• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માણસામા એગ્રોના વેપારી સાથે ઉતરાખંડની કંપનીની એક કરોડ રૃપિયાની છેતરપિંડી | Uttarakhand company cheat…

satyasamachar by satyasamachar
February 4, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
માણસામા એગ્રોના વેપારી સાથે ઉતરાખંડની કંપનીની એક કરોડ રૃપિયાની છેતરપિંડી | Uttarakhand company cheat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

મોલાસીસનો અઢી હજાર મેટ્રિક ટન જથ્થો મોકલવાના બહાને

જથ્થો પૂરો નહીં પાડતા અપાયેલો ચેક પણ પરત ફરતા માલિક અને મેનેજર સામે સીઆઈડી ક્રાઇમમાં ગુનો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના માણસામાં એગ્રો ટ્રેડિંગનો વ્યવસાય કરતા
વેપારી સાથે ઉતરાખંડના હરિદ્વાર ખાતે આવેલી એગ્રો કંપની દ્વારા મોલાસિસનો જથ્થો
પૂરો પાડવા માટે એડવાન્સ પેટે એક કરોડ રૃપિયા લઈને જથ્થો પૂરો નહીં પાડી છેતરપિંડી
કરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ પોલીસ
મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે માણસા
ખાતે રહેતા અમરતભાઈ વેલજીભાઈ ચૌધરી જીઆઇડીસીમાં ગુજરાત એગ્રીકો નામની પેઢી ચલાવે
છે. તેમના મિત્ર કમલેશભાઈ ભાવસાર મારફતે ઉત્તરાખંડની ધનશ્રી સુગર મિલ વિશે જાણકારી
મળી હતી. મિલના માલિક શ્રેયા સહાની અને જનરલ મેનેજર અરુણકુમાર ભાટી સાથે દિલ્હી
અને હરિદ્વાર ખાતે મળેલી બેઠકો બાદ ૯૦૦૦ પ્રતિ ટનના ભાવે ૨૫૦૦ મેટ્રિક ટન મોલાસીસ
ખરીદવાનો સોદો નક્કી થયો હતો. વિશ્વાસ કેળવવા માટે ૫૦૦ના સ્ટેમ્પ પેપર પર કંપનીએ
કરાર કર્યા હતા અને એડવાન્સ ડિપોઝિટ તરીકે ૧.૨૫ કરોડની માંગણી કરી હતી. જોકે
અમરતભાઈએ ગત જાન્યુઆરી-ફેબુ્રઆરી દરમિયાન આરટીજીએસ મારફતે કુલ એક કરોડ રૃપિયા
કંપનીના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા.

નાણાં મેળવ્યા બાદ,
કંપનીએ માત્ર ૧૩૪.૩૩૦ મેટ્રિક ટન મોલાસીસ સપ્લાય કર્યો હતો. જે પણ અત્યંત હલકી
કક્ષાનો હતો. ત્યારબાદ બાકીનો માલ કે જરૃરી એનઓસી અને સેલ લેટર આપવાને બદલે આરોપીઓ
ગોળ-ગોળ વાતો કરવા લાગ્યા હતા.જ્યારે અમરતભાઈએ પોતાના નાણાં પરત માંગ્યા ત્યારે
શ્રેયા સહાનીએ ૧ કરોડનો ચેક આપ્યો હતો. જોકે
,
આ ચેક બેંકમાં જમા કરાવતા બાઉન્સ થયો હતો. જેથી ફરી સંપર્ક કરતા નાણાં પરત
આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેનાથી છેતરપિંડી થઈ હોવાનું જણાતા મામલો પોલીસ
સ્ટેશને પહોંચ્યો હતો. હાલ ગાંધીનગર સીઆઇડી ક્રાઈમમાં કંપનીના માલિક શ્રેયા સહાની
અને જનરલ મેનેજર અરુણ ભાટી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Next Post
ભરૃચના બિઝનેસમેનના અપહરણ કેસમાં વધુ એક ઝડપાયો | One more arrested in Bharuch businessman kidnapping …

ભરૃચના બિઝનેસમેનના અપહરણ કેસમાં વધુ એક ઝડપાયો | One more arrested in Bharuch businessman kidnapping ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો ઇંગ્લિશ દારૂ અંગે દરોડો : આરોપી ફરાર | Police raid residential bui…

અમદાવાદીઓ માટે ખુશખબર: બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’, 64 લોકો બેસી શકશે | Soon B…

પાકિસ્તાન સુધરશે નહીં ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં: સિંધુ જળ સંધિ મુદ્દે UNમાં ભારતનો હુંકાર | india re…

સંચાર સાથી બાદ સરકારનું નવું ગતકડું! નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ | indian…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો ઇંગ્લિશ દારૂ અંગે દરોડો : આરોપી ફરાર | Police raid residential bui…
GUJARAT

Jamnagar Liquor Case : જામનગરમાં ભોયવાડા નજીક નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતા મયુર ઉર્ફે લક્કી નરોત્તમભાઈ મંડલી નામના શખ્સએ પોતાના રહેણાક...

Read more

અમદાવાદીઓ માટે ખુશખબર: બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’, 64 લોકો બેસી શકશે | Soon B…

પાકિસ્તાન સુધરશે નહીં ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં: સિંધુ જળ સંધિ મુદ્દે UNમાં ભારતનો હુંકાર | india re…

સંચાર સાથી બાદ સરકારનું નવું ગતકડું! નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ | indian…

AMCએ પઝેશન લીધું તોય નારોલ-લાંભા સહિતના 16 તળાવમાં 2600થી વધુ દબાણ | Ahmedabad: Over 2600 Encroachme…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In