• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રીઝર્વ પ્લોટમાં ઉભા થયેલા ધાર્મિક દબાણને કોર્પોરેશન તંત્રએ તોડી પાડયું | The corporation administrat…

satyasamachar by satyasamachar
March 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રીઝર્વ પ્લોટમાં ઉભા થયેલા ધાર્મિક દબાણને કોર્પોરેશન તંત્રએ તોડી પાડયું | The corporation administrat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગના ફરાર બંને આરોપી 23 લાખ સાથે ઝડપાયા | Both absconding accused of hone…

પાટડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આખરે 5 ડોક્ટરની નિમણૂક | 5 doctors finally appointed in Patdi Sub D…

વઢવાણથી મૂળચંદ અને રાજપર જતો માર્ગ રિસર્ફેસ નહીં કરતા ખખડધડ | road from Wadhwan to Mulchand and Rajp…

Load More

સરગાસણની ટીપી ૨૯માં વોટર ડિસ્ટ્રીબ્યુશન માટે

અગાઉ નોટિસ આપવા છતાં દબાણ દૂર નહીં થતા મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સરગાસણ ખાતે ટીપી-૨૯, એફ.પી. નંબર
૪૩૩ના પ્લોટમાં લાંબા સમયથી અવરોધરૃપ બનેલા ધામક દબાણને ગત મધ્યરાત્રિએ ચુસ્ત
પોલીસ બંદોબસ્ત હેઠળ દૂર કરવામાં આવ્યું છે. આ કામગીરીને પગલે હવે ૬૫ લાખ લિટરની
ક્ષમતા ધરાવતા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરનું નિર્માણ કાર્ય શરૃ કરવામાં આવશે.

ગાંધીનગરમાં સરકારી જમીન ઉપર કરોડો રૃપિયાના દબાણો ઊભા થઈ
ગયા છે ત્યારે આ સ્થિતિ નવા વિસ્તારમાં પણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને
મહાનગરપાલિકાના ખુલ્લા રહેલા પ્લોટમાં કાચા પાકા દબાણોની સાથે ધામક દબાણ પણ ઊભા થઈ
જતા હોય છે. કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ સરગાસણના ટીપી ૨૯માં રિઝર્વ રાખવામાં
આવેલા ૧૯૫૦ ચોરસ મીટરના આ પ્લોટના ૨૫ ટકા વિસ્તારમાં ધામક દબાણ આવેલું હતું. આ
પ્લોટ પર વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી
દેવામાં આવી હતી પરંતુ દબાણને કારણે કામગીરી અટકી પડી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન
દ્વારા અગાઉ અનેકવાર દબાણકર્તાઓને સમજાવવામાં આવ્યા હતા અને સ્વૈચ્છિક રીતે દબાણ
દૂર કરવા પૂરતો સમય પણ આપવામાં આવ્યો હતો. તેમ છતાં પરિણામ ન મળતા અંતે ગઈકાલે
મધ્યરાત્રિએ પોલીસ બંદોબસ્ત સાથે ઓપરેશન હાથ ધરી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આ
પ્રોજેક્ટ પૂર્ણ થવાથી સરગાસણ અને તેની આસપાસના વિસ્તારના અંદાજે ૮૦ હજારથી વધુ
નાગરિકોને નર્મદાનું શુદ્ધ અને ફિલ્ટર કરેલું પાણી મળી રહેશે. આ કામગીરી બાદ હવે
આગામી દિવસોમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરના બાંધકામની પ્રક્રિયા ઝડપથી શરૃ
કરવામાં આવશે. જેથી સ્થાનિક રહીશોની વર્ષો જૂની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી
શકાય. તો કોર્પોરેશન દ્વારા આગામી દિવસમાં નવા અને જૂના વિસ્તારોમાં સરકારી જગ્યા
ઉપર ઉભા થયેલા દબાણ હટાવવાની કામગીરી પણ ચાલુ રાખવામાં આવશે.

Next Post
નાગાબાવાના વેશમાં ફરતા ગઠિયાઓ નંબર પ્લેટ વગરની કાર લઇને આવ્યા હતા | accused came with a car without …

નાગાબાવાના વેશમાં ફરતા ગઠિયાઓ નંબર પ્લેટ વગરની કાર લઇને આવ્યા હતા | accused came with a car without ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગના ફરાર બંને આરોપી 23 લાખ સાથે ઝડપાયા | Both absconding accused of hone…

સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગના ફરાર બંને આરોપી 23 લાખ સાથે ઝડપાયા | Both absconding accused of hone…

પાટડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આખરે 5 ડોક્ટરની નિમણૂક | 5 doctors finally appointed in Patdi Sub D…

પાટડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આખરે 5 ડોક્ટરની નિમણૂક | 5 doctors finally appointed in Patdi Sub D…

વઢવાણથી મૂળચંદ અને રાજપર જતો માર્ગ રિસર્ફેસ નહીં કરતા ખખડધડ | road from Wadhwan to Mulchand and Rajp…

વઢવાણથી મૂળચંદ અને રાજપર જતો માર્ગ રિસર્ફેસ નહીં કરતા ખખડધડ | road from Wadhwan to Mulchand and Rajp…

પાકિસ્તાન શેરબજારના સૂપડાં-સાફ, ઈન્ડેકસ 10 % તૂટતા ટ્રેડિંગ બંધ કરવું પડયું | Pakistan stock market …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગના ફરાર બંને આરોપી 23 લાખ સાથે ઝડપાયા | Both absconding accused of hone…
GUJARAT

અગાઉ યુવતી સહિત ચાર શખ્સ રૃ.૭૨.૫૦ લાખ સાથે પકડાયા હતા સાણંદના જમીન દલાલને પ્રેમજાળમાં ફસાવી વીડિયો ઉતારી એક કરોડ પડાવી...

Read more

પાટડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આખરે 5 ડોક્ટરની નિમણૂક | 5 doctors finally appointed in Patdi Sub D…

વઢવાણથી મૂળચંદ અને રાજપર જતો માર્ગ રિસર્ફેસ નહીં કરતા ખખડધડ | road from Wadhwan to Mulchand and Rajp…

પાકિસ્તાન શેરબજારના સૂપડાં-સાફ, ઈન્ડેકસ 10 % તૂટતા ટ્રેડિંગ બંધ કરવું પડયું | Pakistan stock market …

કાપડથી લઈને કેમિકલ સુધી ‘રેડ એલર્ટ’: ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષમાં ગુજરાતની આયાત-નિકાસ ડામાડોળ | gujarat in…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In