• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘મુખ્ય ચૂંટણી કમિશનર અહંકારી અને જૂઠા’ જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત બાદ મમતા બેનરજી ભડક્યા | West Beng…

satyasamachar by satyasamachar
February 3, 2026
in INDIA, INDIA
Reading Time: 3 mins read
A A
0
‘મુખ્ય ચૂંટણી કમિશનર અહંકારી અને જૂઠા’ જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત બાદ મમતા બેનરજી ભડક્યા | West Beng…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Mamata Banerjee Slams CEC Gyanesh Kumar : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત કર્યા બાદ, ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘મેં ક્યારેય આટલો અહંકારી અને જૂઠો મુખ્ય ચૂંટણી કમિશનર જોયો નથી.’ તેમણે પંચ પર બંગાળના મતદારોને નિશાન બનાવવાનો અને ભાજપના ઈશારે કામ કરવાનો આક્ષેપ કર્યો હતો.

બેઠકમાં મમતા બેનરજી ગુસ્સે થયા

ચૂંટણી પંચ (Election Commission)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં બેઠક ખૂબ જ વ્યવસ્થીત ચાલી રહી હતી અને પંચ તમામની વાતો ધ્યાનથી સાંભળી રહ્યું હતું. પરંતુ અચાનક મમતા બેનર્જીએ ટેબલ પર હાથ પછાડ્યો અને બેઠકનો બહિષ્કાર કરીને બહાર નીકળી ગયા હતા. તેમની પાછળ પ્રતિનિધિમંડળના અન્ય સભ્યો પણ બહાર આવી ગયા હતા.

‘મુખ્ય ચૂંટણી કમિશનર અહંકારી અને જૂઠા’ જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત બાદ મમતા બેનરજી ભડક્યા 2 - image

નામોની જોડણી અને SIR પ્રક્રિયા પર આકરા પ્રહાર 

મમતા બેનર્જીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘હું ખૂબ જ દુઃખી છું. હું દિલ્હીની રાજનીતિમાં લાંબા સમયથી સક્રિય છું, ચાર વાર મંત્રી અને સાત વાર સાંસદ રહી ચૂકી છું. મેં આજ સુધી આવો અહંકારી અને જૂઠો ચૂંટણી કમિશનર જોયો નથી. મેં તેમને કહ્યું કે હું તમારી ખુરશીનું સન્માન કરું છું, કારણ કે કોઈ પણ ખુરશી કાયમી હોતી નથી. એક દિવસ તમારે જવું જ પડશે.’

‘બંગાળને કેમ નિશાન બનાવો છો?’

તેમણે આરોપ લગાવ્યો કે, ‘બંગાળને કેમ નિશાન બનાવવામાં આવી રહ્યું છે? લોકશાહીમાં ચૂંટણી એક ઉત્સવ સમાન છે, પરંતુ તમે 98 લાખ લોકોના નામ હટાવી દીધા અને તેમને બચાવની તક પણ ન આપી. નામોની જોડણીમાં નાની ભૂલો (જેમ કે બેનર્જી-બંદ્યોપાધ્યાય, મુખર્જી-મુખોપાધ્યાય)ના કારણે દાવાઓ રદ કરવામાં આવી રહ્યા છે. બંગાળમાં સરનેમમાં તફાવત સામાન્ય છે, જેમ કે ચેટર્જીને ચટ્ટોપાધ્યાય લખવામાં આવે છે, પરંતુ તેને ભૂલ માનીને નામ કાપવામાં આવી રહ્યા છે.’

દલિત અને લઘુમતીઓને ટાર્ગેટ કરવાનો આરોપ 

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ‘BLO પર દબાણ કરવામાં આવી રહ્યું છે અને દલિત તથા લઘુમતી વર્ગને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. 58 લાખ લોકોના નામ અગાઉ જ પૂછ્યા વગર હટાવી દેવામાં આવ્યા હતા. અન્ય રાજ્યોમાં અલગ નિયમ છે, પરંતુ બંગાળ, કેરળ અને તમિલનાડુને નિશાન બનાવાય છે. આસામમાં SIR કેમ કરવામાં આવ્યું નથી? ચૂંટણી પહેલા આટલી ઉતાવળ કેમ? ચૂંટણીવાળા રાજ્યોને બાકાત રાખવા જોઈતા હતા.’

