• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નાગપુરમાં વિસ્ફોટક બનાવતા કારખાનામાં બ્લાસ્ટ થતાં 17 થી વધારે શ્રમિકોના મોત, 18 ઈજાગ્રસ્ત | nagpur s…

satyasamachar by satyasamachar
March 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નાગપુરમાં વિસ્ફોટક બનાવતા કારખાનામાં બ્લાસ્ટ થતાં 17 થી વધારે શ્રમિકોના મોત, 18 ઈજાગ્રસ્ત | nagpur s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘PM મોદીનું સંબોધન રાજકીય…’, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના આકરા પ્રહાર, જનતાને ગેરમાર્ગે દોરતા હોવાનો આર…

ચાઇના-રશિયાના IPથી લોગ ઇન કરીને એકાઉન્ટ ડીટેઇલ બદલવામાં આવી | cyber center of excellance officials n…

ચાઇનીઝ ગેંગ માટે ૨૧૦ કરોડ રકમની હેરફેર કરનાર છ શખ્સોની ઝડપી લેવાયા | cyber center of excellance offi…

Load More

આંધ્રમાં બ્લાસ્ટ સમયની ફાઇલ તસવીર

SBL Energy Limited : મહારાષ્ટ્રના નાગપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એસબીએલ એનર્જી લિમિટેડ (SBL Energy Limited) માં એક ભીષણ વિસ્ફોટ થયો છે. આ દર્દનાક અકસ્માતમાં 17 લોકોના મોત થયા છે, જ્યારે 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. નાગપુર ગ્રામીણના એસપી હર્ષ પોદ્દારે આ અંગેની માહિતી આપી હતી. આ વિસ્ફોટ કાટોલ તાલુકાના રાઉલગાંવ સ્થિત ખાણકામ અને ઔદ્યોગિક વિસ્ફોટકો બનાવતી કંપની એસબીએલ એનર્જી લિમિટેડના કારખાનામાં થયો હતો. પોલીસે જણાવ્યું કે, વિસ્ફોટના તરત જ બાદ ઘાયલોને નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સવારે કામ દરમિયાન થયો ધડાકો

પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના આજે સવારે લગભગ 6 થી 7 વાગ્યાની વચ્ચે બની હતી. રાઉલગાંવ સ્થિત એસબીએલ કંપની ખાણકામમાં વપરાતા વિસ્ફોટકો અને અન્ય સામગ્રી બનાવે છે. સવારે જ્યારે શ્રમિકો કામ પર પરત ફર્યા, ત્યારે વિસ્ફોટક બનાવવાની પ્રક્રિયા દરમિયાન અચાનક જોરદાર ધડાકો થયો હતો. આ ધડાકો એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો.

અનેક મજૂરો ફસાયા હોવાની આશંકા

પ્રાથમિક માહિતી અનુસાર ધડાકા સમયે કંપનીના તે યુનિટમાં અંદાજે 25 થી 30 શ્રમજીવીઓ કામ કરી રહ્યા હતા. વિસ્ફોટ બાદ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને ધુમાડો સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. અત્યાર સુધીમાં 15 ઘાયલોને બહાર કાઢીને નાગપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, હજુ પણ કેટલાક શ્રમજીવીઓ અંદર ફસાયા હોવાની આશંકા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

Next Post
સુરત: વરાછા ઓવરબ્રિજ પર ટ્રેક્ટર પાછળ બાઈક ઘૂસી, પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત | Tragic Road Acciden…

સુરત: વરાછા ઓવરબ્રિજ પર ટ્રેક્ટર પાછળ બાઈક ઘૂસી, પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત | Tragic Road Acciden...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘PM મોદીનું સંબોધન રાજકીય…’, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના આકરા પ્રહાર, જનતાને ગેરમાર્ગે દોરતા હોવાનો આર…

‘PM મોદીનું સંબોધન રાજકીય…’, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના આકરા પ્રહાર, જનતાને ગેરમાર્ગે દોરતા હોવાનો આર…

ચાઇના-રશિયાના IPથી લોગ ઇન કરીને એકાઉન્ટ ડીટેઇલ બદલવામાં આવી | cyber center of excellance officials n…

ચાઇના-રશિયાના IPથી લોગ ઇન કરીને એકાઉન્ટ ડીટેઇલ બદલવામાં આવી | cyber center of excellance officials n…

ચાઇનીઝ ગેંગ માટે ૨૧૦ કરોડ રકમની હેરફેર કરનાર છ શખ્સોની ઝડપી લેવાયા | cyber center of excellance offi…

ચાઇનીઝ ગેંગ માટે ૨૧૦ કરોડ રકમની હેરફેર કરનાર છ શખ્સોની ઝડપી લેવાયા | cyber center of excellance offi…

નરોડા પોલીસે રોકડ, મોબાઇલ અને વાહન સહિત 23.48 લાખના મુદ્દામાલ સાથે આઠની ધરપકડ | naroda police nabbed…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
‘PM મોદીનું સંબોધન રાજકીય…’, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના આકરા પ્રહાર, જનતાને ગેરમાર્ગે દોરતા હોવાનો આર…
GUJARAT

PM Modi Address The Nation, Kharge Allegations: મહિલા અનામત બિલ લોકસભામાં પસાર ન થતાં આજે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ...

Read more

ચાઇના-રશિયાના IPથી લોગ ઇન કરીને એકાઉન્ટ ડીટેઇલ બદલવામાં આવી | cyber center of excellance officials n…

ચાઇનીઝ ગેંગ માટે ૨૧૦ કરોડ રકમની હેરફેર કરનાર છ શખ્સોની ઝડપી લેવાયા | cyber center of excellance offi…

નરોડા પોલીસે રોકડ, મોબાઇલ અને વાહન સહિત 23.48 લાખના મુદ્દામાલ સાથે આઠની ધરપકડ | naroda police nabbed…

‘વિપક્ષે મહિલા અનામત બિલને રોક્યું, પરંતુ અમારી લડાઈ શરૂ રહેશે’, તમિલનાડુમાં બોલ્યા PM મોદી | tamiln…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In