રૂા.50 હજારનો તોડ કરવા ગયેલા બે નકલી પોલીસમેન ઝડપાયા | Two fake policemen caught trying to steal Rs …
રૈયાધાર પાસે ગ્રાઉન્ડમાં બેઠેલા ચાર મિત્રો પાસેથી પોલીસ જેવી હેરકટ કરાવી હતી, એક આરોપીએ પોલીસના લોગોવાળું જેકેટ પણ પહેર્યું હતું...
રૈયાધાર પાસે ગ્રાઉન્ડમાં બેઠેલા ચાર મિત્રો પાસેથી પોલીસ જેવી હેરકટ કરાવી હતી, એક આરોપીએ પોલીસના લોગોવાળું જેકેટ પણ પહેર્યું હતું...
ગત વર્ષે પણ સંસ્થાના ખેલાડીઓએ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો દેશના ૨૩ રાજયોના દિવ્યાંગોની ચેમ્પિયનશીપ સ્પર્ધામાં નટરાજ સીપી સ્કૂલનાબાળકોની જવલંત સિધ્ધિ...
યુનિવર્સિટી રોડ પર વિમલનગરમાં થયેલી મૃતકના પરિવારજનોની રજૂઆતોનું પોલીસ કમિશનરે તત્કાળ નિવારણ કરતાં મૃતદેહ સંભાળી લેવા ખાતરી રાજકોટ: યુનિવર્સિટી રોડ...
છ માસ સુધી નિર્માણ કાર્યના કારણે સાબરમતી સ્ટેશન નહીં જાય ટ્રેનનું સંચાલન ભાવનગર-ગાંધીગ્રામ-ભાવનગર વચ્ચે થશે ભાવનગર – ભાવનગર-સાબરમતી ઈન્ટરસિટી એક્સપ્રેસ...
કેટરિંગનો ઓર્ડર આપવાનો છે તેમ કહી એક મહિલા સહિત સાત લોકોએ માર મારી બળાત્કારના ગુનામાં ફિટ કરાવી દેવાનીધમકી આપી ભાવનગર...
વિશ્વાસ કેળવવા વૃદ્ધને પ્રસાદી રૃપે રૃ.૫૦૦ આપ્યા હતા બાર દિવસ પૂર્વે ગીરનારનો મોટો સાધુ હોવાનું જણાવીને શહેરના ઘોઘારોડ ઉપરઠગાઇ આચરી...
કિનારાનાસ્ટીલના સ્ટ્રક્ચર સાથે શિપ અથડાતા ઓઈલ ઢોળાયું એલએનજીસોહાર નામના શિપમાંથી ઓઇલ લીક થયું,અલંગના દરિયા કાંઠેથી જીપીસીબીએ ૬થી ૭ સેમ્પલ લીધાં...
લાઈટફિટિંગ માટે ઈલેક્ટ્રિક સામાનના પૈસા મામલે બોલાચાલી થઈ હતી પીઠ અને ગરદન નીચે છરાના ઘા મારી હત્યા કરી, પાલિતાણા ટાઉન...
હોસ્પિટલના બીછાને યુવાને દમ તોડયો ભાવનગરમાં પોલીસની પરીક્ષા પૂર્ણ કરી પરત પોતાને ગામ બાઈક પર જતા અકસ્માતસર્જાયો ધંધુકા- આણંદ તાલુકાના...
– એનસીઈઆરટીએ સાંસ્કૃતિક મૂર્તિને પુસ્તકમાં ઢાંકી દેતાં વિવાદ – દેશભરમાં ભારે હોબાળો થતા અંતે એનસીઇઆરટીએ પાઠયપુસ્તકોમાં ડાન્સિંગ ગર્લની મૂળ તસવીર...