• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

GIFA 2025 – દાયકાનો ગૌરવ, ગુજરાતી સિનેમાનો સૌથી મોટો એવોર્ડ સમારોહ!

satyasamachar by satyasamachar
March 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
GIFA 2025 – દાયકાનો ગૌરવ, ગુજરાતી સિનેમાનો સૌથી મોટો એવોર્ડ સમારોહ!
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બંગાળમાં ‘મત્સ્યવેધ’: માછલી મુદ્દે મમતા બેનરજી અને PM મોદી આમને-સામને, તૃણમૂલની 3M સ્ટ્રેટેજી | Beng…

બંગાળમાં ‘મત્સ્યવેધ’: માછલી મુદ્દે મમતા બેનરજી અને PM મોદી આમને-સામને, તૃણમૂલની 3M સ્ટ્રેટેજી | Beng…

પહલગામ હુમલાની વરસી પર PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ, કહ્યું- આતંકવાદીઓના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં…

પહલગામ હુમલાની વરસી પર PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ, કહ્યું- આતંકવાદીઓના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં…

પહલગામ હુમલાને આજે એક વર્ષ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40 ટકાનો જંગી ઘટાડો, ખીણમાં હજુ પણ ફફડાટ | pahal…

પહલગામ હુમલાને આજે એક વર્ષ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40 ટકાનો જંગી ઘટાડો, ખીણમાં હજુ પણ ફફડાટ | pahal…

Load More

રિપોર્ટ: અનુજ ઠાકર.

GIFA 2025 – 10મું વર્ષ ભવ્ય સફળતા સાથે પૂર્ણ
ગુજરાતી સિનેમાના ગૌરવપૂર્ણ ઇતિહાસમાં 28મી ફેબ્રુઆરીની સાંજ એક સુવર્ણ અધ્યાય બની ગઈ, જ્યારે ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ – NUVOCO GIFA 2025 એ પોતાની 10મી વર્ષગાંઠ અદભૂત ભવ્યતા અને સફળતા સાથે ઉજવી. અમદાવાદ સ્થિત Narayani Heights ખાતે યોજાયેલ આ મહાસંમેલન હાઉસફુલ રહ્યું, જેમાં 7,000થી વધુ પ્રેક્ષકો, ઉદ્યોગના અગ્રણીઓ, સેલિબ્રિટીઓ અને ફિલ્મપ્રેમીઓએ હાજરી આપી.

દાયકાની આ ઉજવણી માત્ર એક એવોર્ડ નાઇટ નહોતી, પરંતુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિકાસ, સિદ્ધિઓ અને સંકલ્પની ઉજવણી હતી. GIFA એ છેલ્લા 10 વર્ષમાં ગુજરાતી સિનેમાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે,

અને 2025નું આયોજન આ યાત્રાનો સર્વોચ્ચ શિખર સાબિત થયું. GIFA 2025 ના સ્પોન્સર્સ માં ટાઈટલ સ્પોન્સર નુવોકો સિમેન્ટ, મુખ્ય સ્પોન્સર વસંત મસાલા, ઇન એસોસિએશન વીથ ગુજરાત ટુરિઝમ અને વ્રજ જ્વેલર્સ, પાવર્ડ બાય તલોદ ફૂડ્સ, મુંબઈયા મિસળ & વડાપાવ, એલિસ ફેશન અને ઓફિશિયલ બ્રોડકાસ્ટ પાર્ટનર કલર્સ ગુજરાતી, ન્યૂઝ પ્રિન્ટ પાર્ટનર સંદેશ, રેડિયો પાર્ટનર ફીવર એફ એમ રહ્યા.

આ એવોર્ડ્સ માત્ર ટ્રોફી નહીં, પરંતુ વર્ષોથી ગુજરાતી સિનેમાને નવી દિશા આપનારા કલાકારો અને ટેક્નિકલ ટીમની મહેનતનો માન-સન્માન હતો. આયોજન, વ્યવસ્થાપન, સમયપાલન અને પ્રેક્ષકોના ઉત્સાહે આ કાર્યક્રમને દાયકાનો સૌથી સફળ અને સૌથી મોટો ગુજરાતી ફિલ્મ એવોર્ડ સમારોહ બનાવ્યો.

