• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લોન માફીની લાલચ આપી નડિયાદના આધેડ સાથે 3.64 લાખની છેતરપિંડી | Nadiad middle aged man cheated of 3 64…

satyasamachar by satyasamachar
March 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
લોન માફીની લાલચ આપી નડિયાદના આધેડ સાથે 3.64 લાખની છેતરપિંડી | Nadiad middle aged man cheated of 3 64…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ ચાંદલોડિયાના ઉમેદવારનું સોનાની પાઘડી પહેરી સન્માન કરવામાં આવ્યું.

GCCI દ્વારા આયોજિત “બિઝનેસ કૉન્ક્લેવ GATE 2026” ના દ્વિતીય દિવસે વ્યાપાર-ઉદ્યોગ ને સ્પર્શતા વિવિધ વિ…

સોનિયા ગાંધીની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ …

Load More

– સાયબર ઠગ ટોળકી સામે ગુનો દાખલ

– ફેસબુકમાં ‘મુક્તિ અભિયાન’ હેઠળ લોનનો 60 થી 80 ટકા હિસ્સો માફ કરવાની જાહેરાત જોતા સંપર્ક કર્યો હતો

નડિયાદ : નડિયાદ શહેરમાં સાયબર ક્રાઈમનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં લોન માફીની લાલચ આપી એક આધેડ સાથે રૂ.૩,૬૪,૯૬૧ની છેતરપિંડી કરવામાં આવી હતી. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદના જોગેશ્વરી સોસાયટી વિસ્તારમાં રહેતા અને હોસ્પિટલની કેન્ટીનમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા રાજેશભાઈએ નવેમ્બર ૨૦૨૫માં ફેસબુક પર ‘લોન માફી’ માટેની એક જાહેરાત જોઈ હતી. આ જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ‘મુક્તિ અભિયાન’ હેઠળ કોઈપણ પ્રકારની લોનનો ૬૦થી ૮૦ ટકા હિસ્સો માફ કરી આપવામાં આવશે. રાજેશભાઈએ આ લાલચમાં આવીને જાહેરાતમાં આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કર્યોે હતો. જેથી શરૂઆતમાં ઠગ ટોળકીએ અરજી કરવાની ફી, અરજી ટાઈપ કરવાનો ચાર્જ તેમજ અરજી ઈમેલ કરવાનો ચાર્જ જેવા જુદા જુદા ચાર્જ પેટે રકમની માંગણી કરી હતી. જોકે, ત્યારબાદ ગઠિયાઓએ અસલી રૂપ ધારણ કર્યું હતું. તેમણે રાજેશભાઈને ડરાવવાનું શરૂ કર્યું કે, જો તેઓ વધુ નાણાં નહીં ભરે તો તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે. પોલીસ કાર્યવાહીના ડરથી ગભરાઈ ગયેલા રાજેશભાઈએ કટકે-કટકે મોટી રકમ ગૂગલ પે દ્વારા ટ્રાન્સફર કરી હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ૧૧ ડિસેમ્બર ૨૦૨૫થી ૨૯-૧-૨૬ દરમિયાન આરોપીઓએ અલગ-અલગ કારણોસર અનેકવાર નાણાં મંગાવ્યા હતા. જેથી રાજેશભાઈ સરવૈયાએ વધુ પૈસા આપવાની ના પાડતા ગઠિયાઓએ તમે લોન અરજી રદ કરવાની અરજી કરી છે, જેથી તમારી સામે પોલીસ ફરિયાદ થઈ છે, તેમજ લોન અરજી રદ કરવાની અરજી માટે ચાર્જ ભરવું પડશે તેમ કહી અવારનવાર રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી કુલ રૂ.૩,૬૪,૯૬૧ની છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શાહ નવાજ ચૌધરી, વસીમ અક્રમ, સૌરભ અને સૌરભ, ઈશાન મિલ્ક સપ્લાયર્સ, શૂર, સુનિલ મેડમ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Next Post
ચુડાના ભાણેજડા ગામમાંથી રૂ. 1.12 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 1 12 lak…

ચુડાના ભાણેજડા ગામમાંથી રૂ. 1.12 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 1 12 lak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ ચાંદલોડિયાના ઉમેદવારનું સોનાની પાઘડી પહેરી સન્માન કરવામાં આવ્યું.

અમદાવાદ ચાંદલોડિયાના ઉમેદવારનું સોનાની પાઘડી પહેરી સન્માન કરવામાં આવ્યું.

GCCI દ્વારા આયોજિત “બિઝનેસ કૉન્ક્લેવ GATE 2026” ના દ્વિતીય દિવસે વ્યાપાર-ઉદ્યોગ ને સ્પર્શતા વિવિધ વિ…

GCCI દ્વારા આયોજિત “બિઝનેસ કૉન્ક્લેવ GATE 2026” ના દ્વિતીય દિવસે વ્યાપાર-ઉદ્યોગ ને સ્પર્શતા વિવિધ વિ…

સોનિયા ગાંધીની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ …

સોનિયા ગાંધીની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ …

મહિલા અનામત બિલને લઈને વિપક્ષનો માસ્ટર પ્લાન! PMને પત્ર લખીને કરશે આ ખાસ માગ | opposition demand imp…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ ચાંદલોડિયાના ઉમેદવારનું સોનાની પાઘડી પહેરી સન્માન કરવામાં આવ્યું.
GUJARAT

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાંદલોડિયા વોર્ડની ચૂંટણીને અનુસંધાને ઉમેદવાર ભુપેન્દ્રભાઈ શંકરભાઈ પંચાલ (ગામ વેજાવાળા)નું જહુ ધામ, માંડવી...

Read more

GCCI દ્વારા આયોજિત “બિઝનેસ કૉન્ક્લેવ GATE 2026” ના દ્વિતીય દિવસે વ્યાપાર-ઉદ્યોગ ને સ્પર્શતા વિવિધ વિ…

સોનિયા ગાંધીની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ …

મહિલા અનામત બિલને લઈને વિપક્ષનો માસ્ટર પ્લાન! PMને પત્ર લખીને કરશે આ ખાસ માગ | opposition demand imp…

મહારાષ્ટ્રમાં ધોરણ 1થી 10 સુધી મરાઠી ફરજિયાત, નિયમ તોડનાર શાળાઓએ ભરવો પડશે દંડ | maharashtra schools…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In