• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગઢડા (સ્વા.)માં 1100 મતદારોના નામ કમી કરવાના તરકટથી ગોકીરો | Gokiri is accused of trying to reduce t…

satyasamachar by satyasamachar
January 31, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ગઢડા (સ્વા.)માં 1100 મતદારોના નામ કમી કરવાના તરકટથી ગોકીરો | Gokiri is accused of trying to reduce t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– વોર્ડ નં.4 ના મહિલા સદસ્યનું પણ નામ રદ્દ કરવા બાબતે વાંધા અરજી થઈ

– ડમી નામથી વાંધા ફોર્મ રજૂ થતા તપાસની માંગણી, ખોટી રીતે કોઈ મતદારનું નામ કમી નહીં થાય : મામલતદાર 

ગઢડા : ગઢડા(સ્વા.)માં એસઆઈઆરની કામગીરી શંકાના પરીઘમાં આવી છે. અંદાજે ૧૧૦૦ જેટલા મતદારોના નામ કરવાનું તરકટ રચી વાંધા અરજી કરવાનું ષડયંત્ર ઉઘાડું પડતા લઘુમતી સમાજે મિટીંગ યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી કાવતરાખોરો સામે તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરવા માંગણી ઉચ્ચારી છે.

આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર ગઢડામાં આશરે ૧૧૦૦ લઘુમતી સમાજ સહિતના આશરે ૧૧૦૦ જેટલા મતદારોના નામ સામે કાયમી સ્થળાંતર કરી ગયા હોવાના કારણે સાથે વાંધા અરજી કરી મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા અરજીઓ થઈ છે. પરંતુ ખરેખર મોટાભાગના સ્થાનિક મતદારો વર્ષોથી ગઢડામાં જ વસવાટ કરી રહ્યા હોવાનું અને સાચા મતદારો વિરૂદ્ધ કેટલાક લોકોના નામથી ફોર્મ રજૂ કરી ખોટી માહિતી દર્શાવી મતદાનથી વંચિત રાખવાનું આયોજનપૂર્વક ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.  ફોર્મ નં.૭ મારફતે વાંધો રજૂ કરવા માંગતા અરજદાર તરફથી જોગવાઈ હોવા છતાં આધારકાર્ડ રજૂ ન કરી ફક્ત ચૂંટણીકાર્ડ નંબર દર્શાવવામાં આવ્યા છે. ત્યારે નાગરિકોને બંધારણીય હક્ક ઉપર તરાપ મારવા ઇચ્છતા લોકોની સીસીટીવી ફૂટેજ અને અન્ય સોર્સના માધ્યમથી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લઘુમતી સમાજ, કોંગ્રેસ અને મતદારોની માંગણી છે.

સાચા મતદારોને અન્યાય નહીં થવા દેવાની ખાતરી

સમગ્ર વિવાદ અંગે મામલતદાર સિદ્ધરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે, પોતાના સમક્ષ રજૂ થયેલી બાબતો ધ્યાન ઉપર લઈને યોગ્ય નિરીક્ષણ-તપાસ કરવામાં આવશે. કોઈ સાચા મતદારોને અન્યાય નહીં થાય તેવી ખાતરી પણ મામલતદારે આપી હતી.

Next Post
સગીરા પર દુષ્કર્મ આચરનાર અરવલ્લીના બાયડના આરોપીને 20 વર્ષની સખત કેદ | Aravalli boy accused of raping…

સગીરા પર દુષ્કર્મ આચરનાર અરવલ્લીના બાયડના આરોપીને 20 વર્ષની સખત કેદ | Aravalli boy accused of raping...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ | Arunachal Listed…

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું ‘ધારાસભ્ય છું બેસી જા’, મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, …

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાંથી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 3 ઈસમો ઝડપાયા, અન્ય 2 ફરાર | 3 peop…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ | Arunachal Listed…
GUJARAT

Digital Census India : ભારતમાં પ્રથમ વખત યોજાનારી ડિજિટલ જનગણનાની તૈયારીઓ વચ્ચે એક મોટી ટેકનિકલ ખામીને કારણે વિવાદ ઉભો થયો...

Read more

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું ‘ધારાસભ્ય છું બેસી જા’, મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, …

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાંથી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 3 ઈસમો ઝડપાયા, અન્ય 2 ફરાર | 3 peop…

રાજ્યમાં આજે PSI ભરતી માટે બે તબક્કામાં લેખિત પરીક્ષા, 858 જગ્યા માટે 1 લાખથી વધુ ઉમેદવારોની કસોટી |…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In