GIFA 2025 એ ફરી એકવાર સાબિત કર્યું કે ગુજરાતી સિનેમા આજે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે અને તેની લોકપ્રિયતા સતત વધી રહી છે.

દાયકાની આ ઉજવણીમાં મંચ પર ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા કલાકારો અને પરફોર્મર્સ હિતુ કનોડિયા અને મોના કનોડિયા,યોગિતા પટેલ અને ઉત્સવ નાયક, દેવર્ષિ શાહ, માનસી પારેખ, કરણ જોષી, રેવા સાચ અને શ્રૂહદ ગોસ્વામી, આર્જવ ત્રિવેદી અને વિનીતા જોષી, મૌલિક ચૌહાણ અને પાયલ પ્રજાપતિ, તથા ઢીંગલી સોંગ પર તક્ષ શાહ, સિદ્ધાર્થ ડોલી, રાકેશ બારોટ જેવા કલાકારો એ રંગત જમાવી દીધી અને પ્રેક્ષકોને ઝૂમી ઉઠવા મજબૂર કર્યા. આ તમામ પરફોર્મન્સ ની કોરિયોગ્રાફી ક્રિશ સંગીત મેકર્સ દ્વારા કરવા માં આવી હતી અને આ કાર્યકર્મ નું સંચાલન શૌનક વ્યાસ, શીતલ શાહ, મૌલિક ચૌહાણ, ઉત્સવ નાયક તથા વિનીતા જોષી દ્વારા કરવામાં આવ્યું.

NUVOCO GIFA 2025 With VASANT MASALA દરમિયાન 40થી વધુ વિવિધ કેટેગરીમાં એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા. અભિનેતા, અભિનેત્રી, દિગ્દર્શક, સંગીતકાર, લેખક, ટેક્નિશિયન સહિત તમામ ક્ષેત્રોમાં કાર્યરત પ્રતિભાઓને મંચ પર સન્માનિત કરવામાં આવી.

દમદાર રેડ કાર્પેટ એન્ટ્રીથી લઈને ધમાકેદાર પરફોર્મન્સ અને ભાવુક સ્વીકાર ભાષણો સુધી— NUVOCO GIFA 2025 With VASANT MASALA એ ફરી એકવાર સાબિત કર્યું કે તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ પ્લેટફોર્મ છે. સમગ્ર સાંજ ઉત્સાહ, તાળીઓ અને યાદગાર ક્ષણોથી ગૂંજી ઉઠી.

