• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘બ્લેક ફ્રાઈડે’: એક જ દિવસમાં સોનામાં ₹16,500 તો ચાંદીમાં ₹60,000નો ઐતિહાસિક કડાકો બોલાયો | bullion …

satyasamachar by satyasamachar
January 30, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
‘બ્લેક ફ્રાઈડે’: એક જ દિવસમાં સોનામાં ₹16,500 તો ચાંદીમાં ₹60,000નો ઐતિહાસિક કડાકો બોલાયો | bullion …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Silver and Gold Price Crash : બુલિયન માર્કેટમાં આજે એક ઐતિહાસિક કડાકો જોવા મળ્યો છે. સોના અને ચાંદીના ભાવ આસમાનેથી જમીન પર પટકાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વૈશ્વિક બજારની અસર અને સ્થાનિક સ્તરે મોટા પ્રોફિટ બુકિંગને કારણે આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને ચાંદીમાં આવેલો કડાકો બજારના નિષ્ણાતોને પણ ચોંકાવી રહ્યો છે.

સોનાના ભાવનું વિશ્લેષણ 

સોનાના ભાવમાં ગત બંધ ભાવની સરખામણીએ મોટું ગાબડું જોવા મળ્યું છે:

ગઈકાલનો બંધ ભાવ (Prev. Close): ₹1,83,962.00

આજનો ઓપન ભાવ (Open): ₹1,80,499.00

વર્તમાન ટ્રેડિંગ ભાવ: ₹1,67,406

આજનો કુલ ઘટાડો: સમાચાર લખવા સુધીમાં સોનામાં અત્યાર સુધીમાં ₹16,556.00 (-9%) નો જંગી કડાકો આવ્યો છે. દિવસ દરમિયાન સોનું નીચામાં ₹1,67,406 સુધી પણ ગયું હતું. જેના પરથી આજનો કુલ ઘટાડો 16556ને સ્પર્શી ચૂક્યો છે. 

ચાંદીના ભાવનું વિશ્લેષણ 

ચાંદીના ભાવમાં આજે સૌથી ભયાનક ઘટાડો જોવા મળ્યો છે:

ગઈકાલનો બંધ ભાવ (Prev. Close): ₹3,99,893.00

આજનો ઓપન ભાવ (Open): ₹3,83,898.00

વર્તમાન ટ્રેડિંગ ભાવ: ₹3,39,910.00

આજનો કુલ કડાકો: ચાંદીના ભાવમાં ગત બંધ ભાવથી અત્યાર સુધીમાં કુલ ₹59983.00 (-15%) નો ઘટાડો નોંધાયો છે. આ આંકડો ગઈકાલના ક્લોઝિંગ ભાવને આધારિત છે. 

ઘટાડાનું કારણ

બજારના વિશ્લેષકોના મતે, સોનું અને ચાંદી જે રીતે રેકોર્ડ હાઈ પર હતા, ત્યાંથી મોટા રોકાણકારોએ નફો બુક કરવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા આર્થિક સમીકરણોને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આ સળવળાટ જોવા મળી રહ્યો છે. જોકે કેટલાક નિષ્ણાતો એવો દાવો કરે છે કે અમેરિકામાં ફેડના ચેરમેનનો કાર્યકાળ પૂર્ણ થવા જઇ રહ્યો છે. તેમનાથી ટ્રમ્પ પહેલાથી જ નારાજ હતા. જોકે હવે ટ્રમ્પ જેમને નવા ફેડ ચેરમેન બનાવવા માગે છે તેમની નીતિઓ કડક હોય છે અને તે પોલિસી રેટને હાઈ રાખવામાં માને છે. જો એવું થશે તો તે સોના અને ચાંદીના બજાર માટે સુરક્ષિત નહીં મનાય એટલા માટે જ સોના-ચાંદીના બજારમાં કડાકો દેખાઈ રહ્યો છે. 

Next Post
અમેરિકા જોતું રહ્યું! ભારત-ચીન-રશિયાએ શોધ્યો ડોલરનો તોડ, હવે ચાલશે ‘બ્રિક્સ પે’ | India China and Ru…

અમેરિકા જોતું રહ્યું! ભારત-ચીન-રશિયાએ શોધ્યો ડોલરનો તોડ, હવે ચાલશે 'બ્રિક્સ પે' | India China and Ru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વેચવાલીના દબાણથી બિટકોઈને 60000 ડોલરની સપાટી પણ ગુમાવી | Bitcoin also lost the 60 000 level due to s…

સોનામાં રૂ.2200, ચાંદીમાં 11000નું ગાબડું : બંધ બજારે ડોલર 95 પાર | 2200 rupees in gold 11000 rupees…

ખાદ્ય તેલનું વેચાણ માનક પેકેજિંગમાં કરવાની વ્યવસ્થા ફરીથી અમલમાં મુકાઈ | The system of selling edibl…

પીએસયુ સાહસો BHEL અને SAILના મહારત્ન દરજ્જા સમીક્ષા હેઠળ મૂકાયા | Maharatna status of PSU enterprise…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વેચવાલીના દબાણથી બિટકોઈને 60000 ડોલરની સપાટી પણ ગુમાવી | Bitcoin also lost the 60 000 level due to s…
GUJARAT

મુંબઈ : સપ્તાહ અંતે પણ ક્રિપ્ટોકરન્સીઝમાં વેચવાલીનો મારો ચાલુ રહ્યો હતો અને મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન એક તબક્કે ગબડી ૬૦,૦૦૦ ડોલરની...

Read more

સોનામાં રૂ.2200, ચાંદીમાં 11000નું ગાબડું : બંધ બજારે ડોલર 95 પાર | 2200 rupees in gold 11000 rupees…

ખાદ્ય તેલનું વેચાણ માનક પેકેજિંગમાં કરવાની વ્યવસ્થા ફરીથી અમલમાં મુકાઈ | The system of selling edibl…

પીએસયુ સાહસો BHEL અને SAILના મહારત્ન દરજ્જા સમીક્ષા હેઠળ મૂકાયા | Maharatna status of PSU enterprise…

ચીજવસ્તુના ભાવ 95% સુધી વધી જતાં મધ્યમવર્ગના બજેટમાં પંક્ચર, કોંગ્રેસના ભાજપ સામે પ્રહાર | Congress …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In