• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આંતરરાજ્ય ગેંગના 4 આરોપી ઝડપાયા : 7.86 લાખનો મુદ્દામાલ જપ્ત | 4 accused of interstate gang arrested:…

satyasamachar by satyasamachar
January 25, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
આંતરરાજ્ય ગેંગના 4 આરોપી ઝડપાયા : 7.86 લાખનો મુદ્દામાલ જપ્ત | 4 accused of interstate gang arrested:…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– વિરમગામ-માંડલ-દેત્રોજમાં એલ્યુમિનિય વાયર ચોરતી

– વાયરની અદલાબદલી કરવા આવ્યાને ઝડપાઇ ગયા : 9 થી વધુ ગુનાઓની કબૂલાત : 8 શખ્સ સામે ગુનો

વિરમગામ : વિરમગામ-માંડલ-દેત્રોજમાં પંથકમાં યુજીવીસીએલના એલ્યુમિનિય વાયર ચોરતી આંતરરાજ્ય ગેંગના ચાર આરોપી ઝડપાયા છે. પોલીસે રૂ.૭.૮૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આઠ શખ્સ સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓએ પુછપરછમાં ૯થી વધુ ગુનાઓની કબૂલાત કરી હતી.

વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકા વિસ્તારમાં યુજીવીસીએલની વીજ લાઈનોમાંથી એલ્યુમિનિયમ વાયર ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને અમદાવાદ ગ્રામ્ય એલસીબી વિરમગામ પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે વિરમગામના મેલજ ગામથી કલ્યાણપુરા જતા રોડ પર કેનાલની પાળ પાસે દરોડો પાડી બે બોલેરો પિકઅપ વાહનમાં વાયરની અદલાબદલી કરતા (૧) ભવાનસિંહ ઉર્ફે સુરેશ સિંહ રાજપુત (રહે.ચંદનપુર ગામ, તા.કડી, મૂળ રહે. રાજસ્થાન), (૨) ભરત ગોપાલભાઈ શર્મા (રહે. થોળ, તા.કડી, મૂળ રહે.રાજસ્થાન), (૩) કાલુલાલ બકતૂરભા ગુજર (રહે.કોલવડા ગામ, જિ.ગાંધીનગર, મૂળ રહે. રાજસ્થાન), (૪) સુરેશ ચંદ્ર સૂરજમલ ગુજ્જર (રહે. રાચરડા, શીલજ, મૂળ રહે. રાજસ્થાન)ને પકડી પાડવામાં આવ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી ૧,૦૦૦ કિલો ચોરાયેલા એલ્યુમિનિયમ વાયર (રૂ.૨,૨૦,૦૦૦),  પિકઅપ વાહન (રૂ.૫,૦૦,૦૦૦), ૮ મોબાઈલ (રૂ.૬૧,૫૦૦) તેમજ વાયર કાપવાના સાધનો (રૂ.૫,૨૨૦) મળી કુલ રૂ.૭,૮૬,૭૨૦નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીઓએ અમદાવાદ જિલ્લાના કુડાદ, રામપુરા, મેલા, સરસાવડી, દાલોદ, રીબડી અને ભોજવા સહિત કુલ ૧૦થી વધુ સ્થળોએ રાત્રિના સમયે વીજ વાયર ચોરી કર્યાની કબૂલાત આપી છે.

પકડાયેલા ભવાનસિંહ ઉર્ફે સુરેશસિંહ રાજપુત અને ભરત ગોપાલભાઈ શર્મા સામે અગાઉથી ૨૩ જેટલા ગુના નોંધાયા હોવાનું પણ બહાર આવ્યું છે. આ કેસમાં ફરાર દીપુ શર્મા, ગૌતમ, રાહુલ અને ઉદયને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે.

Next Post
ચાલકને ઇજા થતાં સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો | The driver was injured and taken t…

ચાલકને ઇજા થતાં સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો | The driver was injured and taken t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ટોરેન્ટ પાવરના મીટર ચોરીને વેચાણ કર્યા બાદ લાખોની વીજ ચોરીનું કૌભાંડ | torrent power officials crack…

સુંદરપુરા પાસે વાળંદની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારથી હત્યા | Barber murdered with sharp weapon in broa…

ધનાસુથારની પોળમાં સ્થાનિક લોકોએ કંટાળીને દારૂ પીતા લોકોને પકડયા | local resident has raided on liqui…

અમદાવાદની 17 વર્ષીય સગીરા સાથે માઉન્ટ આબુમાં દુષ્કર્મ, 14 વર્ષની સગીરા અને યુવક મિત્ર સામે ફરિયાદ | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ટોરેન્ટ પાવરના મીટર ચોરીને વેચાણ કર્યા બાદ લાખોની વીજ ચોરીનું કૌભાંડ | torrent power officials crack…
GUJARAT

અમદાવાદ, શનિવાર અમદાવાદમાં કેટલાંક માથાભારે તત્વો વીજકંપનીના મીટરની ચોરી કરીને અન્યને વેચાણ આપીને લાખો રૂપિયાની વીજ ચોરી કરવામાં આવતી હોવાનુ...

Read more

સુંદરપુરા પાસે વાળંદની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારથી હત્યા | Barber murdered with sharp weapon in broa…

ધનાસુથારની પોળમાં સ્થાનિક લોકોએ કંટાળીને દારૂ પીતા લોકોને પકડયા | local resident has raided on liqui…

અમદાવાદની 17 વર્ષીય સગીરા સાથે માઉન્ટ આબુમાં દુષ્કર્મ, 14 વર્ષની સગીરા અને યુવક મિત્ર સામે ફરિયાદ | …

‘સરકારે ખેડૂતોને આપેલો વાયદો લાગુ ન કર્યો’ રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર, US ટ્રેડ ડીલનો પણ કર્યો …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In