરશે.’

સન્માન સમારોહમાં સંગઠન શક્તિનું પ્રદર્શન

નસવાડીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ચાર તાલુકાના ડેરી પ્રમુખો, મંત્રીઓ અને મોટી સંખ્યામાં મતદારો હાજર રહ્યા હતા. ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે એક તરફ બિનહરીફ થવાનો આશાવાદ અને બીજી તરફ આક્ષેપ-પ્રતિઆક્ષેપના રાજકારણે પશુપાલકોમાં કુતૂહલ જગાડ્યું છે.

Next Post
નરોડામાં પિતા- પુત્ર સહિત ત્રણ લોકો અને કાગડાપીઠમાં ચાર લોકોને તલવાર અને પાઇપ વડે મારામારી કરી, સારવ…

નરોડામાં પિતા- પુત્ર સહિત ત્રણ લોકો અને કાગડાપીઠમાં ચાર લોકોને તલવાર અને પાઇપ વડે મારામારી કરી, સારવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો ઇઝરાયલનો ટાર્ગેટ’, NITI આયોગના પૂર્વ CEOનું મોટું નિવેદન | israel tar…

‘ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો ઇઝરાયલનો ટાર્ગેટ’, NITI આયોગના પૂર્વ CEOનું મોટું નિવેદન | israel tar…

આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના: ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 18 લોકોના મોત, અનેક દાઝ્યાં, 5km સંભળાય…

આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના: ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 18 લોકોના મોત, અનેક દાઝ્યાં, 5km સંભળાય…

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારના રેઢી પડેલી કારમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : આરોપીની શોધખોળ | English liq…

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારના રેઢી પડેલી કારમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : આરોપીની શોધખોળ | English liq…

કાલાવડના કાશ્મીરપરા વિસ્તારમાં રહેતી પરિણીતાનો પોતાના પુત્રના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત | marri…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
‘ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો ઇઝરાયલનો ટાર્ગેટ’, NITI આયોગના પૂર્વ CEOનું મોટું નિવેદન | israel tar…
GUJARAT

Amitabh Kant on Iran Israel War: નીતિ આયોગના પૂર્વ સીઈઓ અમિતાભ કાંતે મિડલ ઈસ્ટમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ અંગે ગંભીર ચિંતા...

Read more

આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના: ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 18 લોકોના મોત, અનેક દાઝ્યાં, 5km સંભળાય…

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારના રેઢી પડેલી કારમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : આરોપીની શોધખોળ | English liq…

કાલાવડના કાશ્મીરપરા વિસ્તારમાં રહેતી પરિણીતાનો પોતાના પુત્રના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત | marri…

કાલાવડ નજીક મછલીવડ ગામ પાસે બે બાઈક સામસામે અથડાયા : એકનું કમકમાટી ભર્યું મોત | Two bikes collided h…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In