• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, October 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરના વેપારી પરિવાર તથા અન્ય વ્યક્તિ સાથે શેરબજારમાં રોકાણના બહાને રૂપિયા 62.94 લાખની છેતરપિંડીની…

satyasamachar by satyasamachar
March 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરના વેપારી પરિવાર તથા અન્ય વ્યક્તિ સાથે શેરબજારમાં રોકાણના બહાને રૂપિયા 62.94 લાખની છેતરપિંડીની…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.

Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.

रियान मुखर्जी ने लॉस एंजिल्स फिल्म अवार्ड्स में सर्वश्रेष्ठ बाल अभिनेता का पुरस्कार जीता।

रियान मुखर्जी ने लॉस एंजिल्स फिल्म अवार्ड्स में सर्वश्रेष्ठ बाल अभिनेता का पुरस्कार जीता।

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

Load More

Jamnagar Fraud Case : જામનગરમાં ગુરુદ્વારા નજીક એકતા એપાર્ટમેન્ટમાં રહેતા અને શેર બજારનો વ્યવસાય કરતા દેવેનભાઈ મોહનભાઈ પટેલ નામના વેપારીએ પોતાની સાથે અને પોતાના પરિવારના અન્ય સભ્ય સાથે રોકાણના બહાને છેતરપિંડી કરવા અંગે તેમજ અન્ય એક વ્યક્તિ સહિત તમામની કુલ 62,94,813 ની રકમ મેળવી લીધા બાદ પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે જામનગરના ગાંધીનગર નવા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતા હિરેન ભરતભાઈ લાખાણી સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આજથી ત્રણ વર્ષ પહેલા હિરેનભાઈ લાખાણી કે જે દેવેનભાઈ પટેલના બિઝનેસના પાર્ટનર પારૂલબેન સાથે સંપર્કમાં આવ્યો હતો, અને પારૂલબેનનો સંબંધી હોવાથી અને પોતે જામનગરની ICICIની સિક્યુરિટી બ્રાન્ચમાં ફરજ બજાવતો હોવાથી શેરબજારના ડિમેન્ટ એકાઉન્ટ ખોલાવવાના બહાને રોકાણ કરાવવાનું શરૂ કર્યું હતું, અને કટકે કટકે નાણાં જમા કરાવ્યા હતા, જે રકમ પૈકી શરૂઆતમાં સારો નફો બતાવ્યો હતો, અને કેટલૂંક વળતર આપવાની લાલચ આપી હતી.

ત્યારબાદ વધુ રોકાણ કરાવી દેવેનભાઈ અને પરિવારની સાથે, તેમજ જામનગરના ઘનશ્યામસિંહ જાડેજા નામના અન્ય એક વ્યક્તિના પણ પૈસા મેળવી લીધા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. પોતે લાંબા સમયથી નાણાંની ઉચાપત કરીને ભાગી છૂટ્યો હોવાથી આખરે આ મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને દેવનભાઈ પટેલ, પારૂલબેન તેમજ ઘનશ્યામસિંહ વગેરે હિરેન લાખણી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં સિટી બી. ડિવિઝનના મહિલા પી.એસ.આઇએ તમામ મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહ્યા છે.

આરોપીના પિતાએ પોતાનો પુત્ર ગુમ થઈ ગયો હોવાની અને પોતાના કહયામાં ન હોવાની પણ જાહેરાત કરાવી હતી

પૈસાની છેતરપિંડી કરીને ભાગી છૂટનાર હિરેન લાખાણી કે જે ગત 11મા મહિનાથી એકાએક લાપત્તા બન્યો છે અને તેના પિતા દ્વારા સૌ પ્રથમ પોતાનો પુત્ર કહ્યામાં નથી, તેવી અખબારમાં જાહેરાત પ્રસિદ્ધ કરાવી હતી. જ્યારે જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાનો પુત્ર ગુમ થઈ ગયો હોવાની પણ ગુમ નોંધ કરાવી હતી.

સાથો સાથ દેવેનભાઈ પટેલ અને ઘનશ્યામસિંહ વગેરે સામે આરોપીના પિતા ભરતભાઈ લાખાણીએ અરજી કરી હતી, અને પૈસાની ઉઘરાણી અને ત્રાસ અપાતો હોવાનું જણાવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા દેવેનભાઈ અને ઘનશ્યામસિંહ સામે 151 હેઠળ પગલાં પણ ભરી લેવાયા છે. દેવેનભાઈ અને પારૂલબેને હિરેન લાખાણીને પરિચયના આધારે એક કાર પણ લઈ આપી હતી, જેના હપ્તા હિરેનભાઈ ભરતા ન હતા, અને કાર વાપરતા હતા. જેના હપ્તા ચડી ગયા હોવાથી દેવેનભાઇએ આ મામલો પણ પોલીસ મથક સુધી પહોંચાડ્યો હતો, અને અરજી કરી હતી. જેમાં આખરે કારનો કબજો હાલ દેવેનભાઈએ પોતાની પાસે લઈ લીધો હતો, પરંતુ કારની ચાવી અને તેના આર.સી.બુક સહિતના કાગળો આપતો ન હતો, અને પોતાની સાથે લઈને ગુમ થઈ ગયો છે. જે મામલો પણ હજુ પેન્ડિંગ છે, દરમિયાન ગઈકાલે આ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ હિરેન લાખાણીને શોધી રહી છે.

Next Post
જામનગરમાં ધ્રોળના વાંકિયામાં કરુણાંતિકા : બિમારીથી કંટાળીને વૃદ્ધ દંપતીનો સજોડે આપધાત | Tragedy in D…

જામનગરમાં ધ્રોળના વાંકિયામાં કરુણાંતિકા : બિમારીથી કંટાળીને વૃદ્ધ દંપતીનો સજોડે આપધાત | Tragedy in D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.

Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.

रियान मुखर्जी ने लॉस एंजिल्स फिल्म अवार्ड्स में सर्वश्रेष्ठ बाल अभिनेता का पुरस्कार जीता।

रियान मुखर्जी ने लॉस एंजिल्स फिल्म अवार्ड्स में सर्वश्रेष्ठ बाल अभिनेता का पुरस्कार जीता।

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.
GUJARAT

Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.

Debutant actor receives international recognition for Ram Kamal Mukherjee’s film Manzil. Debutant actor Rian Mukherjee wins the Best Child Actor...

Read more

रियान मुखर्जी ने लॉस एंजिल्स फिल्म अवार्ड्स में सर्वश्रेष्ठ बाल अभिनेता का पुरस्कार जीता।

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In