ડાકોર નગરપાલિકાનું રૂા.3.92 કરોડની પુરાંતવાળુ બજેટ મંજૂર | Dakor Municipality’s surplus budget of Rs…
અંદાજપત્રમાં 25.50 કરોડની આવક દર્શાવાઇ જિલ્લાની આયોજની ગ્રાન્ટમાંથી ગોમતી નદીના ખડીયાદ વિસ્તારમાં પ્રોટેકશન વોલ બનાવાશે ડાકોર: ડાકોર નગરપાલિકાની આજે મળેલી ...























