• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માધવપુર વૈકુંઠ બનશેઃ કાલે રામનવમીથી ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવ | The wedding festival…

satyasamachar by satyasamachar
March 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
માધવપુર વૈકુંઠ બનશેઃ કાલે રામનવમીથી ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવ | The wedding festival…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Load More

ભગવાનના લગ્નોત્સવમાં મહાલવાનો ભાવિકોમાં અપાર ઉત્સાહ : નોમ, દશમ અને અગિયારસના વાજતેગાજતે ભગવાનનું ફુલેકું નીકળશે, બારસના લગ્નોત્સવ, તેરસના પોખણાં કરાશે 

માધવપુર, : માધવપુર વર્ષો પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના લગ્ન ઉત્સવનું સાક્ષી બન્યું હતું. માધવપુર ઘેડમાં શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવમાં સર્વદેવી દેવતાઓ આવી ચૂકયા હોઈ માધવપુર પણ વ્રજભૂમિ તુલ્ય ગણાય છે. અહીના સમુદ્રમાં ભાઈબીજના પાવનકારી દિવસે યમુનાજી આવે છે. આથી જે લોકો મથુરા નથી જઈ શકતા એ બધા અહી યમુનાસ્નાન માટે આવે છે. આવી માધવપુરની પવિત્ર ધરા પર વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે તા. 27મીને રામનવમીથી પાંચ દિવસ ભગવાનનો લગ્નોત્સવ ઉજવાશે. ભાવિકો ભગવાનની જાનમાં જાનૈયા બનીને મહાલશે. આ પ્રસંગે પાંચ દિવસ રાષ્ટ્રીય કક્ષાનો ભવ્ય લોકમેળો યોજાશે.

અહીં શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના લગ્ન ઉત્સવ અને મેળાનો પ્રારંભ રામનવમીને તા. 27મીથી થશે. નોમ, દશમ, અગિયારસ એમ ત્રણ દિવસે ફુલેકુ ઠાકોરજીના નિજ મંદિરે એટલે કે માધવરાય મંદિરેથી રાત્રિના નવ વાગ્યે નીકળી મુખ્ય બજારમાં થઈ બ્રહ્મકુંડે પહોંચશે. બારસના દિવસે શ્રીકૃષ્ણ પ્રભુ નિજ મંદિરેથી વાજતે ગાજતે ઢોલ શરણાઈના સૂરે જાનૈયાઓ તથા કીર્તનકારો સાથે મધુવનમાં રૂક્ષ્મણીજી સાથે પરણવા જશે. ભગવાનનો રથ જયારે મેળા ગ્રાઉન્ડમાં પહોંચશે ત્યારે રથ સાથે  શ્રીકૃષ્ણ પ્રભુને પવનવેગે દોડાવવામાં આવશે. એ વખતે આગળ સુરક્ષા દળ તથા વચ્ચે રથ અને પાછળ જાનૈયાઓ દોડે છે. આ પરંપરા પાછળનુ કારણ એ છે કે ભગવાન શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજીનું હરણ કરી આવ્યા હતા તેથી રૂક્ષ્મણીજીનો ભાઈ રૂકમૈયો રોષે ભરાયેલો હતો. તેથી તે આક્રમણ ન કરે અને લગ્નમુહૂર્તમાં વિક્ષેપ ન  પડે તે માટે દોડાવવામાં આવે છે. બીજી લોકવાયકા એ પણ છે કે કાબા  લુંટેરાઓ ભગવાનની જાન લૂંટી ન લે અને મોડું ન થાય તે માટે રથ દોડાવવામાં આવે છે .

રથમાં બિરાજમાન શ્રીકૃષ્ણ વરરાજા તથા જાન મધુવનમાં પહોંચે છે પછી રૂક્ષ્મણી માતાના પિયર પક્ષના લોકો સામૈયા કરે છે. પછી વિધિવત લગ્નમંડપમાં પોખણા અને લગ્ન વિધિથી લગ્ન કરવામાં આવે છે. મંડપ મધ્યે પરણી ચૂકેલા શ્રીકૃષ્ણ – રૂક્ષ્મણીજીને કંસાર જમાડવામાં આવે છે. તે સમગ્ર જનતામાં વિતરિત કરવામાં આવે છે. તેરસના દિવસે પરણી ચૂકેલા શ્રીકૃષ્ણ – રૂક્ષ્મણીજીને હાથોહાથ વધાવો આપવાનો અમૂલ્ય લહાવો ભાવિકોને સવારના 10 વાગ્યા સુધી મળે છે. ત્યારબાદ શ્રીકૃષ્ણ – રૂક્ષ્મણીજીને નિજ મંદિરે લઈ આવવામાં આવે છે. ત્યારે સમગ્ર જનતા આનંદ ઉત્સવમાં હોઈ બધા એકબીજા પર હજારો કીલો ગુલાલ ઉડાવે છે. રસ્તા પણ લાલ જાજમ પાથરી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. આ ઉત્સવમાં હાજરી આપવા  દેશ પરદેશથી હજારો ભાવિકો સાધુ- સંતો આવે છે. માધવપુરમાં ભગવાનના લગ્નપ્રસંગે પાચ દિવસનો ભવ્ય લોકમેળો યોજાય છે. તેમાં રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે.

Next Post
ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

શ્રી અશોક સિંઘલ ભારતીય સંસ્કૃતિના પ્રણેતા હતા – નાયબ સૈની, હરિયાણાના મુખ્યમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, હરિયાણાએ પૂજ્ય શ્રી અશોક સિંઘલની...

Read more

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In