• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઓમાનના દરિયામાં 21 ક્રૂ મેમ્બર લઈને જતા જહાજ પર ડ્રોન હુમલો, ભયાનક વિસ્ફોટ, એક ભારતીયનું મોત | India…

satyasamachar by satyasamachar
March 2, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ઓમાનના દરિયામાં 21 ક્રૂ મેમ્બર લઈને જતા જહાજ પર ડ્રોન હુમલો, ભયાનક વિસ્ફોટ, એક ભારતીયનું મોત | India…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં ચાઈનીઝ ગેંગનું રૂ. 210 કરોડનું મની લોન્ડરિંગ કૌભાંડ: વડોદરાથી 6ની ધરપકડ, જાણો કેવી રીતે ચા…

જ્યારે ભ્રષ્ટાચારના આરોપમાં આખી અમદાવાદ મ્યુનિસિપાલિટીને જ ઘરભેગી કરી દેવાઈ હતી; જાણો 1910નો ઐતિહાસિ…

સ્થાનિક ચૂંટણીમાં દાઉદ અને પાકિસ્તાનની એન્ટ્રી! ભાજપ-કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજીમાં જનતાના મુદ્દા ભૂલા…

Load More

Oman Sea Drone Attack : અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર ડ્રોન અને મિસાઈલથી હુમલાઓ કર્યા બાદ મિડલ-ઈસ્ટમાં ભયાનક સ્થિતિ ઉભી થઈ ગઈ છે. ઓમાનના દરિયામાં 16 ભારતીયો સહિત 21 ક્રૂ મેમ્બર લઈને જતા તેલ ટેન્કર પર ડ્રોનથી હુમલો થયા બાદ ભયાનક વિસ્ફોટ થયો છે. ઘટનામાં એક ભારતીયનું મોત અને બાકીના મેમ્બરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

જહાજમાં 16 ભારતીયો સહિત 21 ક્રૂ મેમ્બર સવાર હતા

મીડિયા રિપોર્ટ મુજબ, ઓમાન સમુદ્રમાં મસ્કરથી દરિયાકાંઠેથી 52 નોટિકલ મીલ દૂર માર્શલ દ્વિપના ઝંડાવાળા MKD વ્યોમ તેલ ટેન્કર પસાર થઈ રહ્યું છે. આ દરમિયાન અચાનક જહાજ પર બોમ્બથી લેસ ડ્રોનથી હુમલો થયો હતો, જેના કારણે જહાજમાં આગ લાગી ગઈ તેમજ એન્જિન રૂમમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. આ જહાજમાં 16 ભારતીયો સહિત 21 ક્રૂ મેમ્બર સવાર હતા. ઘટનામાં એક ભારતીયનું મોત થયું છે, જ્યારે બાકીના મેમ્બરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

વિશ્વ માટે સૌથી મહત્ત્વનો તેલ વેપાર માર્ગ યુદ્ધમાં અવરોધાયો

આ જહાજ ફારસની ખાડીના સાંકડા રસ્તામાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે સ્ટ્રેટ ઑફ હૉર્મુજ પાસે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. વૈશ્વિક તેલ વેપાર માટે આ રસ્તો ખૂબ જ મહત્ત્વનો છે. ઓમાન મેરીટાઈમ સિક્યોરિટી સેન્ટરે કહ્યું કે, જહાજ પરના ટેન્કરમાં લગભગ 59,463 મેટ્રિક કાર્ગો હતો. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે આ હુમલો થયો હોવાનું મનાય છે.

આ પણ વાંચો : ખામેનેઈના મોત મામલે ટ્રમ્પનો ચોંકાવનારો દાવો, જાણો શું કહ્યું

યુદ્ધ બાદ ઈરાનની જહાજોને ધમકી

ઈઝરાયલ અને અમેરિકા હાલ ઈરાન વિરુદ્ધ મોટા પ્રમાણમાં હવાઈ હુમલાઓ કરી રહ્યા છે. અમેરિકાના બી-2 બોમ્બર ઈરાનના આકાશમાં ઈરાનની ધરતી પર ખુરદો બોલાવી રહ્યા છે, ત્યારે આ હુમલાનો જવાબ આપવા ઈરાનનો હૉર્મુજ જલડમરૂમધ્ય નજીકથી પસાર થતા જહાજોને ધમકી આપી છે.

