• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર જિલ્લા પોલીસ વિભાગની ત્રીજી આંખ ચાંપતી નજર રાખવામાં રાજ્યભરમાં રેન્કિગમાં બીજા સ્થાને | Jamna…

satyasamachar by satyasamachar
February 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગર જિલ્લા પોલીસ વિભાગની ત્રીજી આંખ ચાંપતી નજર રાખવામાં રાજ્યભરમાં રેન્કિગમાં બીજા સ્થાને | Jamna…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

તેલના કુવા સૌથી પહેલાં ટ્રાન્સ-કૉકેસરા આઝર બૈજાનના બાકુમાં શોધાયા

પહેલગાંવ હુમલાની વરસીએ ભારત પાકિસ્તાનની પોલ ખોલવાનું છે | India to open Pakistan’s polls on Pahalgao…

તીવ્ર ગરમી સાઇલેન્ટ કિલર બની, દર ચારમાંથી ત્રણ વ્યક્તિ પર જીવનું જોખમ ! | Intense heat has become a …

Load More

Jamnagar Police : જામનગર જિલ્લા પોલીસ વિભાગની કમાન્ડ કન્ટ્રોલ (નેત્રમ) ની ટીમ કે જેઓએ જામનગર જિલ્લામાં ત્રિમાસિક કામગીરીના રિપોર્ટ દરમિયાન અસરકારક અને પ્રસંશનીય કામગીરી કરી હોવાથી ત્રિમાસિક ગાળાના રિપોર્ટના અનુસંધાને સમગ્ર રાજ્યમાં બીજા રેન્ક સાથે અવ્વલ કામગીરી કરી હોવાથી રાજ્યના ડી.જી.પી. દ્વારા જામનગર નેત્રમ વિભાગની ટીમને પુરસ્કૃત કરાયા હતા, અને જિલ્લા પોલીસવડા સહિત સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.

જામનગર જિલ્લા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી વિશ્વાસ પ્રોજેકટ હેઠળના ‘વન નેશન, વન પ્રોગ્રામ’  પ્રોજેક્ટ હેઠળ ટ્રાફિક નિયમનો તથા શહેરમાં બનતા ગુન્હાનાઓની શોધ માટેની કામગીરી કરવામા આવે છે. જેમા જામનગર ‘નેત્રમ’ ટીમ દવારા તા.01.10.2025 થી તા.31.12.2025 દરમ્યાન ત્રીમાસીક ક્વાર્ટર-4માં જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલની સુચના મુજબ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પો.સબ.ઇન્સ. બી.બી.સિંગલ માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. પરેશભાઇ એ.ખાણધર, પો.હેડ.કોન્સ પ્રદિપસિંહ સોઢા તથા નેત્રમની ટીમની અથાગ મહેનતથી હિટ એન્ડ રનના-26 કેસો, ગુમ-01, ચોરી-24, લૂંટ-02, ભયજનક રીતે વાહન ચલાવતા વાહન ચાલક વિરુદ્ઘના-223 કેસો તેમજ અન્ય કેસો-29 તથા કુલ 17 અરજદારોને તેમનો સામાન પરત અપાવી કુલ-323 ગુનાનું ડિટેક્શન કરી ગુજરાત રાજ્ય કક્ષાએ ડિટેક્શન કેટેગરીમાં જામનગર જિલ્લાને સમગ્ર રાજ્યમાં સેકન્ડ રેંક અપાવી હતી.

જે પ્રશંસનીય અને અસરકારક કામગીરી કરવા બદલ ગુજરાત રાજયના ડી.જી.પી ડો.કે.એલ એન.રાવના હસ્તે જામનગર પોલીસ વિભાગની નેત્રમ ટીમ વતી એ.એસ.આઇ.પરેશભાઇ એ.ખાણધરને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા સમગ્ર નેત્રમ ટીમને આ પ્રમાણપત્ર મેળવવા બદલ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Next Post
કાલાવડ નજીક મછલીવડ ગામ પાસે બે બાઈક સામસામે અથડાયા : એકનું કમકમાટી ભર્યું મોત | Two bikes collided h…

કાલાવડ નજીક મછલીવડ ગામ પાસે બે બાઈક સામસામે અથડાયા : એકનું કમકમાટી ભર્યું મોત | Two bikes collided h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તેલના કુવા સૌથી પહેલાં ટ્રાન્સ-કૉકેસરા આઝર બૈજાનના બાકુમાં શોધાયા

તેલના કુવા સૌથી પહેલાં ટ્રાન્સ-કૉકેસરા આઝર બૈજાનના બાકુમાં શોધાયા

પહેલગાંવ હુમલાની વરસીએ ભારત પાકિસ્તાનની પોલ ખોલવાનું છે | India to open Pakistan’s polls on Pahalgao…

પહેલગાંવ હુમલાની વરસીએ ભારત પાકિસ્તાનની પોલ ખોલવાનું છે | India to open Pakistan’s polls on Pahalgao…

તીવ્ર ગરમી સાઇલેન્ટ કિલર બની, દર ચારમાંથી ત્રણ વ્યક્તિ પર જીવનું જોખમ ! | Intense heat has become a …

તીવ્ર ગરમી સાઇલેન્ટ કિલર બની, દર ચારમાંથી ત્રણ વ્યક્તિ પર જીવનું જોખમ ! | Intense heat has become a …

રામ મંદિર અને સંસદ ભવન પર આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ | Terrorist plot to attack Ram Temple and Pa…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
તેલના કુવા સૌથી પહેલાં ટ્રાન્સ-કૉકેસરા આઝર બૈજાનના બાકુમાં શોધાયા
GUJARAT

તેલના કુવા સૌથી પહેલાં ટ્રાન્સ-કૉકેસરા આઝર બૈજાનના બાકુમાં શોધાયા

ગેસથી સળગતી જ્યોત અકબરના સમયમાં હિ.પ્ર.માં પૂજાતી આસામનાં દિગ્બોઈમાં 1889માં તેલ મળી આવ્યું : તે છેક ઉપર સુધી આવતું :...

Read more

પહેલગાંવ હુમલાની વરસીએ ભારત પાકિસ્તાનની પોલ ખોલવાનું છે | India to open Pakistan’s polls on Pahalgao…

તીવ્ર ગરમી સાઇલેન્ટ કિલર બની, દર ચારમાંથી ત્રણ વ્યક્તિ પર જીવનું જોખમ ! | Intense heat has become a …

રામ મંદિર અને સંસદ ભવન પર આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ | Terrorist plot to attack Ram Temple and Pa…

તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ : 23નાં મોત, અનેક ઘાયલ | Explosion at firecracker factory in…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In