• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અજીત પવાર પ્લેન ક્રેશ: એક મહિના બાદ AAIBનો તપાસ રિપોર્ટ જાહેર, બે ખામીઓ સામે આવી | Ajit Pawar plane …

satyasamachar by satyasamachar
March 1, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
અજીત પવાર પ્લેન ક્રેશ: એક મહિના બાદ AAIBનો તપાસ રિપોર્ટ જાહેર, બે ખામીઓ સામે આવી | Ajit Pawar plane …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘કોંગ્રેસ જીતશે તો એક રૂપિયો પણ ગ્રાન્ટ નહીં આપું’, આણંદના સાંસદ મિતેશ પટેલના નિવેદનથી ખળભળાટ! | ‘No…

ISIS કનેક્શન અને ગઝવા-એ-હિંદ! ગુજરાત ATSએ બે આતંકવાદીઓ દબોચ્યા, પાકિસ્તાનથી મંગાવવાના હતા હથિયારો | …

અમદાવાદ: છારોડી ગામે વૃદ્ધાની હત્યા! હત્યારાઓએ મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા | Woman Fo…

Load More

Ajit Pawar plane crash: મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને NCP પ્રમુખ અજિત પવારના નિધનને એક મહિનો થઈ ગયો, હવે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ આ ભયાનક વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ જાહેર કર્યો છે. રિપોર્ટમાં અકસ્માત સમયે ઓછી વિઝિબિલિટી (દૃશ્યતા) અને બારામતી એરસ્ટ્રિપ (હવાઈપટ્ટી) પરની સુરક્ષા ખામીઓને વિમાન દુર્ઘટનાના મુખ્ય કારણો તરીકે દર્શાવવામાં આવ્યા છે.

વિઝિબિલિટી માત્ર 3 કિલોમીટર જ હતી

AAIB મુજબ, આ દુર્ઘટના ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન થઈ હતી. આ દુર્ઘટનામાં અજિત પવારની સાથે વિમાનના બંને પાયલટ, તેમના સુરક્ષા ગાર્ડ અને ફ્લાઇટ એટેન્ડન્ટનું પણ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ચાર્ટર્ડ પ્લેન બારામતી એરપોર્ટ પર બીજી વખત ઈમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. તપાસ રિપોર્ટમાં ખૂલ્યું છે કે હવાની સ્થિતિ સામાન્ય હતી પરંતુ વિઝિબિલિટી માત્ર 3 કિલોમીટર જેટલી જ હતી.

બ્લેક બોક્સમાં પાયલટના છેલ્લા શબ્દો રેકોર્ડ

દુર્ઘટનાની થોડી સેકન્ડો પહેલા કોકપિટ વોઈસ રેકોર્ડર (CVR) માં પાયલટના ગભરાટભર્યા અવાજમાં ‘ઓહ શિટ… ઓહ શિટ’ જેવા શબ્દો રેકોર્ડ થયા છે. પરંતુ આગને કારણે CVRને વધુ નુકસાન થયું હોવાથી ડેટા રિકવરમાં મુશ્કેલી આવી રહી છે જેથી ઉત્પાદક કંપની ‘હનીવેલ’ (Honeywell) ની મદદ લેવામાં આવી રહી છે. આ તપાસમાં આંતરરાષ્ટ્રીય સહયોગ પણ લેવામાં આવી રહ્યો છે, જેમાં નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)એ ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનના એનએક્સ-13 મુજબ એક માન્યતા પ્રાપ્ત પ્રતિનિધિ અને ટેકનિકલ સલાહકારો નિયુક્ત કર્યા છે.

તપાસ ક્યાં સુધી પહોંચી?

ફ્લાઇટ ડેટા રેકોર્ડર (SSFDR)નો ડેટા ડાઉનલોડ કરીને તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. વિમાનનો કાટમાળ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો છે અને તેના એરવર્થિનેસ (ઉડાન યોગ્યતા) દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. વિમાન ઓપરેટ કરતી કંપની ‘વીએસઆર વેન્ચર્સ’ ના કર્મચારીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે.

