• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કચ્છની 12 હસ્તકલાઓનો ઉપયોગ કરીને ઘરનું ઈન્ટિરિયર ડિઝાઈન કર્યું | interior designing by using traditi…

satyasamachar by satyasamachar
February 5, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
કચ્છની 12 હસ્તકલાઓનો ઉપયોગ કરીને ઘરનું ઈન્ટિરિયર ડિઝાઈન કર્યું | interior designing by using traditi…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

વડોદરાઃ ગુજરાતમાં કચ્છ એવો પ્રદેશ છે જેણે સદીઓ જૂની પરંપરાગત હસ્તકલાઓને જાળવી રાખી છે.કચ્છની આવી ૧૨ હસ્તકલાઓનો ઉપયોગ એમ.એસ.યુનિવર્સિટીની  હોમસાયન્સ ફેકલ્ટીના સંશોધકોએ ઘરનું ઈન્ટિરિયર ડિઝાઈન કરવામાં બખૂબીપૂર્વક કર્યો છે.જેની પાછળનો આશય આ હસ્તકલાઓને ભવિષ્યમાં પણ જીવંત રાખવાનો છે.

ઈન્ટિરિયર ડિઝાઈનિંગની વિદ્યાર્થિની શ્રુતિ ચૌધરી આ જ વિષય પર છેલ્લા ત્રણ વર્ષથી ગાઈડ અને ફેકલ્ટીના પ્રોફેસર ડો.સરજૂ પટેલના હાથ નીચે પીએચડી કરી રહી છે.આ દરમિયાન તેણે ક્ચ્છમાં વિવિધ હસ્તકલાઓના કારીગરોની મુલાકાત લઈને એક ડોક્યુમેન્ટરી પણ તૈયાર કરી છે.

શ્રુતિ ચૌધરી અને ડો.સરજૂ પટેલનું કહેવું છે કે, કેટલીક હસ્તકલાઓ તો હવે ગણ્યા ગાંઠયા પરિવારો સુધી જ સિમિત રહી છે.આ હસ્તકલાઓનો ઉપયોગ કરીને અમે ઘરનું વિવિધ ફર્નિચર અને બીજી વસ્તુઓ ડિઝાઈન કરી છે.જો આ પ્રકારનું ઈન્ટિરિયર લોકપ્રિય થાય તો આ કલાઓને પણ સ્વાભાવિક રીતે પ્રોત્સાહન મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, હોમસાયન્સ ફેકલ્ટીમાં ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો અભ્યાસ કરતા બીએસસી અને એમએસસીના વિદ્યાર્થીઓના પ્રોજેકટસ અને તેમણે ડિઝાઈન કરેલી વસ્તુઓનું પ્રદર્શન યોજાયું હતું.જેમાં હસ્તકલાઓ આધારિત ફર્નિચર પણ પ્રદર્શિત કરાયું હતું.

કઈ હસ્તકલાઓનો ઉપયોગ

અજરખ, આભલા વર્ક, એપ્લિક વર્ક, બાટિક, બાંધણી, ગામઠી પ્રિન્ટ, મશરુ, મોતી ભરતકામ, લેકર લેથ વર્ક, લિપણ આર્ટ, પિઠોર પેઈન્ટિંગ, ટાંગલિયા

કયા પ્રકારનું ફર્નિચર ડિઝાઈન કર્યું

અરિસો, એસેસરી સ્ટેન્ડ, સિટિંગ, કી હોલ્ડર, સોફા આર્મ રેસ્ટ, ડેકોરેટિવ હેન્ગિંગ, ટેબલ લેમ્પ, વોલ ક્લોક, કોન્સોલર ટેબલ, ફાનસ, વોલફ્રેમ, સાઈડ ટેબલ, પાર્ટિશન, સ્ટૂલ, બૂક રિડિંગ સ્ટેન્ડ, કોફી ટેબલ, ટેબલ લેમ્પ, સાઈડ સ્ટૂલ, પ્લાન્ટર, કેન્ડલ હોલ્ડર, સેન્ટર ટેબલ, ચિલ્ડ્રન સ્ટૂલ, બાજઠ, પ્રસાદ થાળી, ડેકોરેટિવ પ્લેટ 

Next Post
પત્ની અને ભાભી સાથે કારમાં વડોદરા આવી 15 તોલા દાગીના ચોરી ગયેલો મહારાષ્ટ્રનો અવિનાશ પકડાયો | Avinash…

પત્ની અને ભાભી સાથે કારમાં વડોદરા આવી 15 તોલા દાગીના ચોરી ગયેલો મહારાષ્ટ્રનો અવિનાશ પકડાયો | Avinash...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘માજી આમાં અઢી લાખ છે…’ અમદાવાદમાં વૃદ્ધાને લાલચ આપી દાગીના લૂંટનારા 3 આરોપી ઝડપાયા | Chandlodia s…

આણંદ જિ.પં માં હાઈ વોલ્ટેજ ડ્રામા: BJP ઉમેદવારનું ફોર્મ રદ થયું છતાં બન્યાં પ્રમુખ! હાઈકોર્ટના આદેશે…

ચાલુ વર્ષ 10થી 12 આની રહેશે, બે તબક્કામાં વાવણીની શક્યતા, જૂનાગઢથી એક સાથે 45 આગાહીકારોએ કરી આગાહી |…

અમદાવાદમાં ‘લવગુરુ સ્કેમ’નો બીજો સાગરિત ઝડપાયો, રિલેશનશિપની સમસ્યા ઉકેલવાના બહાને કૌભાંડ ચલાવતા | Se…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘માજી આમાં અઢી લાખ છે…’ અમદાવાદમાં વૃદ્ધાને લાલચ આપી દાગીના લૂંટનારા 3 આરોપી ઝડપાયા | Chandlodia s…
GUJARAT

Senior Citizen Robbery Case: અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી લૂંટની ઘટનામાં વધારો થયો છે. જેમાં ખાસ તો ઠગ રસ્તા પર એકલા...

Read more

આણંદ જિ.પં માં હાઈ વોલ્ટેજ ડ્રામા: BJP ઉમેદવારનું ફોર્મ રદ થયું છતાં બન્યાં પ્રમુખ! હાઈકોર્ટના આદેશે…

ચાલુ વર્ષ 10થી 12 આની રહેશે, બે તબક્કામાં વાવણીની શક્યતા, જૂનાગઢથી એક સાથે 45 આગાહીકારોએ કરી આગાહી |…

અમદાવાદમાં ‘લવગુરુ સ્કેમ’નો બીજો સાગરિત ઝડપાયો, રિલેશનશિપની સમસ્યા ઉકેલવાના બહાને કૌભાંડ ચલાવતા | Se…

ઈબોલા વાઈરસના ખતરાને જોતાં અમદાવાદ એરપોર્ટે જાહેર કરી એડવાઈઝરી, 5 નિયમોનું કડક પાલન ફરજિયાત | Ebola …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In