આ પણ વાંચો : સ્પીકરનું અપમાન થયું, કોંગ્રેસ આ પાપ માટે માફી માંગે : ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ આક્રમક

‘તમારી હાલત ધનખડ જેવી થશે’ 

મમતા બેનર્જીએ આકરા શબ્દોમાં કહ્યું કે, ‘અમે CECને કહી દીધું છે કે તમારી હાલત ધનખડ જેવી થશે. તમે ભાજપના કહેવા પર કામ કરી રહ્યા છો. અમે અહીં ન્યાય માટે આવ્યા હતા, પરંતુ અમારી સાથે અન્યાય થયો છે. CECએ કહ્યું કે SIR એટલા માટે કર્યું કારણ કે TMCએ ડુપ્લિકેટ મતદારોનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ આ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન છે. જો ભાજપ રહેશે તો જ તમારી ખુરશી રહેશે. આજે તમે ખુરશી બચાવી શકો છો, કાલે નહીં.’

મમતા પીડિત પરિવારોનું પ્રતિનિધિમંડળ લઈને બેઠકમાં પહોંચ્યા

TMCના 15 સભ્યોના પ્રતિનિધિમંડળમાં અભિષેક બેનર્જી અને કલ્યાણ બેનર્જી પણ સામેલ હતા. આ સાથે SIRથી પ્રભાવિત 12 પરિવારો પણ હાજર રહ્યા હતા. જેમાં એવા પાંચ મતદારો છે જેમને મૃત જાહેર કરીને નામ કાઢી નખાયા છે અને ત્રણ એવા પરિવારો છે જેમના ઘરના BLOનું કામના દબાણને કારણે મોત થયું હોવાનો દાવો છે.

આ પણ વાંચો : શરદ પવારને ઝટકો! અજિત પવારના નિધન બાદ બદલાયા સમીકરણો, NCPનું વિલિનીકરણ અટક્યું

Next Post
ગોંડલમાં શારીરિક કસોટી પાસ કર્યા બાદ યુવાનનું હદય થંભી ગયું | Young man’s heart stopped after passin…

ગોંડલમાં શારીરિક કસોટી પાસ કર્યા બાદ યુવાનનું હદય થંભી ગયું | Young man's heart stopped after passin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

યુદ્વના અંતના સંકેતે શેરોમાં તોફાની તેજીના સૂર

યુદ્વના અંતના સંકેતે શેરોમાં તોફાની તેજીના સૂર

ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…

ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…

એપલને પાછળ છોડીને ગૂગલ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ બની, ટોપ-100માં ત્રણ ભારતીય કંપનીઓ | Google becomes…

એપલને પાછળ છોડીને ગૂગલ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ બની, ટોપ-100માં ત્રણ ભારતીય કંપનીઓ | Google becomes…

ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to streamli…

ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to streamli…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
યુદ્વના અંતના સંકેતે શેરોમાં તોફાની તેજીના સૂર
GUJARAT

યુદ્વના અંતના સંકેતે શેરોમાં તોફાની તેજીના સૂર

– ક્રુડ ઓઈલના ભાવ પાંચ ટકા તૂટયા : રૂપિયો 47 પૈસા સુધરી 95.23 :: સેન્સેક્સ 1074 પોઈન્ટ ઉછળી 76489 –...

Read more

ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…

એપલને પાછળ છોડીને ગૂગલ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ બની, ટોપ-100માં ત્રણ ભારતીય કંપનીઓ | Google becomes…

ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to streamli…

ભારતમાં સોનાની માંગમાં 50-60 ટનનો ઘટાડો થઈ શકે છે : WGC | India’s gold demand may fall by 50 60 tonn…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In