પૂજા- મંત્રોચ્ચાર અને ગાર્ડ ઓફ ઓનર સાથે ભગવાન બુધ્ધના અસ્થિને શ્રીલંકા રવાના કરાયા | relics of lord …
વડોદરાઃ ભારત અને શ્રીલંકા વચ્ચે સાંસ્કૃતિક સબંધો મજબૂત કરવાના ભાગરુપે બંને દેશની સરકારો વચ્ચે સહમતી સધાઈ છે.જેના ભાગરુપે એમ.એસ.યુનિવર્સિટીમાં સચવાયેલા...














