• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે PM મોદીએ નેતન્યાહૂને ઘુમાવ્યો ફોન, ભારતની ચિંતા જણાવતા કરી અપીલ | pm modi s…

satyasamachar by satyasamachar
March 2, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે PM મોદીએ નેતન્યાહૂને ઘુમાવ્યો ફોન, ભારતની ચિંતા જણાવતા કરી અપીલ | pm modi s…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદના મેયર પદનો અનોખો ઇતિહાસ: કોઈ 6504 દિવસ તો કોઈ માત્ર 61 દિવસ જ રહ્યા પદ પર | Ahmedabad Mayor…

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ICUમાં: ગરમી અને જનતાની નિરસતા જોઈ નેતાઓના હોશ ઊડ્યાં, શું મતદાન ઘટશે? | Guj…

દિલ્હીના નેતાઓ વગર ગુજરાત ભાજપની કસોટી! હાઈકમાન્ડ પાંચ રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્ત, પ્રદેશ નેતાઓના ખભે…

Load More

PM Modi Speaks to Benjamin Netanyahu: મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન દ્વારા યુનાઇટેડ આરબ એમિરેટ્સ(UAE) પર કરવામાં આવેલા મિસાઇલ હુમલાની સખત નિંદા કર્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાતચીત કરી છે. પીએમ મોદીએ આ હિંસા વહેલી તકે અટકાવવા અને સામાન્ય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો છે.

પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા

સોમવારે વહેલી સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માહિતી આપતાં પીએમ મોદીએ જણાવ્યું કે, તેમણે નેતન્યાહૂ સાથે પ્રાદેશિક સ્થિતિ અંગે ચર્ચા કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત આ ઘટનાક્રમથી ચિંતિત છે અને શાંતિ સ્થાપવા માટે મધ્યસ્થી અને વાતચીતનો માર્ગ અપનાવવો અત્યંત મહત્ત્વનું છે.

UAE પર ઈરાનનો હુમલો અને ભારતની પ્રતિક્રિયા

આ પહેલા રવિવારે રાત્રે પીએમ મોદીએ UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે પણ વાત કરી હતી. ઈરાને UAE પર જે હુમલા કર્યા તેની ભારતે આકરા શબ્દોમાં નિંદા કરી છે. આ સંઘર્ષમાં એક ભારતીય નાગરિક પણ ઈજાગ્રસ્ત થયો હોવાના અહેવાલ છે, જોકે તેની હાલત અત્યારે ખતરાની બહાર છે.

શા માટે ભારત માટે આ સ્થિતિ ગંભીર છે?

ભારતીયોની સુરક્ષા: એકલા UAEમાં જ લગભગ 39 લાખ ભારતીયો વસે છે. જો યુદ્ધ વધે તો આ તમામ નાગરિકોની સુરક્ષા ભારત માટે સૌથી મોટો પડકાર બની શકે છે.

આર્થિક અસર: ભારત અને UAE વચ્ચે વાર્ષિક 100 અબજ ડૉલરનો વેપાર થાય છે. યુદ્ધની અસર સીધી ભારતીય અર્થતંત્ર પર પડી શકે છે.

પી. વી. સિંધુનો ભયાનક અનુભવ: ભારતીય બેડમિન્ટન સ્ટાર પી. વી. સિંધુ પણ દુબઈ ઍરપોર્ટ પર ફસાઈ હતી. તેણે સોશિયલ મીડિયા પર પોતાનો ડર વ્યક્ત કરતાં કહ્યું કે, પોતાની નજર સામે મિસાઇલોને તોડી પાડવામાં આવતી જોવી એ ખૂબ જ ભયાનક અનુભવ હતો.

અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં ખામેનેઈનું મોત

28 ફેબ્રુઆરીના રોજ અમેરિકન પ્રમુખની મંજૂરી બાદ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર મોટા પાયે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું હોવાના અહેવાલ છે. જોકે, ભારત સરકારે હજુ સુધી ખામેનેઈના મોત અંગે સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ સતત સંયમ જાળવવાની અપીલ કરી છે.

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારત એક્શન મોડમાં

મધ્ય પૂર્વમાં સર્જાયેલા ગંભીર તણાવ અને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના મોતના પગલે પીએમ મોદીએ રવિવારે રાત્રે સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ(CCS)ની મહત્ત્વની બેઠક બોલાવી હતી. 

