• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બાંધકામ સાઈટની સામગ્રી ઢાંકીને નહીં લઈ જતા ૨૩ વાહનોને ૨.૩૦ લાખનો દંડ | 23 vehicles fined Rs 2 30 lak…

satyasamachar by satyasamachar
February 25, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
બાંધકામ સાઈટની સામગ્રી ઢાંકીને નહીં લઈ જતા ૨૩ વાહનોને ૨.૩૦ લાખનો દંડ | 23 vehicles fined Rs 2 30 lak…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

હવા પ્રદુષણ રોકવા જાહેરનામા બાદ કોર્પોરેશનની કડક
કાર્યવાહી

એસ્ટેટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઓચિંતી તપાસ કરીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી ઃ ૧૯ને નોટિસ

ગાંધીનગર :  ગ્રીન સિટી તરીકે ઓળખાતા પાટનગર ગાંધીનગરમાં વધી રહેલા વાયુ
પ્રદૂષણને ડામવા માટે કોર્પોરેશન દ્વારા બાંધકામ સામગ્રીની હેરફેર કરતા વાહનો માટે
મટીરીયલ ઢાંકેલું રાખવું ફરજિયાત કરવામાં આવ્યું હતું ત્યારે એસ્ટેટ વિભાગ દ્વારા
આજે આ જાહેરનામાનું પાલન કરાવવા ઓચિંતી તપાસ કરીને ૨૩ વાહનો પાસેથી ૨.૩૦ લાખનો દંડ
વસૂલ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર તેની હરિયાળી માટે જાણીતું હોવા છતાં છેલ્લા
કેટલાક સમયથી અહીં હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હવામાં ઉડતી
ધૂળ અને રજકણોનું મુખ્ય કારણ બાંધકામ સાઇટ્સ અને ત્યાં થતી મટીરીયલની ખુલ્લી હેરફેર
હોવાનું જણાતા મહાનગરપાલિકાએ જાહેરનામું બહાર પાડયું હતું. જે અંતર્ગત રેતી
, કપચી, ઈંટો કે અન્ય કોઈ
પણ બાંધકામ સામગ્રી જ્યારે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે
, ત્યારે તેને
તાડપત્રી કે અન્ય રીતે વ્યવસ્થિત ઢાંકવી ફરજિયાત કરવામાં આવી હતી. શહેરના તમામ
બિલ્ડરો
, કોન્ટ્રાક્ટરો
અને ટ્રાન્સપોર્ટ એજન્સીઓને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે
, તેઓએ આ નિયમોનું
ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો નિર્માણ કાર્ય દરમિયાન સાઇટ પર કે હેરફેર વખતે
ધૂળ ઉડતી જણાશે અથવા મટીરીયલ ખુલ્લું હશે
,
તો સીધી જવાબદારી સંબંધિત એજન્સીની રહેશે અને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવશે.

ત્યારે આ જાહેરનામાનું પાલન કરાવવા માટે એસ્ટેટ વિભાગ
દ્વારા ઉત્તર ઝોનના રાધેજા અને પેથાપુર
,
મધ્ય ઝોનના ધોળાકુવા તેમજ દક્ષિણ ઝોનમાં પીડીપીયુ રોડ ઉપર તપાસ કરવામાં આવી
હતી. જેમાં ઘણા વાહનચાલકો બાંધકામને સંલગ્ન સામગ્રીની હેરફેર ખુલ્લી રીતે કરી
રહ્યા હતા
, જેના
કારણે ધૂળની ડમરીઓ ઉડતી હતી અને જાહેર આરોગ્ય જોખમાતું હતું. પર્યાવરણને નુકસાન
પહોંચાડતા ૧૯ વાહન માલિકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. જે વાહનોની
ટ્રોલી પર ગ્રીન નેટ બાંધવામાં આવી ન હતી
,
તેવા ૨૩ વાહનચાલકો પાસેથી સ્થળ પર જ કુલ ૨,૩૦ લાખનો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. નિયમોનું
ઉલ્લંઘન કરનાર કોઈ પણ એજન્સી કે વાહનચાલકને બક્ષવામાં આવશે નહીં તેવી કડક ચેતવણી
તંત્ર દ્વારા આપવામાં આવી છે.

Next Post
દસ રૃપિયાની ફાટેલી નોટ બદલાવવા મુદ્દે નિવૃત્ત બેંક કર્મચારી પર હુમલો | Retired bank employee attacke…

દસ રૃપિયાની ફાટેલી નોટ બદલાવવા મુદ્દે નિવૃત્ત બેંક કર્મચારી પર હુમલો | Retired bank employee attacke...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હવે સરકારી કર્મચારીઓના ભાઈ-બહેનોને પણ મળશે મફત સારવાર, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય | gujarat gov…

ધારી સરસીયા ગામ ના વત્ની માર્મિક લોક સાહિત્યકાર રત્ન ભાભલુભાઈ ધાધલ ઝવેરચંદ મેઘાણી એવોર્ડ માટે નોમિને…

મિડલ ઈસ્ટમાં તણાવની ભારત પર અસર, ડૉલર સામે રૂપિયાએ અત્યાર સુધીની સૌથી નીચલી સપાટી વટાવી | rupee hits…

અફવા ફેલાવનારા પર નજર રાખો, LPG સંકટ વચ્ચે PM મોદીની મંત્રીઓને ટકોર | pm modi cabinet meeting lpg su…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
હવે સરકારી કર્મચારીઓના ભાઈ-બહેનોને પણ મળશે મફત સારવાર, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય | gujarat gov…
GUJARAT

Image Source: Envato Gujarat Govt. Employees News: ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના લાખો કર્મચારીઓના હિતમાં એક...

Read more

ધારી સરસીયા ગામ ના વત્ની માર્મિક લોક સાહિત્યકાર રત્ન ભાભલુભાઈ ધાધલ ઝવેરચંદ મેઘાણી એવોર્ડ માટે નોમિને…

મિડલ ઈસ્ટમાં તણાવની ભારત પર અસર, ડૉલર સામે રૂપિયાએ અત્યાર સુધીની સૌથી નીચલી સપાટી વટાવી | rupee hits…

અફવા ફેલાવનારા પર નજર રાખો, LPG સંકટ વચ્ચે PM મોદીની મંત્રીઓને ટકોર | pm modi cabinet meeting lpg su…

LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યો…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In