• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મહારાષ્ટ્રના પાલઘરની કેમિકલ કંપનીમાં ઝેરી ગેસ લીક થતા ફફડાટ, સ્થાનિકો ભાગતા નજરે પડ્યા | Toxic gas l…

satyasamachar by satyasamachar
March 2, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
મહારાષ્ટ્રના પાલઘરની કેમિકલ કંપનીમાં ઝેરી ગેસ લીક થતા ફફડાટ, સ્થાનિકો ભાગતા નજરે પડ્યા | Toxic gas l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મુસાફરનો મોબાઇલ લૂંટનાર આણંદનો રીઢો ગુનેગાર પકડાયો | rickshaw driver caught who robbed moble of pass…

ચૂંટણી અધિકારીેએ ચૂંટણી યોજવાની અસમર્થતા દર્શાવી | Election officer expressed inability to conduct e…

અબુધાબી એરપોર્ટ પહેલાં જ ફ્લાઇટ ડાઇવર્ટ કરાઇ, વડોદરા જિ.પં.ના સભ્ય અને ગુજરાતીઓ ત્રણ દિવસથી ફસાયા | …

Load More

Toxic Gas Leaks in Palghar: મહારાષ્ટ્રના પાલઘરમાં MIDCમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાંથી સોમવારે(2 માર્ચ) બપોરે અચાનક ‘ઓલિયમ’ (ફ્યુમિંગ સલ્ફ્યુરિક એસિડ) ગેસ લીક થવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર, અંદાજિત 1 કિલોમીટર સુધી ગેસની અસર અનુભવાઈ હતી, જોકે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

મહારાષ્ટ્રના પાલઘરની કેમિકલ કંપનીમાં ઝેરી ગેસ લીક થતા ફફડાટ

MIDC વિસ્તારમાં બનેલી ઘટના આ ઝેરી ગેસ ગળતર MIDC D-ઝોન વિસ્તારમાં આવેલી ‘ભગેરીયા કેમિકલ્સ કંપની’ (જે અગાઉ ઝેનિથ કેમિકલ્સ તરીકે ઓળખાતી હતી) માં થયું હતું. ગેસ લીક થવાની જાણ થતા જ જિલ્લા વહીવટી તંત્ર અને ઇમરજન્સી સેવાઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

આ પણ વાંચો: ખામેનેઈના મોત મુદ્દે જમ્મુ-કાશ્મીરમાં હિંસક દેખાવો, ટોળાને વિખેરવા લાઠીચાર્જ, ટિયર ગેસના શેલ છોડ્યા

વહીવટી તંત્રની કાર્યવાહી જિલ્લા કલેક્ટર અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વડા ડો. ઈન્દુ રાની જાખરના જણાવ્યા અનુસાર, આ ઘટના બપોરે 2વાગ્યાની આસપાસ બની હતી. આ કંપની સાલવડ અને પાસ્થલ ગામોની નજીક આવેલી છે. ગેસ લીક થયા બાદ તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા છે જેથી સ્થાનિક રહેવાસીઓને કોઈ નુકસાન ન થાય.

Next Post
વાપીમાં રીક્ષામાંથી 13.730 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડાયો : પાંચની ધરપકડ, બે વોન્ટેડ | 13 730 kg of …

વાપીમાં રીક્ષામાંથી 13.730 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડાયો : પાંચની ધરપકડ, બે વોન્ટેડ | 13 730 kg of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મુસાફરનો મોબાઇલ લૂંટનાર આણંદનો રીઢો ગુનેગાર પકડાયો | rickshaw driver caught who robbed moble of pass…

મુસાફરનો મોબાઇલ લૂંટનાર આણંદનો રીઢો ગુનેગાર પકડાયો | rickshaw driver caught who robbed moble of pass…

ચૂંટણી અધિકારીેએ ચૂંટણી યોજવાની અસમર્થતા દર્શાવી | Election officer expressed inability to conduct e…

ચૂંટણી અધિકારીેએ ચૂંટણી યોજવાની અસમર્થતા દર્શાવી | Election officer expressed inability to conduct e…

અબુધાબી એરપોર્ટ પહેલાં જ ફ્લાઇટ ડાઇવર્ટ કરાઇ, વડોદરા જિ.પં.ના સભ્ય અને ગુજરાતીઓ ત્રણ દિવસથી ફસાયા | …

અબુધાબી એરપોર્ટ પહેલાં જ ફ્લાઇટ ડાઇવર્ટ કરાઇ, વડોદરા જિ.પં.ના સભ્ય અને ગુજરાતીઓ ત્રણ દિવસથી ફસાયા | …

વડોદરા નજીક સેગવા કેનાલમાં વડોદરાના યુવકની શોધખોળ,બેમિત્રો પણ સાથે હોવાની આશંકા | Investigation unde…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
મુસાફરનો મોબાઇલ લૂંટનાર આણંદનો રીઢો ગુનેગાર પકડાયો | rickshaw driver caught who robbed moble of pass…
GUJARAT

વડોદરાઃ રિક્ષામાં બેઠેલા મુસાફરનો મોબાઇલ લૂંટી ફરાર થઇ ગયેલો આણંદનો રિક્ષાચાલક વડોદરા આવતાં જ પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. પોલીસના...

Read more

ચૂંટણી અધિકારીેએ ચૂંટણી યોજવાની અસમર્થતા દર્શાવી | Election officer expressed inability to conduct e…

અબુધાબી એરપોર્ટ પહેલાં જ ફ્લાઇટ ડાઇવર્ટ કરાઇ, વડોદરા જિ.પં.ના સભ્ય અને ગુજરાતીઓ ત્રણ દિવસથી ફસાયા | …

વડોદરા નજીક સેગવા કેનાલમાં વડોદરાના યુવકની શોધખોળ,બેમિત્રો પણ સાથે હોવાની આશંકા | Investigation unde…

૨૮.૪૭ કરોડની ઉચાપત કેસમાં ડો.સંતોષ ગઢવીને પાંચ દિવસના રિમાન્ડ | Santosh Gadhvi remanded for five day

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In