• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દુનિયામાં અનેક પ્રકારની ધાતુઓ છતાં લોકોને સોના-ચાંદી જ કેમ પસંદ? જાણો તેનું કારણ | why gold and silv…

satyasamachar by satyasamachar
February 6, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
દુનિયામાં અનેક પ્રકારની ધાતુઓ છતાં લોકોને સોના-ચાંદી જ કેમ પસંદ? જાણો તેનું કારણ | why gold and silv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Why gold and silver are valuable: દુનિયામાં લોખંડ, તાંબુ અને એલ્યુમિનિયમ જેવી અંદાજે 95 ધાતુઓ હોવા છતાં, હજારો વર્ષોથી માનવ સભ્યતામાં સોના અને ચાંદીનું સ્થાન અતુલ્ય રહ્યું છે. ઇજિપ્ત, રોમ, ભારત અને ચીન જેવી પ્રાચીન સંસ્કૃતિઓથી લઈને આજના આધુનિક યુગ સુધી, આ બે ધાતુઓ માત્ર સુંદરતા જ નહીં પણ સંપત્તિનું પણ પ્રતીક ગણાય છે. 

ક્યારેય નષ્ટ ન થતી ‘નોબલ મેટલ્સ’

આજે પણ લગ્નપ્રસંગો હોય કે રોકાણ, સોના-ચાંદીની માંગ સૌથી વધુ રહે છે. તેની લોકપ્રિયતા પાછળનું સૌથી મોટું કારણ તેની ‘રાસાયણિક સ્થિરતા’ છે. સોનું અને ચાંદી ‘નોબલ મેટલ્સ’ ગણાય છે, જેનો અર્થ છે કે તે હવા, પાણી કે ભેજ સાથે પ્રતિક્રિયા કરીને ખરાબ થતા નથી. જ્યાં લોખંડને કાટ લાગે છે અને તાંબુ લીલું પડી જાય છે, ત્યાં સોનું હજારો વર્ષો પછી પણ તેટલું જ ચમકદાર રહે છે.

કુદરતી શુદ્ધતા અને પ્રક્રિયામાં સરળતા

પ્રાચીન સમયમાં જ્યારે ધાતુ ઓગાળવાની આધુનિક ટેકનોલોજી નહોતી, ત્યારે સોનું અને ચાંદી ઘણીવાર નદીઓ કે ખડકોમાં શુદ્ધ સ્વરૂપે મળી આવતા હતા. તેને માત્ર હથોડાથી ટીપીને ઈચ્છિત આકાર આપી શકાતો હતો. ઈતિહાસ મુજબ, ઈ.સ. પૂર્વે 5000-6000ના સમયથી સોનાનો ઉપયોગ શરૂ થયો હોવાના પુરાવા મળે છે. 

સોનાની નરમાશ(Malleability) એટલી અદભૂત છે કે માત્ર 1 ગ્રામ સોનાને ટીપીને 1 ચોરસ મીટર જેટલી પાતળી શીટ બનાવી શકાય છે. આ જ કારણ છે કે પ્રાચીન કાળમાં જ્યારે રાજા-મહારાજાઓના મૃતદેહો સાથે દાગીના દફનાવવામાં આવતા, ત્યારે સદીઓ પછી પણ તે દાગીના તેટલી જ ચમક સાથે મળી આવતા હતા.

ચલણ અને રોકાણનું પણ શ્રેષ્ઠ માધ્યમ

સોનું અને ચાંદી દુર્લભ છે, પણ એટલા પણ નથી કે તે મળી જ ના શકે. આ સંતુલનને કારણે તે મજબૂત કરન્સી તરીકે ઉભરી આવ્યા. ઈ.સ. પૂર્વે 600માં આધુનિક તૂર્કીયેમાં સોના-ચાંદીના પ્રથમ સિક્કા બન્યા હતા. ભારતમાં પણ પ્રાચીન સમયથી ‘રૂપ્ય'(ચાંદી) અને ‘હિરણ્ય'(સોનું)નો ઉપયોગ થતો રહ્યો છે. 

