ગોંડલ નજીકથી રૂા. 1.51 કરોડનો અંગ્રેજી દારૂ ભરેલો ટ્રક પકડાયો | Truck loaded with English liquor wor…
એસએમસીના દરોડાથી સ્થાનિક પોલીસમાં દોડધામ યુકેનો વર્ચ્યુઅલ નંબર ધરાવતાં બુટલેગરે અમદાવાદના સપ્લાયર પાસેથી દારૂ મંગાવ્યો હતો, દારૂ હરિયાણાથી આવતો હતો...























