• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કારની ટક્કરે ગંભીર ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું મોત, માતા-પુત્રી ઈજાગ્રસ્ત | Biker dies after being seriou…

satyasamachar by satyasamachar
March 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કારની ટક્કરે ગંભીર ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું મોત, માતા-પુત્રી ઈજાગ્રસ્ત | Biker dies after being seriou…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C…

જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા યુવાનને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા : સાળા સહિત 4 શખ્સોન…

જામનગર નજીક જામવણથલીમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો, એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો | …

Load More

– જંત્રાલ-વીરસદ રોડ પર અકસ્માત

– ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા : વિરસદ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી

આણંદ : બોરસદના જંત્રાલ-વીરસદ રોડ ઉપર આવેલી એક સ્કૂલ નજીક ગતરોજ પુરપાટ ઝડપે જઈ રહેલી એક કારે બાઇકને ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બાઈક ઉપર સવાર પત્ની અને પુત્રી ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વીરસદ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

બોરસદના કંસારી રોડ ઉપર આવેલા એક પોલ્ટ્રી ફાર્મ નજીક રહેતા ગણપતભાઈ ભીમસંગભાઈ પરમારનો ૩૨ વર્ષીય પુત્ર હરેશ ઉર્ફે પીન્ટો રવિવારની સાંજના પોતાના બાઈક ઉપર છૂટાછેડા આપેલી પત્ની જ્યોત્સનાબેન અને આઠ વર્ર્ષીય દીકરી પ્રિયાબેનને બેસાડી વીરસદથી જંત્રાલ તરફ જઈ રહ્યો હતો. દરમિયાન એક સ્કૂલ નજીકથી તે પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી ચડેલી એક કારના ચાલકે બાઈકને ટક્કર મારતા ત્રણેય જણ રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં હરેશ ઉર્ફે પીન્ટાને માતા તેમાં શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પત્ની અને આઠ વર્ષીય પુત્રીને ઇજાઓ પહોંચતા તેઓને તુરંત જ ૧૦૮ ઈમરજન્સી વાન મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વિરસદ પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Post
ભાવનગરની બે સરકારી ઈજનેરી કોલેજો પ્રત્યે સેવાતા દુર્લક્ષય સામે વિદ્યાર્થીમાં રોષ | Students express …

ભાવનગરની બે સરકારી ઈજનેરી કોલેજો પ્રત્યે સેવાતા દુર્લક્ષય સામે વિદ્યાર્થીમાં રોષ | Students express ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C…

જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C…

જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા યુવાનને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા : સાળા સહિત 4 શખ્સોન…

જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા યુવાનને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા : સાળા સહિત 4 શખ્સોન…

જામનગર નજીક જામવણથલીમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો, એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો | …

જામનગર નજીક જામવણથલીમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો, એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો | …

જામનગરના વાગડિયા ગામની પરિણીતાએ પતિ સહિત 4 સાસરીયાઓ સામે માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C…
GUJARAT

Jamnagar Corporaion : જામનગરના ગ્રેઇન માર્કેટ નજીક આવેલા વર્ષો જૂના અને જર્જરિત કસ્ટમ હાઉસ બિલ્ડીંગના ડિમોલેશન દરમિયાન ગઈકાલે સર્જાયેલી દુર્ઘટના...

Read more

જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા યુવાનને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા : સાળા સહિત 4 શખ્સોન…

જામનગર નજીક જામવણથલીમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો, એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો | …

જામનગરના વાગડિયા ગામની પરિણીતાએ પતિ સહિત 4 સાસરીયાઓ સામે માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી |…

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મકાનના બાંધકામ બાબતે બોલાચાલી બાદ મારામારી | Jamnagar Clash: Dis…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In