આ પણ વાંચો : પરમાણુ કેન્દ્ર પર હુમલો થયો તો શહેર ખાલી કરાવવા પડશે: ઈરાનમાં યુદ્ધ વચ્ચે કોણે આપી ચેતવણી? 

Next Post
ગ્રામ સંસ્કૃતિનું સાહિત્ય અને કવિતા અંગે પરિસંવાદ યોજાયો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં ચાઈનીઝ ગેંગનું રૂ. 210 કરોડનું મની લોન્ડરિંગ કૌભાંડ: વડોદરાથી 6ની ધરપકડ, જાણો કેવી રીતે ચા…

ગુજરાતમાં ચાઈનીઝ ગેંગનું રૂ. 210 કરોડનું મની લોન્ડરિંગ કૌભાંડ: વડોદરાથી 6ની ધરપકડ, જાણો કેવી રીતે ચા…

જ્યારે ભ્રષ્ટાચારના આરોપમાં આખી અમદાવાદ મ્યુનિસિપાલિટીને જ ઘરભેગી કરી દેવાઈ હતી; જાણો 1910નો ઐતિહાસિ…

જ્યારે ભ્રષ્ટાચારના આરોપમાં આખી અમદાવાદ મ્યુનિસિપાલિટીને જ ઘરભેગી કરી દેવાઈ હતી; જાણો 1910નો ઐતિહાસિ…

સ્થાનિક ચૂંટણીમાં દાઉદ અને પાકિસ્તાનની એન્ટ્રી! ભાજપ-કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજીમાં જનતાના મુદ્દા ભૂલા…

સ્થાનિક ચૂંટણીમાં દાઉદ અને પાકિસ્તાનની એન્ટ્રી! ભાજપ-કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજીમાં જનતાના મુદ્દા ભૂલા…

નિયમો નેવે મુકાયા: પાર્કિંગ વગર જ કોમર્શિયલ બિલ્ડિંગોને ‘BU’ની લહાણી! અમદાવાદના પોશ વિસ્તારોમાં પાર્…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં ચાઈનીઝ ગેંગનું રૂ. 210 કરોડનું મની લોન્ડરિંગ કૌભાંડ: વડોદરાથી 6ની ધરપકડ, જાણો કેવી રીતે ચા…
GUJARAT

AI IMAGE Ahmedabad News: સાયબર ક્રાઈમ આચરીને કરોડો રૂપિયાની હેરફેર કરવા માટે બેંક એકાઉન્ટની સર્વિસ પુરી પાડતી ગેંગને ઝડપી લેવા...

Read more

જ્યારે ભ્રષ્ટાચારના આરોપમાં આખી અમદાવાદ મ્યુનિસિપાલિટીને જ ઘરભેગી કરી દેવાઈ હતી; જાણો 1910નો ઐતિહાસિ…

સ્થાનિક ચૂંટણીમાં દાઉદ અને પાકિસ્તાનની એન્ટ્રી! ભાજપ-કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજીમાં જનતાના મુદ્દા ભૂલા…

નિયમો નેવે મુકાયા: પાર્કિંગ વગર જ કોમર્શિયલ બિલ્ડિંગોને ‘BU’ની લહાણી! અમદાવાદના પોશ વિસ્તારોમાં પાર્…

જામનગર મરીન ટાસ્કફોર્સ દ્વારા સમગ્ર જિલ્લામાં દરિયાઈ સરહદે વધુ એક વખત સઘન સુરક્ષા તપાસ અભિયાન હાથ ધર…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In