• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આણંદમાં ઝઘડાની અદાવતમાં એક શખ્સ પર હુમલો કરાયો | A man was attacked in the midst of a dispute in Ana…

satyasamachar by satyasamachar
March 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આણંદમાં ઝઘડાની અદાવતમાં એક શખ્સ પર હુમલો કરાયો | A man was attacked in the midst of a dispute in Ana…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નાગપુરમાં વિસ્ફોટક બનાવતા કારખાનામાં બ્લાસ્ટ થતાં 17 થી વધારે શ્રમિકોના મોત, 18 ઈજાગ્રસ્ત | nagpur s…

જામનગરના માધાપર ભૂંગામાં રહેતી 17 વર્ષિય તરુણીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત | Suicide o…

VIDEO: ઈઝરાયલ-અમેરિકાનો ભારતમાં પણ વિરોધ, ખામેનેઈના પોસ્ટર્સ સાથે જમ્મુ-કાશ્મીર-UPમાં દેખાવો | Prote…

Load More

એક શખ્સ સામે પોલીસ ફરિયાદ 

બોલાચાલી બાદ તકરારની રિસ રાખીને લાકડીથી મારમારતા એકને ઇજા

આણંદ: આણંદ શહેરના નાની ખોડીયાર વિસ્તારમાં અગાઉના ઝઘડાની અદાવત રાખી એક શખ્સે અન્ય એક વ્યક્તિને લાકડાનો ડંડો મારી ઇજા કરી હતી. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે ગુનો નોંધ્યો હતો . 

આણંદ શહેરના નાની ખોડીયાર વિસ્તારમાં બ્રિજ લક્ષ્મી વિહાર સોસાયટી ખાતે રહેતા અમરાભાઇ રામાભાઇ સોલંકી કડિયાકામ કરી જીવન ગુજરાન ચલાવે છે. તેઓના ઘરની બાજુમાં મેરૂભાઈ મહાદેવભાઇ ઉમટ કરિયાણાની દુકાન ચલાવે છે. ચાર પાંચ વર્ષ અગાઉ અમરાભાઇનો અસ્થિર મગજનો દીકરો મિત કરિયાણાની વસ્તુ લેવા માટે મેરૂભાઈની દુકાને ગયો હતો. બોલાચાલી થતાં ઝઘડો થયો હતો. અમરાભાઇ સોલંકી મેરૂભાઈ સાથે સંબંધ રાખતા ન હતો. જેની રિસ રાખી ગત તારીખ ૨૧ મી  ફ્રેબુઆરીના રોજ અમરાભાઇ બાઈક લઈને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે મેરૂભાઈ લાકડાનો ડંડો લઈને આવ્યા હતા અને અમરાભાઇને માથાના ભાગે મારી ઇજા કરી હતી. આ બનાવ અંગે અમરાભાઇ સોલંકીએ આણંદ શહેર પોલીસ મથકમાં મેરૂભાઈ મહાદેવભાઇ ઉમટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Post
જેસરના કોટામોઈ ગામે પરિવાર પર હુમલો કરી યુવતીનું અપહરણ | Girl kidnapped after family attacked in Kot…

જેસરના કોટામોઈ ગામે પરિવાર પર હુમલો કરી યુવતીનું અપહરણ | Girl kidnapped after family attacked in Kot...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નાગપુરમાં વિસ્ફોટક બનાવતા કારખાનામાં બ્લાસ્ટ થતાં 17 થી વધારે શ્રમિકોના મોત, 18 ઈજાગ્રસ્ત | nagpur s…

નાગપુરમાં વિસ્ફોટક બનાવતા કારખાનામાં બ્લાસ્ટ થતાં 17 થી વધારે શ્રમિકોના મોત, 18 ઈજાગ્રસ્ત | nagpur s…

જામનગરના માધાપર ભૂંગામાં રહેતી 17 વર્ષિય તરુણીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત | Suicide o…

જામનગરના માધાપર ભૂંગામાં રહેતી 17 વર્ષિય તરુણીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત | Suicide o…

VIDEO: ઈઝરાયલ-અમેરિકાનો ભારતમાં પણ વિરોધ, ખામેનેઈના પોસ્ટર્સ સાથે જમ્મુ-કાશ્મીર-UPમાં દેખાવો | Prote…

VIDEO: ઈઝરાયલ-અમેરિકાનો ભારતમાં પણ વિરોધ, ખામેનેઈના પોસ્ટર્સ સાથે જમ્મુ-કાશ્મીર-UPમાં દેખાવો | Prote…

હોસ્પિટલ પહોંચે તે પહેલા જ કાચા રસ્તે જન્મ્યું બાળક, નસવાડીના કુપ્પા ગામની કરુણ વાસ્તવિકતા | Pregnan…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
નાગપુરમાં વિસ્ફોટક બનાવતા કારખાનામાં બ્લાસ્ટ થતાં 17 થી વધારે શ્રમિકોના મોત, 18 ઈજાગ્રસ્ત | nagpur s…
GUJARAT

આંધ્રમાં બ્લાસ્ટ સમયની ફાઇલ તસવીર SBL Energy Limited : મહારાષ્ટ્રના નાગપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એસબીએલ એનર્જી...

Read more

જામનગરના માધાપર ભૂંગામાં રહેતી 17 વર્ષિય તરુણીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત | Suicide o…

VIDEO: ઈઝરાયલ-અમેરિકાનો ભારતમાં પણ વિરોધ, ખામેનેઈના પોસ્ટર્સ સાથે જમ્મુ-કાશ્મીર-UPમાં દેખાવો | Prote…

હોસ્પિટલ પહોંચે તે પહેલા જ કાચા રસ્તે જન્મ્યું બાળક, નસવાડીના કુપ્પા ગામની કરુણ વાસ્તવિકતા | Pregnan…

યુદ્ધ વચ્ચે મિડલ ઈસ્ટમાં અનેક ભારતીયો ફસાયા! ઈન્ડિગો-એર ઈન્ડિયાની 400થી વધુ ફ્લાઈટ્સ રદ | india canc…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In