માધવપુર વૈકુંઠ બનશેઃ કાલે રામનવમીથી ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવ | The wedding festival…
ભગવાનના લગ્નોત્સવમાં મહાલવાનો ભાવિકોમાં અપાર ઉત્સાહ : નોમ, દશમ અને અગિયારસના વાજતેગાજતે ભગવાનનું ફુલેકું નીકળશે, બારસના લગ્નોત્સવ, તેરસના પોખણાં કરાશે ...























