• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

28.47 કરોડની છેતરપિંડીના કેસમાં વોર્ડ વિઝાર્ડ મેડિકેરના પૂર્વ સીઇઓની ધરપકડ | Former CEO of Wardwizar…

satyasamachar by satyasamachar
March 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
28.47 કરોડની છેતરપિંડીના કેસમાં વોર્ડ વિઝાર્ડ મેડિકેરના પૂર્વ સીઇઓની ધરપકડ | Former CEO of Wardwizar…
37
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

લોહીનો નશો! યુવાનોમાં વધી રહેલું અજબ અને જીવલેણ વ્યસન ‘બ્લડ કિક’, જાણો આ ખતરનાક ટ્રેન્ડ વિશે | What …

મમતા બેનર્જીનો ભાજપ પર ગંભીર આરોપ, ‘બંગાળમાં ચૂંટણી દરમિયાન બોમ્બ લગાવવાનું કાવતરું’ NIAની તપાસ પર ઉ…

Explainer: ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ માટે 454 મત વિરુદ્ધ 2: કેવી રીતે ફાટેલા બિલે ઇતિહાસ રચ્યો | Nar…

Load More

જેતલપુર રોડની વોર્ડ વિઝાર્ડ મેડિકેર કંપનીમાં ગેરરીતિ આચરી 28.47 કરોડની છેતરપિંડી કરવાના ગુનામાં નાસતા ફરતા કંપનીના  સીઇઓ ડો.સંતોષ ગઢવીને ડીસીબી પોલીસની ટીમે અમદાવાદ ખાતેથી ઝડપી પાડયા છે.

વોર્ડ વિઝાર્ર્ડ મેડિકેર પ્રા.લિ.એન્ડ હેલ્થ કેર ના ફાઇનાન્સ  હેડ મોહસીનખાન પઠાણે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું  કે,અમારી કંપનીની વડોદરાના જેતલપુર રોડ ઉપરાંત નડિયાદ,દહેજ,અને ભરૃચ ખાતે  હોસ્પિટલો આવેલી છે.

કંપનીએ ડો.સંતોષકુમાર હરિભાઇ ગઢવી(રહે.નવજીવનમલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ,કિંખલોડ  બસસ્ટેન્ડ પાસે,બોરસદ મૂળ રહે.ચતુરપાર્ક સોસાયટી-4, કોરેગાંવ પાર્ક,પૂણે અને  હાલ  રહે.સંસ્કાર એપાર્ટમેન્ટ,એસ.જી. હાઇવે, અમદાવાદ)ને સીઇઓ તરીકે ખરીદી અને અન્ય વહીવટી બાબતોના અધિકાર આપ્યા હતા. તેમણે તા.1-4-2022થી 31-01-2025  દરમિયાન  મેડિકલ સાધનોની ખરીદીમાં ગેરરીતિ આચરી હોવાની વિગતો  ઓડિટ દરમિયાન  ધ્યાને આવી હતી.તેમણે કેટલીક કંપનીના બોગસ બિલો અને  બોગસ એકાઉન્ટ  બનાવી રકમો ટ્રાન્સફર કર્યાની પણ વિગતો બહાર આવી છે.તેમણે કંપનીને જીએસટી સહિત કુલ રૂ.28.47 કરોડનું નુકસાન કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે. ગુનો દાખલ થયા પછી આરોપીએ કરેલી આગોતરા જામીન અરજી નામંજૂર થઇ હતી. દરમિયાન ડીસીબી  પી.આઇ. આર.જી. જાડેજાની ટીમને માહિતી મળી  હતી કે, આરોપી અમદાવાદ એસ.જી. હાઇવે  પાસે મકાન ભાડે રાખીને રહે છે. જેથી,પોલીસે અમદાવાદ જઇ આરોપીને ઝડપી પાડયો છે. 

Next Post
વડોદરા: ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને 21 લાખની છેતરપિંડી | Vadodara: Fraud of Rs 21 l…

વડોદરા: ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને 21 લાખની છેતરપિંડી | Vadodara: Fraud of Rs 21 l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

લોહીનો નશો! યુવાનોમાં વધી રહેલું અજબ અને જીવલેણ વ્યસન ‘બ્લડ કિક’, જાણો આ ખતરનાક ટ્રેન્ડ વિશે | What …

લોહીનો નશો! યુવાનોમાં વધી રહેલું અજબ અને જીવલેણ વ્યસન ‘બ્લડ કિક’, જાણો આ ખતરનાક ટ્રેન્ડ વિશે | What …

મમતા બેનર્જીનો ભાજપ પર ગંભીર આરોપ, ‘બંગાળમાં ચૂંટણી દરમિયાન બોમ્બ લગાવવાનું કાવતરું’ NIAની તપાસ પર ઉ…

મમતા બેનર્જીનો ભાજપ પર ગંભીર આરોપ, ‘બંગાળમાં ચૂંટણી દરમિયાન બોમ્બ લગાવવાનું કાવતરું’ NIAની તપાસ પર ઉ…

Explainer: ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ માટે 454 મત વિરુદ્ધ 2: કેવી રીતે ફાટેલા બિલે ઇતિહાસ રચ્યો | Nar…

Explainer: ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ માટે 454 મત વિરુદ્ધ 2: કેવી રીતે ફાટેલા બિલે ઇતિહાસ રચ્યો | Nar…

લવ જેહાદનો કેસ દાખલ નહી કરવા પાદરાના PI બે લાખની લાંચના સાણસામાં PI વતી લાંચ લેતા ચાણસદનો સાજીદઅલી ઝ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
લોહીનો નશો! યુવાનોમાં વધી રહેલું અજબ અને જીવલેણ વ્યસન ‘બ્લડ કિક’, જાણો આ ખતરનાક ટ્રેન્ડ વિશે | What …
GUJARAT

Blood Kick Trend : સામાન્ય રીતે વ્યસન એટલે દારૂ, ડ્રગ્સ કે તમાકુ જેવી વસ્તુઓ. પરંતુ હવે એક એવું અજીબ અને...

Read more

મમતા બેનર્જીનો ભાજપ પર ગંભીર આરોપ, ‘બંગાળમાં ચૂંટણી દરમિયાન બોમ્બ લગાવવાનું કાવતરું’ NIAની તપાસ પર ઉ…

Explainer: ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ માટે 454 મત વિરુદ્ધ 2: કેવી રીતે ફાટેલા બિલે ઇતિહાસ રચ્યો | Nar…

લવ જેહાદનો કેસ દાખલ નહી કરવા પાદરાના PI બે લાખની લાંચના સાણસામાં PI વતી લાંચ લેતા ચાણસદનો સાજીદઅલી ઝ…

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: કોંગ્રેસે 40 ‘સ્ટાર પ્રચારકો’ની યાદી કરી જાહેર | Gujarat Local Body …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In