• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચરોતર તમાકુ વેપારીઓની રાજ્યના નાણામંત્રીને રજૂઆત : ‘તમાકુ ખેતપેદાશ છે, સિન ગુડ્સ નહીં’ | Submission …

satyasamachar by satyasamachar
February 4, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ચરોતર તમાકુ વેપારીઓની રાજ્યના નાણામંત્રીને રજૂઆત : ‘તમાકુ ખેતપેદાશ છે, સિન ગુડ્સ નહીં’ | Submission …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– 1 લી ફેબુ્રઆરીથી તમાકુની ખરીદી બંધનો નિર્ણય મક્કમ

– તમાકુને ‘સિન ગુડ્સ’માંથી હટાવી ખેતપેદાશ ગણાય તો તેના પરનો જીએસટી સ્લેબ ઘટીને 5 ટકા થઈ શકે છે

આણંદ : ‘ચરોતર તમાકુ વેપારી એસોસિએશન’ અને ‘ઓલ ગુજરાત સંગઠન કમિટી’ દ્વારા રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલને મહત્વની રજૂઆત કરવામાં આવી છે. વેપારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી ૧લી ફેબુ્રઆરીથી તમાકુની ખરીદી બંધ રાખવાનો તેમનો નિર્ણય મક્કમ રહેશે.

વેપારી મંડળે સરકાર સમક્ષ તાકક મુદ્દો રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તમાકુ એ સીધી રીતે ‘સિન ગુડ્સ’ નથી. જેવી રીતે દ્રાક્ષ ખેતપેદાશ છે પણ તેમાંથી બનતો દારૂ ‘સિન ગુડ’ છે, જુવાર ખેતપેદાશ છે પણ તેમાંથી બનતી બિયર ‘સિન ગુડ’ છે,  તેવી જ રીતે તમાકુ એ શુદ્ધ ખેતપેદાશ છે. સિગારેટ, ગુટકા કે અન્ય પ્રોસેસ્ડ પ્રોડક્ટ્સને સિન ગુડ્સ ગણી શકાય, પરંતુ કાચી તમાકુને ખેતપેદાશની શ્રેણીમાં જ રાખવી જોઈએ. જો તમાકુને સિન ગુડ્સમાંથી હટાવી ખેતપેદાશ ગણવામાં આવે, તો તેના પરનો જીએસટી સ્લેબ ઘટીને ૫ ટકા થઈ શકે છે, જેનો સીધો ફાયદો ખેડૂતોને મળશે.

નાણામંત્રી અને કમલેશભાઈ પટેલે વેપારીઓ અને ખેડૂતોની ચિંતાને સાંભળી હતી હૈયાધારણ આપી છે કે, ખેડૂતોના હિતમાં સમાધાન મળે તે અંગે પ્રયત્ન કરવા ખાતરી આપી છે. આ આંદોલનમાં માત્ર ચરોતર જ નહીં, પરંતુ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, ઊંઝા, વિજાપુર અને ઉનાવાના વેપારીઓ પણ જોડાયા છે. તેમજ જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી તમાકુનું ખરીદ-વેચાણ, લોડિંગ અને કારખાના સંપૂર્ણપણે બંધ રાખવામાં રાખી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે. 

Next Post
લોહીના કેન્સર સામે ઠાસરાના જયદીપનો વિજય, આરબીએસકેના સંદર્ભ કાર્ડથી મળ્યું નવજીવન | Jaideep from Thas…

લોહીના કેન્સર સામે ઠાસરાના જયદીપનો વિજય, આરબીએસકેના સંદર્ભ કાર્ડથી મળ્યું નવજીવન | Jaideep from Thas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બિહારમાં ભાજપ નેતાના ભાણેજની હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી પણ ઘાયલ | police encounter in siwan ga…

ઉદ્ધવ ઠાકરેની જીદ બાદ I.N.D.I.A ગઠબંધનમાં પણ ખેંચતાણ, કોંગ્રેસની વાંકી નજરે ટેન્શન વધાર્યું | congre…

વટવામાં ઘરમાં જ દાટેલી યુવતીનું હાડપિંજર મળ્યું, DNA રિપોર્ટ ખોલશે હત્યાના રાઝ, આરોપી ‘પરિચિત’ હોવાન…

નસવાડીમાં લૂંટના ઈરાદે વૃદ્ધાની હત્યા, ચાંદીના કડા કાઢવા લૂંટારુઓએ મહિલાના બંને પગ કાપી નાખ્યા | Sho…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બિહારમાં ભાજપ નેતાના ભાણેજની હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી પણ ઘાયલ | police encounter in siwan ga…
GUJARAT

Police Encounter In Siwan: બિહારમાં સમ્રાટ સરકારની પોલીસ હવે ગુનેગારો માટે કાળ બનીને તૂટી રહી છે. હવે સીવાનમાં પોલીસે એન્કાઉન્ટર...

Read more

ઉદ્ધવ ઠાકરેની જીદ બાદ I.N.D.I.A ગઠબંધનમાં પણ ખેંચતાણ, કોંગ્રેસની વાંકી નજરે ટેન્શન વધાર્યું | congre…

વટવામાં ઘરમાં જ દાટેલી યુવતીનું હાડપિંજર મળ્યું, DNA રિપોર્ટ ખોલશે હત્યાના રાઝ, આરોપી ‘પરિચિત’ હોવાન…

નસવાડીમાં લૂંટના ઈરાદે વૃદ્ધાની હત્યા, ચાંદીના કડા કાઢવા લૂંટારુઓએ મહિલાના બંને પગ કાપી નાખ્યા | Sho…

જામનગરમાં દારૂ વિરોધી ઝુંબેશ : જુદા-જુદા 3 વિસ્તારોમાં પોલીસના દરોડા, દારૂનો જથ્થો જપ્ત કરાયો | Jamn…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In