સગીરા સાથે શરીર સંબંધ બાંધનાર યુવક ઝડપાયો | Young man arrested for having sex with minor
વડોદરા,આજવારોડ વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની કિશોરી સાથે શરીર સંબંધ બાંધનાર યુવકની વારસિયા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ...
વડોદરા,આજવારોડ વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની કિશોરી સાથે શરીર સંબંધ બાંધનાર યુવકની વારસિયા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ...
વડોદરાઃ વડોદરા આરટીઓને આજે ધમકીનો મેઇલ મળતાં પોલીસ અધિકારીઓ કાફલા સાથે દોડી ગયા હતા.ત્રણ કલાકની તપાસ બાદ કાંઇ હાથ નહિ લાગતાં ...
વડોદરા,ડભોઇના ધરમપુરી ખાતેથી પકડાયેલા બોગસ ડોક્ટરને દવાઓનું વેચાણ કરનાર વડોદરાની દવાઓની એજન્સીનું લાયસન્સ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાયમ માટે ...
વડોદરાઃ શહેરની સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષાની આજથી શરુઆત થઈ છે.જ્યારે એમ.એસ.યુનિવર્સિટીમાં ૫૦૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની સેમેસ્ટર એન્ડ પરીક્ષાનો તા.૭ એપ્રિલ, મંગળવારથી પ્રારંભ ...
વડોદરા,સયાજી હોસ્પિટલ દ્વારા ગયા વર્ષે ૧૭૭ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યા હતા. તેના કારણે વર્ષ ૨૦૨૨ ની સરખામણીમાં વર્ષ – ૨૦૨૫ ...
વડોદરાઃ અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન સામે શરુ કરેલા યુધ્ધના પગલે ઉદ્યોગોને પણ ફટકો પડી રહ્યો છે.વડોદરા ઈલેક્ટ્રિકલ ઉપકરણોના ઉત્પાદનનું હબ ...
વડોદરાપત્ની સાથે ઝઘડો થયા પછી પત્ની જતી રહેતા હતાશ થયેલા શ્રમજીવી યુવકે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પોલીસ સૂત્રોના ...
વડોદરા : ફતેગંજ પોલીસ સ્ટેશનમાં શેખ બાબુની હત્યા કરવાના બનાવમાંસંડોવાયેલા કોન્સ્ટેબલે સબંધીના બેસણામાં હાજરી આપવા તેમજ પુત્રની આરટીઇ હેઠળપ્રવેશ લેવાનો હોઇ ...
ગરબાના જૂના ઝઘડાની અદાવતમાં તકરાર ઘાયલ અવસ્થામાં વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યા હુમલો કરનાર કૌટુંબિક ભત્રીજા સામે ગુનો દાખલ ગાંધીનગર ...
અમદાવાદ, સોમવાર બહેરામપુરામાં લારીમાંથી રૃપિયા ચોરતા વેપારીએ ઠપકો આપતા આરોપી ઉશ્કરાઇ ગયો હતો અને ચાકુથી હુમલો કરીને માથા તથા પગે ...
2 નવેમ્બર, 2026ના રોજ 1,198 કેસ દ્વારા અત્યાર સુધીની સૌથી વધુ એકદિવસીય ટિકિટ ચેકિંગ આવક પ્રાપ્ત કરી પશ્ચિમ રેલવેના ભાવનગર...
Read more