આજથી 6 દિવસ રેલવે વ્યવહારને અસર, સૌરાષ્ટ્ર રુટની અમુક ટ્રેન રદ તો ઘણી મોડી પડશે | rajkot railway div…
Rajkot News : સૌરાષ્ટ્રમાં રેલવે મુસાફરી કરનારા લોકો માટે મહત્વના સમાચાર છે. રાજકોટ રેલવે ડિવિઝનના જામનગર-લાખાબાવલ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરીને...














