• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, October 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુવાનને ઘરે બોલાવી બિભત્સ વીડિયો-ફોટા પાડી રૃ.2.48 લાખ પડાવી લીધા | Called the young man home took n…

satyasamachar by satyasamachar
June 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુવાનને ઘરે બોલાવી બિભત્સ વીડિયો-ફોટા પાડી રૃ.2.48 લાખ પડાવી લીધા | Called the young man home took n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

Load More

કેટરિંગનો ઓર્ડર આપવાનો છે તેમ કહી

એક મહિલા સહિત સાત લોકોએ માર મારી બળાત્કારના ગુનામાં ફિટ કરાવી દેવાની
ધમકી આપી

ભાવનગર –  બોટાદ તાલુકાના
લાઠીદડ ગામે રહેતા યુવાનને કેટરિંગનો ઓર્ડર આપવાનો છે તેમ કહી ઘરે બોલાવી મહિલાએ
અધૂરા કપડાં સાથે યુવાનના ફોટા વીડિયો ઉતારી બળાત્કારની ફરિયાદમાં ફિટ કરાવી
દેવાની ધમકી આપી રૃ.૨.૪૮ લાખ બળજબરીથી કાઢવી યુવાન અને તેના મિત્રને મારા મારી
બીજા ૨.૫૦ લાખ આપવાની ધમકી આપી હતી.

બોટાદ તાલુકાના લાઠીદડ ગામે રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા અંકિતભાઈ
જયસુખભાઈ અંતિપરાને આજથી આશરે સાતેક દિવસ પહેલા એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી
વોટસએપમા કોલ આવ્યો હતો અને ઓળખાણ કાઢી વાતચીત કરી પોતાનુ નામ ભાવનાબેન છે અને
ગઢડા
, હરીપર રોડ પ૨ રહે છે તેમ જણાવી લગ્ન હોવાથી તમને જમણવારનો ઓર્ડર આપવાનો
છે. તેમ વાત કરેલ જેથી અંકિતભાઈ હા પાડતા મહિલાએ કહેલ કે
, આ
બાજુ આવો ત્યારે ફોન કરજો તેમ કહેલ બાદ અલગ-અલગ દિવસે બે ચાર વોટસએપ કોલથી ક્યારે
આવવાના છો તેમ મહિલાએ વાત કરી હતી. જેથી અંકિતભાઈએ અનુકુળતાએ આવી જઈશ તેમ વાત કરી
હતી. દરમિયાનમાં તા.૧૧ જૂન ૨૦૨૬ના રોજ અંકિતભાઈ તથા મીત્ર પ્રવીણભાઈ પીતાંબરભાઇ
ભાવનગરીયા (રહે.લાઠીદડ) બંને મારી ફોરવ્હીલર સ્ક્રોર્પિયો ગાડી લઇને માંડવધાર ગામ
સબંધીને ત્યા જવા નિકળેલ જેથી અંકિતભાઈએ ભાવનાબેનને મોબાઇલ નંબર પર ફોન કરતા
વોટ્સએપ કોલ કરતા ભાવનાબેનને રહેણાંક મકાનનુ લોકેશન મંગાવેલ અને આજે આપણે જમણવારનુ
મેનુ તથા ભાવતાલ કરી ઓર્ડરની તારીખ નક્કી કરીએ તેમ વાત કરી હતી. દરમિયાનમાં
અંકિતભાઈ અને તેનો મિત્ર લોકેશન પર પહોચતા પ્રવીણભાઈ કારમાં બેસી રહ્યા હતા અને
અંકિતભાઈને મકાનની અંદર બળજબરી પુર્વક બે મહિલા પૈકી ચશ્માવાળી અધુરા કપડા પહેરેલ
ભાવનાબેન નામની મહિલા સાથે અંકિતભાઈના ફોટો પાડી વીડીયો ઉતારી લઇ બળાત્કારના
ગુન્હામા ફીટ કરી દેવાની
, વીડીયો વાયરલ કરી આબરૃ કાઢવા અંગે
ધમકાવી અંકિતભાઈ પાસેથી રોકડ રૃ.૨
,૪૮,૦૦૦
બળજબરીથી કઢાવી લઇ તેમજ અંકિતભાઈ તથા પ્રવીણભાઈને લાફા ઢીકાનો મુંઢમાર મારી ગાળો
આપી યેનકેન પ્રકારે હેરાન કરી બીજા અઢી લાખ આપવા પડશે તેમ ધમકી આપી ઉઘરાણી કરતા
હતા. આ બનાવ સંદર્ભે અંકિતભાઈએ એક મહિલા સહિત સાત લોકો સામે ભારતીય ન્યાય સંહિતાની
કલમ. ૩૦૮(૬)(૭)
, ૧૧૫(૨), ૩૫૨,૩૫૧(૩),૬૧(૨) મુજબ ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
છે.

Next Post
આજથી ભાવનગર-સાબરમતી ઈન્ટરસિટી ટ્રેન આંશિક રીતે રદ્દ | Bhavnagar Sabarmati Intercity Train Partially …

આજથી ભાવનગર-સાબરમતી ઈન્ટરસિટી ટ્રેન આંશિક રીતે રદ્દ | Bhavnagar Sabarmati Intercity Train Partially ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો
GUJARAT

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અને નાસતા ફરતા આરોપીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત પોલીસને મોટી...

Read more

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

Saira Banu Recalls Ramanand Sagar Ji’s Mahurat Shot with Hema Malini, Dharmendra and Shashi Kapoor; …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In