• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નલ સે જલ કૌભાંડ ઃ વડોદરા ભાજપના નેતા સહિત ૫ ઝડપાયા | nal se jal scam five more arrested

satyasamachar by satyasamachar
January 22, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
નલ સે જલ કૌભાંડ ઃ વડોદરા ભાજપના નેતા સહિત ૫ ઝડપાયા | nal se jal scam five more arrested
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

લુણાવાડા તા.૨૧ મહીસાગર જિલ્લાના નલ સે જલ વાસ્મોના કૌભાંડમાં ૪ કર્મચારી અને વડોદરા શહેર અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી તથા મહીસાગર જિલ્લાના ભાજપના પાયાના કાર્યકર એવા એક કોન્ટ્રાકટર મળી કુલ પાંચ  આરોપીની સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી  છે.

મહીસાગર જિલ્લામાં  ૧૨૩ કરોડના નલ સે જલ કૌભાંડમાં એવી વિગત બહાર આવી છે કે કર્મચારીઓનું મુખ્ય કામ ગ્રામીણ સ્તરે લોકોનો સંપર્ક કરવો અને સરપંચોને યોજનાકીય મદદ કરવાનું હતું. કર્મચારીઓ પાસે ખાનપુર, લુણાવાડા, કડાણા અને સંતરામપુર તાલુકાનો ચાર્જ હતો. નલ સે જલ યોજના હેઠળ ગ્રામ્ય સ્તરે વ્યાપક ગેરરીતિ આચરવાના કૌભાંડમાં સીઆઈડી દ્વારા અગાઉ ૧૮ આરોપીઓની ધરપકડ કરાઇ છે.

આ વખતે એવા કર્મચારીઓની ધરપકડ કરી છે જેનો ઉલ્લેખ ફરિયાદમાં ન હતો. સોશિયલ કર્મચારીઓએ સરપંચોને વિશ્વાસમાં લઈ અથવા અંધારામાં રાખી, તેમના લેટર પેડ ઉપર ખોટા માહિતી પત્રો ભરી નાણાની માંગણી કરી હોવાનું તપાસમાં બહાર આવતા તેઓની ધરપકડ કરી છે.  

સરપંચોના કોરા લેટરપેડનો ઉપયોગ કરી નાણાની માંગણી કરી હોવાનું ગામોના સરપંચોના નિવેદનમાં બહાર આવ્યું હતું. સરપંચોએ નિવેદન આપ્યું હતું કે, કર્મચારીઓ દ્વારા તૈયાર કરેલા દસ્તાવેજોમાં તેમણે માત્ર સહીઓ જ કરી હતી અંદરની વિગતો કર્મચારીઓ દ્વારા તેમની મરજી મુજબ ભરી હતી. ટેકનિકલ પુરાવાઓને આધારે સીઆઈડી ક્રાઈમે ચાર સોશિયલ કર્મચારીઓ ગીરીશ જયંતિલાલ, જનાર્દન ઈશ્વરભાઈ પટેલ, મહેન્દ્ર ભાનુભાઈ રાઠોડ અને નાથાભાઈ લાલાભાઈ ડામોરની ધરપકડ કરી છે. મહીસાગર જિલ્લાના ભાજપના અગ્રણી મુકેશ શ્રીમાળીની પણ ધરપકડ કરી હતી જેમાં તેમની પાસેથી ૧.૭૬ કરોડ જેટલી માતબર રકમ વસૂલવાની બાકી છે. 

Next Post
ઇન્કમ ટેક્સ રિફંડ મેળવવા માટે એગ્ઝેમ્પ્શનનાં ખોટા દાવા કરાયા | delay in income tax refund

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હોર્મુઝની ખાડીમાં ઈરાનથી બચીને નીકળેલું જહાજ મુંબઈ પહોંચ્યું, LPG સંકટ વચ્ચે મળશે રાહત | india s ene…

જામનગર પાલિકાની મુદ્દત ગઈકાલે સાંજે પૂર્ણ થઈ જતાં વહીવટદાર દ્વારા ચાર્જ સંભાળી લેવાયો | administrato…

ફારૂક અબ્દુલ્લાની સુરક્ષામાં ચૂકના મુદ્દે રાજ્યસભામાં હોબાળો, ખડગેના સરકાર પર ગંભીર આક્ષેપ | Is Govt…

ન ગરમી… ન ઠંડી… માર્ચમાં ફરવા માટેની આ છે 6 બેસ્ટ જગ્યાઓ, જાણી લો ડેસ્ટિનેશન્સ | Top 6 Travel Destinations in India for March

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
હોર્મુઝની ખાડીમાં ઈરાનથી બચીને નીકળેલું જહાજ મુંબઈ પહોંચ્યું, LPG સંકટ વચ્ચે મળશે રાહત | india s ene…
GUJARAT

Saudi Crude Ship Mumbai Port: અમેરિકા અને ઈરાન વચ્ચે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા જંગના કારણે દુનિયાભરમાં તેલના પુરવઠા પર મોટી...

Read more

જામનગર પાલિકાની મુદ્દત ગઈકાલે સાંજે પૂર્ણ થઈ જતાં વહીવટદાર દ્વારા ચાર્જ સંભાળી લેવાયો | administrato…

ફારૂક અબ્દુલ્લાની સુરક્ષામાં ચૂકના મુદ્દે રાજ્યસભામાં હોબાળો, ખડગેના સરકાર પર ગંભીર આક્ષેપ | Is Govt…

ન ગરમી… ન ઠંડી… માર્ચમાં ફરવા માટેની આ છે 6 બેસ્ટ જગ્યાઓ, જાણી લો ડેસ્ટિનેશન્સ | Top 6 Travel Destinations in India for March

જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનાને નિશાન બનાવતા તસ્કરો : 3 મહિનામાં કટકે-કટકે 11.70 લાખનો ભંગાર ચોરી |…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In