• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દસાડાનો જૈનાબાદ-ઝીંઝુવાડા રોડ ખખડધજ બન્યો, લોકો પરેશાન | Dasada’s Zainabad Jinjuwada road has become…

satyasamachar by satyasamachar
March 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દસાડાનો જૈનાબાદ-ઝીંઝુવાડા રોડ ખખડધજ બન્યો, લોકો પરેશાન | Dasada’s Zainabad Jinjuwada road has become…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ધ્રાંગધ્રા શાકમાર્કેટ રોડ પર પાકગ કરવા બાબતે માથકૂટ | Controversy over parking on Dhrangadhra Vegeta…

જેસીબી અડફેટે બાવળાના લગદાણા ગામના પિતા-પુત્રને ગંભીર ઇજા | Father and son from Lagdana village of B…

વઢવાણના ડાંગસીયા પરામાં મકાનમાંથી દારૃની ૯૨ બોટલ ઝડપાઇ | 92 bottles of liquor seized from a house in…

Load More

વારંવાર રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી

ઝીંઝુવાડા, વચ્છરાજ દાદા મંદિર, ધામા શક્તિ
માતાજી મંદિર જતા શ્રદ્ધાળુઓને હાલાકી પડતા રોષ

પાટડી
–  દસાડા તાલુકામાં માર્ગ
અને મકાન પંચાયત વિભાગ હસ્તકના ગ્રામ્ય વિસ્તારમાં રોડ પર ગાંડા બાવળ ઉગી જવા
,
ખાડાઓ અને નવનિર્માણ રોડમાં હલકી ગુણવત્તાના કામથી રોષની લાગણી જોવા
મળી છે. ત્યારે જૈનાબાદ-ઝીંઝુવાડા રોડ બિસ્માર બની જતા વાહન ચાલકો તોબા પોકારી
ઉઠયા છે.

જૈનાબાદ-ઝીંઝુવાડા રોડથી રણમાં વચ્છરાજ દાદાના મંદિરે તથા ઝાલાવંશના શક્તિ
માતાજીના મંદિર ધામા તરફ જતા શ્રદ્ધાળુઓ પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ
પર વાહન લઈને પસાર થાય તો વાહનના જમ્પર પણ તૂટવા સહિત નુકસાન થાય છે. આ ઉપરાંત
પ્રસૂતિ અર્થે લઈ જવાતી મહિલાઓ સહિતના દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
માત્ર ૩૦ મિનિટનો રસ્તો પસાર કરવામાં બે કલાકથી વધુનો સમય વીતી જાય છે વૃદ્ધો અને
મહિલાઓને કમરનો દુઃખાવા સુધીની તકલીફો પણ થઈ રહી છે. તેમજ અકસ્માતોના બનાવો પણ વધી
રહ્યા છે પરંતુ અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં તેમના પેટનું પાણી પણ હલતુ
નથી. આથી જવાબદાર તંત્ર દ્વારા ઝડપથી બિસ્માર રસ્તાનું રીપેરીંગ કરવામાં આવે તેવી
માંગ ઉઠવા પામી છે.

Next Post
ખેડા જિલ્લામાં 24 કલાકમાં ત્રણ માર્ગ અકસ્માત 3 વ્યક્તિનાં મોત : ચારથી વધુ લોકોને ઇજા | Three road ac…

ખેડા જિલ્લામાં 24 કલાકમાં ત્રણ માર્ગ અકસ્માત 3 વ્યક્તિનાં મોત : ચારથી વધુ લોકોને ઇજા | Three road ac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ધ્રાંગધ્રા શાકમાર્કેટ રોડ પર પાકગ કરવા બાબતે માથકૂટ | Controversy over parking on Dhrangadhra Vegeta…

ધ્રાંગધ્રા શાકમાર્કેટ રોડ પર પાકગ કરવા બાબતે માથકૂટ | Controversy over parking on Dhrangadhra Vegeta…

જેસીબી અડફેટે બાવળાના લગદાણા ગામના પિતા-પુત્રને ગંભીર ઇજા | Father and son from Lagdana village of B…

જેસીબી અડફેટે બાવળાના લગદાણા ગામના પિતા-પુત્રને ગંભીર ઇજા | Father and son from Lagdana village of B…

વઢવાણના ડાંગસીયા પરામાં મકાનમાંથી દારૃની ૯૨ બોટલ ઝડપાઇ | 92 bottles of liquor seized from a house in…

વઢવાણના ડાંગસીયા પરામાં મકાનમાંથી દારૃની ૯૨ બોટલ ઝડપાઇ | 92 bottles of liquor seized from a house in…

ટેકનોલોજિકલ બદલાવથી રોજગારો ઘટવાને બદલે વધ્યા હોવાનું જોવાયું છે | Technological change has been sho…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ધ્રાંગધ્રા શાકમાર્કેટ રોડ પર પાકગ કરવા બાબતે માથકૂટ | Controversy over parking on Dhrangadhra Vegeta…
GUJARAT

પોલીસેલારી ધારકોને દૂર ખસેડતા અફરાતફરી મારામારીમાંએકને યુવકને ઇજા ઃ શાક માર્કેટમાં ટ્રાફિકની સમસ્યા ગંભીરતાથી ઉકેલવા માંગ ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રા શહેરના શાક...

Read more

જેસીબી અડફેટે બાવળાના લગદાણા ગામના પિતા-પુત્રને ગંભીર ઇજા | Father and son from Lagdana village of B…

વઢવાણના ડાંગસીયા પરામાં મકાનમાંથી દારૃની ૯૨ બોટલ ઝડપાઇ | 92 bottles of liquor seized from a house in…

ટેકનોલોજિકલ બદલાવથી રોજગારો ઘટવાને બદલે વધ્યા હોવાનું જોવાયું છે | Technological change has been sho…

પંચમહાલના શહેરા-મોરવા રોડ પર છકડો પલટતાં બે વૃદ્ધોના મોત, બેસણામાં જતો પરિવાર શોકમાં ગરકાવ | Road Ac…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In