• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચોટીલાની સત્યજીવન હોસ્પિટલનું સોનોગ્રાફીનું રજીસ્ટ્રેશન કાયમી રદ | Sonography registration of Satyaj…

satyasamachar by satyasamachar
March 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચોટીલાની સત્યજીવન હોસ્પિટલનું સોનોગ્રાફીનું રજીસ્ટ્રેશન કાયમી રદ | Sonography registration of Satyaj…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ધ્રાંગધ્રા શાકમાર્કેટ રોડ પર પાકગ કરવા બાબતે માથકૂટ | Controversy over parking on Dhrangadhra Vegeta…

જેસીબી અડફેટે બાવળાના લગદાણા ગામના પિતા-પુત્રને ગંભીર ઇજા | Father and son from Lagdana village of B…

વઢવાણના ડાંગસીયા પરામાં મકાનમાંથી દારૃની ૯૨ બોટલ ઝડપાઇ | 92 bottles of liquor seized from a house in…

Load More

બે સંચાલક, બે ડોક્ટર સામે ફોજદારી કાર્યવાહીનો આદેશ

ચોટીલા ડેપ્યુટી કલેકટરના ચેકિંગમાં ગેરરીતિઓ સામે આવતા સોનોગ્રાફી મશીન
સીલ કર્યા બાદ પગલાં ભરાયા

સુરેન્દ્રનગર –  ચોટીલા ડેપ્યુટી
કલેકટર એચ.ટી.મકવાણા દ્વારા ગત તા.૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ચોટીલા શહેરી
વિસ્તારમાં આવેલ સત્યજીવન સાર્વજનિક હોસ્પીટલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.
જે દરમિયાન તપાસ કરતા અનેક ગેરરીતિઓ સામે આવતા હોસ્પીટલનું સોનોગ્રાફી મશીન સીલ
કરવામાં આવ્યું હતું.

સોનોગ્રાફી મશીન સીલ કર્યા બાદ આ અંગેનો કેસ ચલાવી સોનોગ્રાફી કરવા આવતા ડોકટરો
તેમજ હોસ્પીટલના સંચાલકોના નિવેદનો લઈ હોસ્પીટલના સંચાલકોને કારણદર્શક નોટીસ આ૫વામાં
આવી હતી અને કેસ ઠરાવ ૫ર લેવામાં આવ્યો હતો. જે કેસની જીણવટપૂર્વક તપાસ કરતા હોસ્પીટલના
સંચાલકો તેમજ ગાયનોલોજીસ્ટ ડોકટર દ્વારા નિયમો તેમજ હાઈકોર્ટની ગાઇડલાઈનનુ પાલન નહી
કર્યું હોવાનું સામે આવતા હોસ્પીટલના સોનોગ્રાફી મશીનનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરવાનો
અને સત્યજીવન હોસ્પીટલના સંચાલક (૧) રાજેશભાઇ ગગાભાઇ ગોજીયા (૨) વૈશાલીબેન સતિષભાઇ
જાડેજા હોસ્પીટલમાં સોનોગ્રાફી કરવા આવતા (૩) ડો.ભવદી૫ ગંભીરદાન ગઢવી અને ડો.ગૌતમ ચંદુભાઇ
ગવાણીયા સામે ચોટીલા કોર્ટમાં કેસ દાખલ કરવા ચોટીલા મામલતદારને હુકમ કર્યો છે.

Next Post
ઇન્દ્રણજ ગામ પાસે વટામણ રોડ પર ટ્રકમાંથી 15.71 લાખનો દારૂ પકડાયો | Liquor worth Rs 15 71 lakh seized…

ઇન્દ્રણજ ગામ પાસે વટામણ રોડ પર ટ્રકમાંથી 15.71 લાખનો દારૂ પકડાયો | Liquor worth Rs 15 71 lakh seized...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ધ્રાંગધ્રા શાકમાર્કેટ રોડ પર પાકગ કરવા બાબતે માથકૂટ | Controversy over parking on Dhrangadhra Vegeta…

ધ્રાંગધ્રા શાકમાર્કેટ રોડ પર પાકગ કરવા બાબતે માથકૂટ | Controversy over parking on Dhrangadhra Vegeta…

જેસીબી અડફેટે બાવળાના લગદાણા ગામના પિતા-પુત્રને ગંભીર ઇજા | Father and son from Lagdana village of B…

જેસીબી અડફેટે બાવળાના લગદાણા ગામના પિતા-પુત્રને ગંભીર ઇજા | Father and son from Lagdana village of B…

વઢવાણના ડાંગસીયા પરામાં મકાનમાંથી દારૃની ૯૨ બોટલ ઝડપાઇ | 92 bottles of liquor seized from a house in…

વઢવાણના ડાંગસીયા પરામાં મકાનમાંથી દારૃની ૯૨ બોટલ ઝડપાઇ | 92 bottles of liquor seized from a house in…

ટેકનોલોજિકલ બદલાવથી રોજગારો ઘટવાને બદલે વધ્યા હોવાનું જોવાયું છે | Technological change has been sho…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ધ્રાંગધ્રા શાકમાર્કેટ રોડ પર પાકગ કરવા બાબતે માથકૂટ | Controversy over parking on Dhrangadhra Vegeta…
GUJARAT

પોલીસેલારી ધારકોને દૂર ખસેડતા અફરાતફરી મારામારીમાંએકને યુવકને ઇજા ઃ શાક માર્કેટમાં ટ્રાફિકની સમસ્યા ગંભીરતાથી ઉકેલવા માંગ ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રા શહેરના શાક...

Read more

જેસીબી અડફેટે બાવળાના લગદાણા ગામના પિતા-પુત્રને ગંભીર ઇજા | Father and son from Lagdana village of B…

વઢવાણના ડાંગસીયા પરામાં મકાનમાંથી દારૃની ૯૨ બોટલ ઝડપાઇ | 92 bottles of liquor seized from a house in…

ટેકનોલોજિકલ બદલાવથી રોજગારો ઘટવાને બદલે વધ્યા હોવાનું જોવાયું છે | Technological change has been sho…

પંચમહાલના શહેરા-મોરવા રોડ પર છકડો પલટતાં બે વૃદ્ધોના મોત, બેસણામાં જતો પરિવાર શોકમાં ગરકાવ | Road Ac…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In