• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ખામેનેઇના મૃત્યુને પગલે ભારતમાં કાશ્મીર સહિતના સ્થળે વિરોધ પ્રદર્શન | Protests in India including Ka…

satyasamachar by satyasamachar
March 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ખામેનેઇના મૃત્યુને પગલે ભારતમાં કાશ્મીર સહિતના સ્થળે વિરોધ પ્રદર્શન | Protests in India including Ka…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

હોર્મુઝ જળમાર્ગ ખુલ્યો… સમાચાર આવતાં જ બદલાયું ઘણું બધું ! ભારત માટે આવી 3 ગુડ ન્યૂઝ | Strait of H…

BIG NEWS: લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ ‘નાપાસ’, બહુમતી ના મળી, તરફેણમાં 298 અને વિરૂદ્ધમાં 230 મ…

‘હું પ્લેબૉય બની ગયો હતો…’, મુંબઈના અયાન અહેમદના લવ ટ્રેપમાં નવા ચોંકાવનારા ખુલાસા | Amravati Horr…

Load More

– યુપી અને કર્ણાટકમાં પણ શિયાઓ રસ્તા પર ઉતર્યા 

– ખામેનેઇએ ૧૯૮૬માં કર્ણાટકના જે ગામની મુલાકાત લીધી હતી ત્યાં મૌન પળાયું 

– આજે ટ્રમ્પ-નેતન્યાહુના પુતળા દહન સાથે વિરોધ કરવા શિયા મુસ્લિમ લો બોર્ડની જાહેરાત

શ્રીનગર: ઇરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઇના મોતને પગલે સમગ્ર વિશ્વમાં શિયા મુસ્લિમોમાં દુઃખની લાગણી ફેલાઇ ગઇ છે, જેની અસર ભારતમાં પણ જોવા મળી છે. ભારતમાં કાશ્મીરથી કર્ણાટક સુધી શિયા મુસ્લિમો દ્વારા ધરણા પ્રદર્શન યોજાયા હતા. ઉત્તર પ્રદેશના લખનઉમાં પણ લોકો રસ્તા પર ઉતર્યા હતા.  કાશ્મીરમાં ૧૫ લાખથી વધુ શિયા મુસ્લિમો છે જેને પગલે અહીંના લાલ ચોક, સૈદા કાદલ, બડગામ, બંદીપોરા, અનંતનાગ, પુલવામા વિસ્તારમાં મોટી સંખ્યામાં શિયા મુસ્લિમો એકઠા થયા હતા. છાતી કૂટતા અને અમેરિકા વિરોધી સુત્રોચ્ચાર કરતા અનેક લોકો જોવા મળ્યા હતા. જમ્મુ કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહએ પણ ખામેનેઇના મોત પર દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. દેશના અન્ય વિસ્તારોમાં પણ મુસ્લિમ સંગઠનોએ ખામેનેઇને શ્રદ્ધાંજલિ આપવાના વિવિધ કાર્યક્રમો જાહેર કર્યા હતા. 

ઓલ ઇન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના જનરલ સેક્રેટરી મૌલાના યાકૂબ અબ્બાસે કહ્યું હતું કે સોમવારે વિરોધ પ્રદર્શન કરીશું અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુના પુતળાનું દહન કરીશું. સમગ્ર દેશના શિયા મુસ્લિો ત્રણ દિવસ સોક પાળશે. પંજાબના લુધિયાણામાં મુસ્લિમો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયા હતા અને પુતળા દહન કરાયું હતું. કર્ણાટકના ચિક્કાબાલ્લાપુરમાં મૌન પાળવામાં આવ્યું હતું, સામે ચાલીને લોકોએ દુકાનો, શોપિંગ સેન્ટર વગેરે બંધ રાખ્યા હતા. આ એ જ જિલ્લો છે કે જ્યાં એક સમયે ખામેનેઇએ મુલાકાત લીધી હતી અને શિયાઓ માટેની કેટલીક ઇમારતોનું ઉદ્ઘાટન કર્યું હતું. ૧૯૮૬માં અહીંના અલીપુરામાં ખામેનેઇએ મુલાકાત લીધી હતી. 

Next Post
ખામેનેઇ સેકન્ડોમાં ખાખ પણ તેની પાછળ અનેક મહિનાઓની મહેનત | Khamenei dies in seconds but months of har…

ખામેનેઇ સેકન્ડોમાં ખાખ પણ તેની પાછળ અનેક મહિનાઓની મહેનત | Khamenei dies in seconds but months of har...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હોર્મુઝ જળમાર્ગ ખુલ્યો… સમાચાર આવતાં જ બદલાયું ઘણું બધું ! ભારત માટે આવી 3 ગુડ ન્યૂઝ | Strait of H…

હોર્મુઝ જળમાર્ગ ખુલ્યો… સમાચાર આવતાં જ બદલાયું ઘણું બધું ! ભારત માટે આવી 3 ગુડ ન્યૂઝ | Strait of H…

BIG NEWS: લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ ‘નાપાસ’, બહુમતી ના મળી, તરફેણમાં 298 અને વિરૂદ્ધમાં 230 મ…

BIG NEWS: લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ ‘નાપાસ’, બહુમતી ના મળી, તરફેણમાં 298 અને વિરૂદ્ધમાં 230 મ…

‘હું પ્લેબૉય બની ગયો હતો…’, મુંબઈના અયાન અહેમદના લવ ટ્રેપમાં નવા ચોંકાવનારા ખુલાસા | Amravati Horr…

‘હું પ્લેબૉય બની ગયો હતો…’, મુંબઈના અયાન અહેમદના લવ ટ્રેપમાં નવા ચોંકાવનારા ખુલાસા | Amravati Horr…

લોકસભામાં મહિલા અનામત બિલ પસાર ન થતા પક્ષ-વિપક્ષના નેતાઓની આવી પ્રતિક્રિયા, જુઓ રાહુલ-પ્રિયંકાએ શું …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
હોર્મુઝ જળમાર્ગ ખુલ્યો… સમાચાર આવતાં જ બદલાયું ઘણું બધું ! ભારત માટે આવી 3 ગુડ ન્યૂઝ | Strait of H…
GUJARAT

Strait of Hormuz Reopens : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધ બાદ હવે રાહતના સમાચાર સામે આવ્યા...

Read more

BIG NEWS: લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ ‘નાપાસ’, બહુમતી ના મળી, તરફેણમાં 298 અને વિરૂદ્ધમાં 230 મ…

‘હું પ્લેબૉય બની ગયો હતો…’, મુંબઈના અયાન અહેમદના લવ ટ્રેપમાં નવા ચોંકાવનારા ખુલાસા | Amravati Horr…

લોકસભામાં મહિલા અનામત બિલ પસાર ન થતા પક્ષ-વિપક્ષના નેતાઓની આવી પ્રતિક્રિયા, જુઓ રાહુલ-પ્રિયંકાએ શું …

RTE પ્રવેશથી વંચિત બાળકો માટે વધુ એક તક, ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ | Gujarat Government Exte…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In