આ ધાતુઓ ટકાઉ છે, નાના ટુકડાઓમાં વહેંચી શકાય છે અને તેને ઓળખવી સરળ હોવાથી તે નકલી બનાવવી મુશ્કેલ છે. આજે પણ ભારત જેવા દેશમાં વાર્ષિક 600-800 ટન સોનું માત્ર દાગીનામાં વપરાય છે, કારણ કે તે મુશ્કેલીના સમયમાં સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે.

આ પણ વાંચો: સોના-ચાંદી બાદ અચાનક જ શેરબજારમાં પણ કડાકો, ઓટો-IT સેક્ટર્સના શેર્સ કેમ તૂટ્યાં?

આધુનિક ટેકનોલોજીમાં અનિવાર્યતા

માત્ર દાગીના જ નહીં, પરંતુ વિજ્ઞાન અને ઉદ્યોગોમાં પણ આ બંને ધાતુઓ અનિવાર્ય છે. ચાંદી એ વીજળી અને ગરમીની શ્રેષ્ઠ વાહક હોવાથી ઇલેક્ટ્રોનિક્સ, સોલર પેનલ અને બેટરીમાં વપરાય છે. જ્યારે સોનું કાટ ન લાગવાના ગુણને કારણે અવકાશયાન(Spacecraft), ટેલિફોન કનેક્ટર્સ અને ડેન્ટિસ્ટ્રીમાં વપરાય છે. આમ, સોનું અને ચાંદી એ માત્ર ધાતુના ટુકડા નથી, પરંતુ વિજ્ઞાન, કુદરત અને માનવ ઇતિહાસનું એક અદભૂત મિશ્રણ છે, જેની ચમક હજારો વર્ષો પછી પણ ક્યારેય ઓછી થવાની નથી.

દુનિયામાં અનેક પ્રકારની ધાતુઓ છતાં લોકોને સોના-ચાંદી જ કેમ પસંદ? જાણો તેનું કારણ 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Next Post
અમરેલીના બગસરામાં લોહીના સંબંધો લજવાયા, પુત્રએ પિતાની બોથડ પદાર્થનો ઘા મારી હત્યા કરી | Father Dies …

અમરેલીના બગસરામાં લોહીના સંબંધો લજવાયા, પુત્રએ પિતાની બોથડ પદાર્થનો ઘા મારી હત્યા કરી | Father Dies ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર પકડાયો, એલોપથી દવાઓનો જથ્થો કબજે | Bogus do…

ગિરનારના અંબાજી મંદિરમાં મહાપાપ? ભંડારામાં દારૂ અને નોનવેજની મહેફિલથી ખળભળાટ, પૂજારી સહિત 11 કર્મી સ…

અમદાવાદ: સુભાષ બ્રિજ તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે, 235 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ | Sabarmati …

હવે સરકારી કર્મચારીઓના ભાઈ-બહેનોને પણ મળશે મફત સારવાર, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય | gujarat gov…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર પકડાયો, એલોપથી દવાઓનો જથ્થો કબજે | Bogus do…
GUJARAT

Vadodara Bogus Doctor : વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરને કોર્પોરેશન અને પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે. ગાજરાવાડી સુએજ...

Read more

ગિરનારના અંબાજી મંદિરમાં મહાપાપ? ભંડારામાં દારૂ અને નોનવેજની મહેફિલથી ખળભળાટ, પૂજારી સહિત 11 કર્મી સ…

અમદાવાદ: સુભાષ બ્રિજ તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે, 235 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ | Sabarmati …

હવે સરકારી કર્મચારીઓના ભાઈ-બહેનોને પણ મળશે મફત સારવાર, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય | gujarat gov…

ધારી સરસીયા ગામ ના વત્ની માર્મિક લોક સાહિત્યકાર રત્ન ભાભલુભાઈ ધાધલ ઝવેરચંદ મેઘાણી એવોર્ડ માટે નોમિને…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In