આ વર્ષના એવોર્ડ્સમાં વિવિધ સર્જનાત્મક, ટેક્નિકલ અને પરફોર્મન્સ કેટેગરીમાં ઉત્તમ યોગદાન આપનાર પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા. ઉદ્યોગના વ્યાપક સમર્થન અને રેકોર્ડબ્રેકિંગ પ્રતિસાદ સાથે GIFA 2025 ગુજરાતી સિનેમાના વિકાસમાં એક વધુ માઈલસ્ટોન સાબિત થયું.
GIFA 2025 – સત્તાવાર વિજેતાઓની યાદી
મુખ્ય એવોર્ડ્સ
ફિલ્મ ઓફ ધ યર – (Laalo – Krishna Sada Sahaayate)
ડિરેક્ટર ઓફ ધ યર – રાહુલ ભોલે & વિનિત કનોજિયા (All The Best Pandya)
એક્ટર ઓફ ધ યર – મેલ – રૌનક કામદાર (Misari)
એક્ટર ઓફ ધ યર – ફીમેલ – માનસી પારેખ (Misari)
NUVOCO GIFA સ્ટાર ઓફ ધ યર – શ્રુહદ ગોસ્વામી (Laalo – Krishna Sada Sahaayate)
GIFA VASANT મસાલેદાર ફિલ્મ એવોર્ડ – Misari (VRAJ Films)
ડેબ્યુ એક્ટર – મેલ – કરણ જોશી (Laalo – Krishna Sada Sahaayate)
ડેબ્યુ એક્ટર – ફીમેલ – નીલા મુલ્હેરકર (Jai Mata Ji Let’s Rock)
ડેબ્યુ એક્ટર – ફીમેલ – હેલી શાહ (Surprise)
પરફોર્મન્સ એવોર્ડ્સ
નેગેટિવ રોલમાં શ્રેષ્ઠ અભિનેતા – અભિનય બેંકર (Bhram)
સપોર્ટિંગ એક્ટર – મેલ – આર્જવ ત્રિવેદી (Umbarro)
સપોર્ટિંગ એક્ટર – મેલ – ટીકુ તલસાણિયા (Misari)
સપોર્ટિંગ એક્ટર – ફીમેલ – વંદના પાઠક (All The Best Pandya)
કોમિક રોલ – સંજય ગલસર (Umbarro)
સંગીત અને ગાયક એવોર્ડ્સ
મ્યુઝિક ડિરેક્ટર ઓફ ધ યર – સ્મિત જય (Laalo – Krishna Sada Sahaayate)
બેકગ્રાઉન્ડ સ્કોર – વત્સલ ગોસ્વામી & કવન ભટ્ટ (Kaashi Raghav)
પ્લેબેક સિંગર – મેલ – કીર્તિદાન ગઢવી (Manorath Jeev – Laalo)
પ્લેબેક સિંગર – ફીમેલ – તૃપ્તિ ગઢવી (Marasiyu – Kundaalu)
પ્લેબેક સિંગર – ફીમેલ – એશ્વર્યા મજમુદાર (Kaan tari re – Laalo)
લિરિસિસ્ટ ઓફ ધ યર – પ્રેમ દવે (Manorath Jeev – Laalo)
સર્જનાત્મક અને ટેક્નિકલ એવોર્ડ્સ
એડિટર ઓફ ધ યર – ભાગ્યશ્રી ઠાકુર & વૃતાંત જગતાપ (Bhram)
આર્ટ ડિરેક્ટર ઓફ ધ યર – ચિન્મય નાયક (Dusshera)
એક્શન ડિરેક્ટર ઓફ ધ યર – દિલીપ યાદવ (Vikram No. 1)
કોસ્ટ્યુમ ડિઝાઈનર ઓફ ધ યર – પૌર્વી જોષી (Kaashi Raaghav)
સિનેમેટોગ્રાફર ઓફ ધ યર – પ્રતિક પરમાર (Kaashi Raaghav)
સ્ક્રીનપ્લે ઓફ ધ યર – અંકિત સખિયા, વિકી પૂર્ણિમા જોષી & કૃષાંશ વાજા (Laalo – Krishna Sada Sahaayate)
ડાયલોગ રાઇટર ઓફ ધ યર – પ્રેમ ગઢવી, નિકિતા શાહ & અદિતી વર્મા (All The Best Pandya)
સ્ટોરી રાઇટર ઓફ ધ યર – મનીષ સૈની & નિરેન ભટ્ટ (Jai Mata Ji Let’s Rock)
કોરિયોગ્રાફર ઓફ ધ યર – ધનંજય પવાર (Laalo – Krishna Sada Sahaayate)
જ્યુરી અને વિશેષ સન્માન
જીફા ગોલ્ડન એવોર્ડ – મિહિર ભુતા
જીફા ગોલ્ડન એવોર્ડ – તુષાર શુક્લા
જ્યુરી સ્પેશિયલ એક્ટર – મેલ – મિત્ર ગઢવી (Bhram)
જ્યુરી ક્રિટિક્સ એક્ટર – ફીમેલ – રીવા રાચ્છ (Laalo – Krishna Sada Sahaayate)
જ્યુરી ક્રિટિક્સ ડિરેક્ટર – અંકિત સખિયા (Laalo – Krishna Sada Sahaayate)
જ્યુરી ક્રિટિક્સ ફિલ્મ – Jay Mataji Let’s Rock
GIFA સ્પેશિયલ મેનશન એક્ટર – હિતુ કનોડિયા
GIFA સ્પેશિયલ મેનશન એક્ટ્રેસ – ભાવિની જાની
GIFA સ્પેશિયલ મેનશન સિંગર – રાકેશ બારોટ
GIFA સ્પેશિયલ મેનશન ડેબ્યુ એક્ટર – ભાવિન ભાનુશાલી (Jalso: A Family Invitation)
GIFA સ્પેશિયલ મેનશન (ફિલ્મ રિકગ્નિશન) – હેપ્પી ભાવસાર (Kundalu)
GIFA 2025 માત્ર એવોર્ડ સમારોહ નહોતો — તે ઉત્સાહ, પ્રતિભા અને ગુજરાતી સિનેમાના તેજસ્વી ભવિષ્યનો ભવ્ય ઉત્સવ હતો.
જીફા ના પ્રેસિડેન્ટ હેતલ ઠક્કર અને વાઇસ પ્રેસિડેન્ટ અરવિંદ વેગડા એ વધુ માં જણાવ્યું કે GIFA 2025 એ ફરી એકવાર સાબિત કર્યું કે ગુજરાતી સિનેમા આજે નવા શિખરો સર કરી રહ્યું છે. દાયકાના આ અવસરે યોજાયેલ આ ભવ્ય આયોજન માત્ર એક એવોર્ડ નાઇટ નહીં, પરંતુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિકાસ, ગૌરવ અને એકતાનો મહોત્સવ બન્યો.

