satyasamachar

satyasamachar

બોગસ ડ્રગ્ઝ કેસમાં સંડોવાયેલા રમેશ નાયકની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of Ramesh N…

બોગસ ડ્રગ્ઝ કેસમાં સંડોવાયેલા રમેશ નાયકની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of Ramesh N…

વડોદરા : પંદર કરોડોની ઉઘરાણી કરનારા વ્યક્તિને બોગસ એનડીપીએસના કેસમાંફસાવવાના ચકચારી બનાવમાં સંડોવાયેલારમેશ નાયકે ડિસ્ચાર્જ અરજી મૂકતા અદાલતેઅરજદારની અરજી નામંજૂર કરી...

વડોદરામાં AXIS અને PRIME CO OP બાદ ICICI બેન્કમાં ડૂપ્લિકેટ નોટો મળી | After AXIS and PRIME CO OP in…

વડોદરામાં AXIS અને PRIME CO OP બાદ ICICI બેન્કમાં ડૂપ્લિકેટ નોટો મળી | After AXIS and PRIME CO OP in…

વડોદરાઃ વડોદરાની બેન્કોમાંથી જાલી નોટો મળી આવવાના બનાવો અવારનવાર બની રહ્યા છે અને નોટોનું પગેરું મળતું નથી ત્યારે વધુ એક...

ખેડૂતોને વચેટિયાઓની મદદ વગર શાકભાજી વેચવા પ્લેટફોર્મ પૂરુ પાડશે | msu will help farmers to sell vege…

ખેડૂતોને વચેટિયાઓની મદદ વગર શાકભાજી વેચવા પ્લેટફોર્મ પૂરુ પાડશે | msu will help farmers to sell vege…

વડોદરાઃ ખેડૂતો દ્વારા ઉગાડાતા શાકભાજી અને ફળોના ખેડૂતોને જે ભાવ મળે છે તેના કરતા પાંચ ગણી કિંમતે આ જ શાકભાજી...

માંજલપુરના કોમ્પ્લેક્સમાં SBIના ATMમાં આગ લાગતાં નાસભાગ મચી,લોકો નીચે દોડી આવ્યા | A stampede broke …

માંજલપુરના કોમ્પ્લેક્સમાં SBIના ATMમાં આગ લાગતાં નાસભાગ મચી,લોકો નીચે દોડી આવ્યા | A stampede broke …

વડોદરાઃ માંજલપુરના કોમ્પ્લેક્સમાં આજે સાંજે એટીએમમાં આગ લાગતાં ભારે અફરાતફરી સર્જાઇ હતી.ફાયર બ્રિગેડે સ્થિતિ સંભાળી લેતાં બીજી દુકાનો બચી ગઇ...

હોસ્ટેલમાં નક્કી કરેલા સ્થળોએ અને માત્ર ઈકો ફ્રેન્ડલી કલરથી જ ધૂળેટી ઉજવવાની રહેશે | guidline for ce…

હોસ્ટેલમાં નક્કી કરેલા સ્થળોએ અને માત્ર ઈકો ફ્રેન્ડલી કલરથી જ ધૂળેટી ઉજવવાની રહેશે | guidline for ce…

ે વડોદરાઃ આવતીકાલે, બુધવારે શહેરની સાથે સાથે એમ.એસ.યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતા સ્ટુડન્ટસ પણ ધૂળેટીની ઉજવણી કરશે.એ પહેલા હોસ્ટેલ સત્તાધીસો દ્વારા સ્ટુડન્ટસ ...

તરસાલીમાં રોડ ક્રોસ કરતા દાદા અને પૌત્રીને બાઇકચાલકે ટક્કર મારતા દાદાનું મોત | Grandfather died afte…

તરસાલીમાં રોડ ક્રોસ કરતા દાદા અને પૌત્રીને બાઇકચાલકે ટક્કર મારતા દાદાનું મોત | Grandfather died afte…

વડોદરા,તરસાલીમાં રોડ ક્રોસ કરતા દાદા અને પૌત્રીને બાઇકચાલકે ટક્કર મારતા દાદાનું મોત થયું છે. જ્યારે ઇજાગ્રસ્ત પૌત્રી અને બાઇકચાલકને પણ...

મેન્ડેટ નહિ આવતાં બરોડા ડેરીમાં પક્ષના નામે ફોર્મ ભરનારા ઉમેદવારો સલવાયા | Candidates who filled the…

મેન્ડેટ નહિ આવતાં બરોડા ડેરીમાં પક્ષના નામે ફોર્મ ભરનારા ઉમેદવારો સલવાયા | Candidates who filled the…

વડોદરાઃ બરોડા ડેરીમાં ભાજપના નામે ફોર્મ ભરનારા ઉમેદવારો  અસમંજસભરી સ્થિતિમાં મુકાઇ ગયા છે. બરોડા ડેરીમાં એકતરફ ૧૩માંથી ૬ બેઠક બિનહરીફ...

ભાજપના પૂર્વ હોદ્દેદાર વિવાદમાં ફસાયા ફાર્મ હાઉસ બનાવ્યું, પૈસા ના ચૂકવ્યા જમીનો પર દબાણ કરી દાદાગીર…

ભાજપના પૂર્વ હોદ્દેદાર વિવાદમાં ફસાયા ફાર્મ હાઉસ બનાવ્યું, પૈસા ના ચૂકવ્યા જમીનો પર દબાણ કરી દાદાગીર…

વડોદરા, તા.4 જિલ્લા ભાજપના પૂર્વ હોદ્દેદાર છગન કાનજી પટેલે ફાર્મ  હાઉસમાં ફાયરિંગ કરતા હાલ જેલમાં છે પરંતુ ખેડૂતો તેમજ અન્ય...

ગોલ્ડ લોન ભરપાઇ કરવાના નામે યુવક સાથે 6 લાખની ઠગાઇ કરનાર બે મિત્રો પકડાયા,અનેક ફસાયા | two friends c…

ગોલ્ડ લોન ભરપાઇ કરવાના નામે યુવક સાથે 6 લાખની ઠગાઇ કરનાર બે મિત્રો પકડાયા,અનેક ફસાયા | two friends c…

વડોદરાઃ કરોડિયારોડના એક યુવકને તેના મિત્ર તેમજ કથિત લોન એજન્ટે રૃ.૬.૨૨ લાખનો ચૂનો ચોપડતાં પોલીસે બંનેની ધરપકડ કરી છે.આવી રીતે...

Page 1105 of 1577 1 1,104 1,105 1,106 1,577
  • Trending
  • Comments
  • Latest

Recent News

Youtube

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.