• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દંપતિના ઝઘડામાં દિકરીને પિતાના પ્રેમથી વંચિત ન રાખી શકાય : કોર્ટ | Daughter cannot be deprived of fa…

satyasamachar by satyasamachar
March 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દંપતિના ઝઘડામાં દિકરીને પિતાના પ્રેમથી વંચિત ન રાખી શકાય : કોર્ટ | Daughter cannot be deprived of fa…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

Load More

વડોદરા : પતિ-પત્ની વચ્ચે ચાલતા ઝઘડામાં અદાલતે બાળકના કલ્યાણને સર્વોપરી
ગણતો મહત્વનો ચુકાદો આપ્યો છે. મહિલાએ તેના પતિ અને સાસરી પક્ષ વિરુદ્ધ ઘરેલું
હિંસા અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી
, જેમાં 
ટ્રાયલ કોર્ટે પિતાને દર મહિનાના બીજા અનો ચોથા રવિવારે ચાર વર્ષની દિકરીને
ચાર કલાક મળવા દેવાનો આદેશ કર્યો હતો.ટ્રાયલ કોર્ટના આ આદેશને મહિલાએ સેશન્સ
કોર્ટમાં પડકારતા ન્યાયાધીશે ટ્રાયલ કોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો હતો અને
ચૂકાદમાં નોંધ્યું હતું કે
,માતા-પિતાના ઝઘડામાં દિકરીને
પિતૃપ્રેમથી વંચિત ન રાખી શકાય.

કેસની વિગત એવી છે કે, પુજા મહેતાએ તેના પતિ મનીષ મહેતા (બન્ને નામ
બદલ્યાં છે) સામે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરતા પતિએ દિકરીની કસ્ટડી પત્ની પાસે હોઇ
તેમને મળવા દેવા માટેની દાદ માંગતા ટ્રાયલ કોર્ટે તા. ૨૮ મે
, ૨૦૨૫ના રોજ હુકમ કર્યો હતો. અદાલતે પિતાને પોતાની પુત્રી સાથે દર મહિનાના
બીજા અને ચોથા રવિવારે સવારે ૯ થી ૧ વાગ્યા દરમિયાન મુલાકાત કરવાની મંજૂરી આપી
હતી. અદાલતે બંને પક્ષોને કોર્ટ કમ્પાઉન્ડ સિવાયનું કોઈ તટસ્થ સ્થળ નક્કી કરી તે
અંગે જાણ કરવા આદેશ કર્યો હતો.

જોકે, નીચલી અદાલતના આ હુકમથી નારાજ થઈ માતા પુજા
મહેતાએ વડોદરાની સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. તેમની રજૂઆત હતી કે ટ્રાયલ
કોર્ટે પુરાવાનું યોગ્ય અર્થઘટન કર્યા વગર કસ્ટડીનો હુકમ કર્યો છે
, જે રદ થવો જોઈએ. સામા પક્ષે પતિના વકીલે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ
ટાંકીને દલીલ કરી હતી કે બાળકની મુલાકાતનો હક આપવો એ ન્યાયી છે.ન્યાયાધીશે બન્ને
પક્ષની દલીલ સાંભળ્યા બાદ ચૂકાદો આપતા તેમાં નોંધ્યું હતું કે
, પતિ-પત્ની વચ્ચેના વિખવાદમાં નિર્દોષ બાળક માતા-પિતાના પ્રેમથી વંચિત રહે
તે યોગ્ય નથી.

 બાળકના સર્વાંગી વિકાસ
અને ભવિષ્ય માટે પિતા પણ પોતાની પુત્રી પર પ્રેમ વરસાવી શકે તે જરૃરી છે. અદાલતે
સ્પષ્ટ કર્યું કે ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ બાળકને મળવાનો અધિકાર આપવો એ કાયદાના
ઉદ્શ્ય મુજબ છે. ન્યાયાધીશે માતાની અપીલને નામંજૂર કરી નીચલી કોર્ટના હુકમને કાયમ
રાખ્યો છે. અદાલતે ઠેરવ્યું કે ટ્રાયલ કોર્ટનો નિર્ણય તર્કસંગત અને ન્યાયી છે
, જેમાં
હસ્તક્ષેપ કરવાની કોઈ જરૃર જણાતી નથી.

Next Post
વાઘોડિયારોડ પર શેરી કૂતરાના કારણે ભયનો માહોલ | Street dogs create fear on Waghodia Road

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …
GUJARAT

ફાઈલ તસવીર  Gujarat Rain Update Latest News: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો...

Read more

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

કેરળથી-તમિલનાડુથી દિલ્હી-પંજાબ સુધી વરસાદ, ગુજરાત મોનસૂન અંગે પણ લેટેસ્ટ અપડેટ | india weather updat…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In