Next Post
જામનગરના સરમત ગામના મહિલા સરપંચના જેઠ અને તેના પુત્ર સહિત ત્રણ ઉપર હુમલો કરાયો | Three people of the…

જામનગરના સરમત ગામના મહિલા સરપંચના જેઠ અને તેના પુત્ર સહિત ત્રણ ઉપર હુમલો કરાયો | Three people of the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બંગાળમાં ‘મત્સ્યવેધ’: માછલી મુદ્દે મમતા બેનરજી અને PM મોદી આમને-સામને, તૃણમૂલની 3M સ્ટ્રેટેજી | Beng…

બંગાળમાં ‘મત્સ્યવેધ’: માછલી મુદ્દે મમતા બેનરજી અને PM મોદી આમને-સામને, તૃણમૂલની 3M સ્ટ્રેટેજી | Beng…

પહલગામ હુમલાની વરસી પર PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ, કહ્યું- આતંકવાદીઓના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં…

પહલગામ હુમલાની વરસી પર PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ, કહ્યું- આતંકવાદીઓના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં…

પહલગામ હુમલાને આજે એક વર્ષ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40 ટકાનો જંગી ઘટાડો, ખીણમાં હજુ પણ ફફડાટ | pahal…

પહલગામ હુમલાને આજે એક વર્ષ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40 ટકાનો જંગી ઘટાડો, ખીણમાં હજુ પણ ફફડાટ | pahal…

પેટ્રોલ ભૂલી જાઓ! 85 ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ, E85 ફ્યુઅલનો નિયમ લાવવાની તૈયારીમાં સરકાર | India s G…

પેટ્રોલ ભૂલી જાઓ! 85 ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ, E85 ફ્યુઅલનો નિયમ લાવવાની તૈયારીમાં સરકાર | India s G…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
બંગાળમાં ‘મત્સ્યવેધ’: માછલી મુદ્દે મમતા બેનરજી અને PM મોદી આમને-સામને, તૃણમૂલની 3M સ્ટ્રેટેજી | Beng…
GUJARAT

બંગાળમાં ‘મત્સ્યવેધ’: માછલી મુદ્દે મમતા બેનરજી અને PM મોદી આમને-સામને, તૃણમૂલની 3M સ્ટ્રેટેજી | Beng…

Bengal Elections 2026: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોએ મતદારોને રિઝવવા માટે બંગાળી જીવનશૈલી અને સંસ્કૃતિના...

Read more

પહલગામ હુમલાની વરસી પર PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ, કહ્યું- આતંકવાદીઓના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં…

પહલગામ હુમલાને આજે એક વર્ષ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40 ટકાનો જંગી ઘટાડો, ખીણમાં હજુ પણ ફફડાટ | pahal…

પેટ્રોલ ભૂલી જાઓ! 85 ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ, E85 ફ્યુઅલનો નિયમ લાવવાની તૈયારીમાં સરકાર | India s G…

વિધાનસભાની સેમીફાઈનલ ચૂંટણીમાં ‘અંડરકરન્ટ’: મતદારોનું મન કળવું અઘરું, નેતાઓના જીવ તાળવે ચોંટ્યા | Gu…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In