• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, September 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કંપનીઓનો બિઝનેસ કોન્ફિડેન્સ પાંચ ત્રિમાસિકની ટોચે | Companies’ business confidence at five quarter h…

satyasamachar by satyasamachar
January 20, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
કંપનીઓનો બિઝનેસ કોન્ફિડેન્સ પાંચ ત્રિમાસિકની ટોચે | Companies’ business confidence at five quarter h…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

અમદાવાદ : ઉદ્યોગ સંસ્થા કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ)ના સર્વે મુજબ નાણાંકીય વર્ષ ૨૦૨૬ના ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન બિઝનેસ કોન્ફિડન્સ પાંચ ક્વાર્ટરના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો છે. સ્થિર સ્થાનિક માંગ અને રિકવરીની અપેક્ષાઓએ ઉદ્યોગનો આત્મવિશ્વાસ વધાર્યો છે.

સીઆઈઆઈ બિઝનેસ કોન્ફિડન્સ ઇન્ડેક્સ (બીઆઈ) ડિસેમ્બર ક્વાર્ટરમાં વધીને ૬૬.૫ થયો, જે અગાઉના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૬૬ હતો. સર્વેમાં જણાવાયું છે કે, ‘છેલ્લા પાંચ ક્વાર્ટરમાં આ સૌથી સારો આંકડો છે. બિઝનેસ વાતાવરણમાં સતત સુધારો થયો છે. આત્મવિશ્વાસમાં ક્રમિક વધારો માંગની સ્થિતિમાં સુધારો, નીતિ સ્પષ્ટતા અને રોકાણ અને ક્ષમતા વિસ્તરણ યોજનાઓ અંગે આશાવાદ દર્શાવે છે.ધ

સર્વે અનુસાર બે તૃતીયાંશ કંપનીઓએ નાણાકીય વર્ષ ૨૦૨૬ના બીજા ક્વાર્ટરમાં માંગમાં વધારો નોંધાવ્યો હતો, જ્યારે ૭૨ ટકા કંપનીઓએ નાણાકીય વર્ષ ૨૦૨૬ના ત્રીજા ક્વાર્ટરમાં વધુ વૃદ્ધિની અપેક્ષા રાખી હતી. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દરમાં ઘટાડા અને તહેવારોના વપરાશને કારણે વૃદ્ધિમાં મજબૂતીની અપેક્ષા રાખી હતી. ૪૩ ટકા ઉત્તરદાતાઓએ અપેક્ષા રાખી હતી કે જીએસટી દરમાં ઘટાડો છથી બાર મહિનામાં વપરાશને વેગ આપશે, જ્યારે ૩૦ ટકા લોકો માને છે કે આ વધારો બાર મહિના સુધી રહેશે.

સર્વેના મોટાભાગના ઉત્તરદાતાઓ અંદાજે ૬૯ ટકા અપેક્ષા રાખે છે કે ભારતીય રિઝર્વ બેંક ફેબ્રુઆરીમાં વ્યાજદરમાં ઘટાડો કરશે. અડધાથી વધુ લોકો માને છે કે ફુગાવામાં સતત ઘટાડાને કારણે દરમાં ઘટાડો ૨૫ બેસિસ પોઈન્ટથી વધુ થશે. જોકે ૨૧.૭ ટકા બિઝનેસ હાઉસનું માનવું છે કે રિઝર્વ બેંક વર્તમાન સ્તરે દર જાળવી રાખશે.

આગામી કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭માં સીઆઈઆઈએ ૧૫૦ લાખ કરોડ રૂપિયાની ફાળવણી સાથે નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન ૨.૦ શરૂ કરવાની હાકલ કરી છે, જેમાં આવક ઉભી કરતા પ્રોજેક્ટો અને માળખાગત સુવિધાને વેગ આપવા અને ખાનગી રોકાણને આકર્ષવા માટે સરળ વિવાદ-નિરાકરણ પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ધોળકાની જુમ્મા મસ્જિદ પાસે વીજ પોલ નમી જતાં દુર્ઘટનાની ભીતિ | Fear of disaster as electric pole fall…

ધોળકાની જુમ્મા મસ્જિદ પાસે વીજ પોલ નમી જતાં દુર્ઘટનાની ભીતિ | Fear of disaster as electric pole fall…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ

ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?
GUJARAT

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

શુ ધારાસભ્યનું વિધાનસભામાં કંઈ ઉપજતું નથી કે કેમ 28 ગામો અને 14 સબ સેન્ટરનું કેન્દ્ર હોવા છતાં રાત્રિ આરોગ્ય સેવાનો...

Read more

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ

સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In