આ પણ વાંચો: ખામેનેઇના મૃત્યુને પગલે ભારતમાં કાશ્મીર સહિતના સ્થળે વિરોધ પ્રદર્શન

આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધની વૈશ્વિક અસરો અને ખાસ કરીને મધ્ય પૂર્વમાં વસતા લાખો ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. જો સ્થિતિ વધુ બગડે તો ભારતીયોને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવા માટેની રણનીતિ પર પણ આ બેઠકમાં ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.

ભારતનો શાંતિ અને સ્થિરતા માટે ટેકો

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું કે ભારત હંમેશા તણાવ ઓછો કરવા અને ક્ષેત્રીય શાંતિ જાળવી રાખવાનો પક્ષધર રહ્યું છે. ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ પક્ષોને વાતચીત દ્વારા ઉકેલ લાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. યુદ્ધની આ વિકટ પરિસ્થિતિમાં ભારતની નજર તેલના પુરવઠા અને આર્થિક અસરો પર પણ છે, જેની સીધી અસર ભારતીય બજાર પર પડી શકે છે.

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે PM મોદીએ નેતન્યાહૂને ઘુમાવ્યો ફોન, ભારતની ચિંતા જણાવતા કરી અપીલ 2 - image

Next Post
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર પદયાત્રીઓના કેમ્પના સ્થળે એકત્ર થતો પ્લાસ્ટિકનો કચરો એકઠો કરવા માટે પો…

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર પદયાત્રીઓના કેમ્પના સ્થળે એકત્ર થતો પ્લાસ્ટિકનો કચરો એકઠો કરવા માટે પો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદના મેયર પદનો અનોખો ઇતિહાસ: કોઈ 6504 દિવસ તો કોઈ માત્ર 61 દિવસ જ રહ્યા પદ પર | Ahmedabad Mayor…

અમદાવાદના મેયર પદનો અનોખો ઇતિહાસ: કોઈ 6504 દિવસ તો કોઈ માત્ર 61 દિવસ જ રહ્યા પદ પર | Ahmedabad Mayor…

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ICUમાં: ગરમી અને જનતાની નિરસતા જોઈ નેતાઓના હોશ ઊડ્યાં, શું મતદાન ઘટશે? | Guj…

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ICUમાં: ગરમી અને જનતાની નિરસતા જોઈ નેતાઓના હોશ ઊડ્યાં, શું મતદાન ઘટશે? | Guj…

દિલ્હીના નેતાઓ વગર ગુજરાત ભાજપની કસોટી! હાઈકમાન્ડ પાંચ રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્ત, પ્રદેશ નેતાઓના ખભે…

દિલ્હીના નેતાઓ વગર ગુજરાત ભાજપની કસોટી! હાઈકમાન્ડ પાંચ રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્ત, પ્રદેશ નેતાઓના ખભે…

ગુજરાતમાં દારૂબંધી છતાં ચૂંટણી ટાણે ડાંગમાં ‘ડ્રાય ડે’ જાહેર! મેજિસ્ટ્રેટના આદેશથી લોકોમાં આશ્ચર્ય |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદના મેયર પદનો અનોખો ઇતિહાસ: કોઈ 6504 દિવસ તો કોઈ માત્ર 61 દિવસ જ રહ્યા પદ પર | Ahmedabad Mayor…
GUJARAT

Ahmedabad Mayor History: મેયરને શહેરના પ્રથમ નાગરિકનો દરજ્જો આપવામાં આવે છે. 1950માં અમદાવાદને સત્તાવાર રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળ્યો હતો....

Read more

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ICUમાં: ગરમી અને જનતાની નિરસતા જોઈ નેતાઓના હોશ ઊડ્યાં, શું મતદાન ઘટશે? | Guj…

દિલ્હીના નેતાઓ વગર ગુજરાત ભાજપની કસોટી! હાઈકમાન્ડ પાંચ રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્ત, પ્રદેશ નેતાઓના ખભે…

ગુજરાતમાં દારૂબંધી છતાં ચૂંટણી ટાણે ડાંગમાં ‘ડ્રાય ડે’ જાહેર! મેજિસ્ટ્રેટના આદેશથી લોકોમાં આશ્ચર્ય |…

અમદાવાદમાં સંબંધોની અગ્નિપરીક્ષા! દર વર્ષે 550 બાળકોના DNA ટેસ્ટ, કેમ વધી રહ્યો છે અવિશ્વાસ? | DNA P…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In