• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરમાં દિગ્જામ ઓવર બ્રિજ નીચે ઘોડીપાસાના જુગાર અંગે પોલીસના દરોડા સમયે ભારે નાસભાગ થતાં ફિલ્મી દ્…

satyasamachar by satyasamachar
January 24, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
જામનગરમાં દિગ્જામ ઓવર બ્રિજ નીચે ઘોડીપાસાના જુગાર અંગે પોલીસના દરોડા સમયે ભારે નાસભાગ થતાં ફિલ્મી દ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Jamnagar Gambling Crime : જામનગરમાં દિગ્જામ ઓવરબ્રિજની નીચે ગઈકાલે સાંજના સમયે કેટલાક શખ્સો એકત્ર થઈને ઘોડીપાસાનો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં નાસભાગ થઈ હતી, અને ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે પાંચ ખેલંદાઓને ઝડપી લીધા છે, જ્યારે પાંચ ભાગી છૂટયા હોવાથી તેઓને ફરાર જાહેર કરાયા છે.

જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે ગઈકાલે સાંજે નવા આંબેડકર ઓવરબ્રિજની નીચે કેટલાક શખ્સો એકત્ર થઈને ઘોડીપાસા વડે જુગાર રમી રહ્યા છે, જે બાતમીના આધારે સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો. જે દરોડાને લઈને નાસભાગ થઈ હતી, અને જુગારીયા તત્વો અને પોલીસ વચ્ચે પકડદાવના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

પોલીસે બનાવના સ્થળ આસપાસથી સિરાજ જુસબભાઈ નોયડા, મિલન અમરશીભાઈ શેખવા, જગતસિંગ રામસિંગ માલપાડા, મનોજ કાનાભાઈ કોળી, અને જગજીતસિંગ શેરસિંગ વગેરે પાંચ શખ્સોની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 31,300 ની રોકડ રકમ અને ઘોડીપાસાના જુગારનો સામાન કબજે કર્યો છે.

પોલીસના આ દરોડા સમયે અમર કોળી, વિક્રમ કોળી, કિશોર કોળી, કમલ કાનાભાઈ કોળી, અને રાજકુમાર કોળી નામના પાંચ શખ્સો ભાગી છૂટયા હોવાથી પોલીસે પાંચેયને ફરાર જાહેર કર્યા છે, અને તેઓની શોધખોળ હાથ ધરી છે.

Next Post
જામજોધપુરમાં 11 વર્ષની એક બાળા સાથે અડપલાં કરવા અંગેના કેસમાં વેપારીને અદાલતે 5 વર્ષની કેદની સજા ફટક…

જામજોધપુરમાં 11 વર્ષની એક બાળા સાથે અડપલાં કરવા અંગેના કેસમાં વેપારીને અદાલતે 5 વર્ષની કેદની સજા ફટક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ ફરી શરૂ : રસ્તાને નડતરરૂપ આઠ વાહનો જપ્ત કર્યા | encroachment relief camp…

નલ સે જલ યોજનામાં હાઇડ્રોલિક ઈજનેરની ભરતીના આદેશનું વડોદરા કોર્પોરેશન દ્વારા ઉલ્લંઘન | Vadodara Corp…

ચોમાસાને અનુલક્ષીને તા.1 જૂનથી વડોદરા કોર્પોરેશનનો 24 કલાકનો કંટ્રોલરૂમ કાર્યરત | Vadodara Corporati…

વડોદરામાં આંગણવાડીના બાળકોના એડમિશન અટકતા વાલીઓ દ્વારા હોબાળો | Parents protest against suspension o…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ ફરી શરૂ : રસ્તાને નડતરરૂપ આઠ વાહનો જપ્ત કર્યા | encroachment relief camp…
GUJARAT

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનનું નવું બોર્ડ સત્તા પર આવતાની સાથે કોર્પોરેશન દ્વારા ફરી એકવાર દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં...

Read more

નલ સે જલ યોજનામાં હાઇડ્રોલિક ઈજનેરની ભરતીના આદેશનું વડોદરા કોર્પોરેશન દ્વારા ઉલ્લંઘન | Vadodara Corp…

ચોમાસાને અનુલક્ષીને તા.1 જૂનથી વડોદરા કોર્પોરેશનનો 24 કલાકનો કંટ્રોલરૂમ કાર્યરત | Vadodara Corporati…

વડોદરામાં આંગણવાડીના બાળકોના એડમિશન અટકતા વાલીઓ દ્વારા હોબાળો | Parents protest against suspension o…

ગ્રાન્ટ આવી ગઈ છતાં NHM કર્મચારીઓને 22 દિવસથી પગાર નહીં મળતા વિવાદ | Controversy over NHM employees …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In