AAIBની ભલામણો

AAIBએ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ને કડક સૂચના આપી છે કે જ્યાં ખાનગી અને VIP ચાર્ટર્ડ ફ્લાઇટ્સની અવરજવર વધુ હોય તેવા એરપોર્ટ્સ પર લેન્ડિંગ આસિસ્ટન્સ ઇક્વિપમેન્ટ અને હવામાન વિભાગની(MET) સુવિધાઓ તાત્કાલિક મજબૂત કરવામાં આવે. તેમજ VFR (વિઝ્યુઅલ ફ્લાઈટ્સ રૂલ)ના નિયમોનું ઓપરેટર્સ કડક પણે પાલન કરી સંચાલન કરે તેવો આદેશ પણ આપવામાં આવ્યો છે.

Next Post
કોર્પોરેટ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં આજે ફાઇનલ મેચો રમાશે | કોર્પોરેટ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં આ…

કોર્પોરેટ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં આજે ફાઇનલ મેચો રમાશે | કોર્પોરેટ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં આ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘કોંગ્રેસ જીતશે તો એક રૂપિયો પણ ગ્રાન્ટ નહીં આપું’, આણંદના સાંસદ મિતેશ પટેલના નિવેદનથી ખળભળાટ! | ‘No…

‘કોંગ્રેસ જીતશે તો એક રૂપિયો પણ ગ્રાન્ટ નહીં આપું’, આણંદના સાંસદ મિતેશ પટેલના નિવેદનથી ખળભળાટ! | ‘No…

ISIS કનેક્શન અને ગઝવા-એ-હિંદ! ગુજરાત ATSએ બે આતંકવાદીઓ દબોચ્યા, પાકિસ્તાનથી મંગાવવાના હતા હથિયારો | …

ISIS કનેક્શન અને ગઝવા-એ-હિંદ! ગુજરાત ATSએ બે આતંકવાદીઓ દબોચ્યા, પાકિસ્તાનથી મંગાવવાના હતા હથિયારો | …

અમદાવાદ: છારોડી ગામે વૃદ્ધાની હત્યા! હત્યારાઓએ મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા | Woman Fo…

અમદાવાદ: છારોડી ગામે વૃદ્ધાની હત્યા! હત્યારાઓએ મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા | Woman Fo…

અમદાવાદ: ‘ઘરે મારો મૃતદેહ જ પાછો આવશે’, ચાંદખેડામાં ધોરણ 9ની વિદ્યાર્થિની ચિઠ્ઠી લખીને ગુમ | Ahmedab…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
‘કોંગ્રેસ જીતશે તો એક રૂપિયો પણ ગ્રાન્ટ નહીં આપું’, આણંદના સાંસદ મિતેશ પટેલના નિવેદનથી ખળભળાટ! | ‘No…
GUJARAT

Anand MP Sparks Row: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે, ત્યારે આણંદના સાંસદ મિતેશ પટેલના એક નિવેદને રાજકીય વિવાદ...

Read more

ISIS કનેક્શન અને ગઝવા-એ-હિંદ! ગુજરાત ATSએ બે આતંકવાદીઓ દબોચ્યા, પાકિસ્તાનથી મંગાવવાના હતા હથિયારો | …

અમદાવાદ: છારોડી ગામે વૃદ્ધાની હત્યા! હત્યારાઓએ મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા | Woman Fo…

અમદાવાદ: ‘ઘરે મારો મૃતદેહ જ પાછો આવશે’, ચાંદખેડામાં ધોરણ 9ની વિદ્યાર્થિની ચિઠ્ઠી લખીને ગુમ | Ahmedab…

સોના-ચાંદીના ભાવમાં ગાબડું: ચાંદી ઓલ-ટાઈમ હાઈથી રૂ.1.89 લાખ સસ્તી થઈ, સોનાના ભાવમાં પણ કડાકો | silve…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In