• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુનિ.ને રિસર્ચ પ્રોજેકટ માટે મળતા ફડિંગમાં બે વર્ષ બાદ વધારો થયો | msu gets more research fund after…

satyasamachar by satyasamachar
February 21, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
યુનિ.ને રિસર્ચ પ્રોજેકટ માટે મળતા ફડિંગમાં બે વર્ષ બાદ વધારો થયો | msu gets more research fund after…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીને વિવિધ એજન્સીઓ તરફથી મળતા રિસર્ચ પ્રોજેકટ અને ફડિંગમાં  બે વર્ષ બાદ વધારો થયો છે.યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીઓના અધ્યાપકોને ૨૦૨૪-૨૫માં ૬૭ રિસર્ચ પ્રોજેકટ માટે ૨૩ ફંડિંગ એજન્સીઓ તરફથી ૨૦.૬૪ કરોડ રુપિયા મળ્યા છે.

યુનિવર્સિટી સૂત્રોનું કહેવું છે કે,કોરોના બાદ અધ્યાપકો દ્વારા રિસર્ચ  પ્રોજેકટ માટે ફડિંગ એજન્સીઓ સમક્ષ મોકલવામાં આવતા પ્રસ્તાવ ઘટી ગયા હતા.જેના કારણે ૨૦૨૨-૨૩માં માત્ર ૨૧ રિસર્ચ પ્રોજેકટ માટે માત્ર પાંચ કરોડ અને ૨૦૨૩-૨૪માં માત્ર ૧૩ પ્રોજેકટ માટે ત્રણ કરોડ રુપિયા ફડિંગ મળ્યું હતું.

એક ફેકલ્ટી ડીને કહ્યું હતું કે, ફડિંગમાં ઘટાડો થવા પાછળ કાયમી અધ્યાપકોની ઓછી થયેલી સંખ્યા પણ જવાબદાર છે.કારણકે ફડિંગ એજન્સીઓ  કાયમી અધ્યાપકો દ્વારા રજૂ કરાતા રિસર્ચ પ્રોજેકટ જ મંજૂર કરતી હોય છે.જોકે ૨૦૨૪-૨૫માં યુનિવર્સિટી સત્તાધીશોએ આ બાબતની ગંભીર નોંધ લીધી હતી.જેના કારણે અધ્યાપકો દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવોમાં વધારો થતા ફડિંગમાં વધારો નોંધાયો છે.

યુનિવર્સિટીને કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારના વિવિધ વિભાગો તથા યુનિસેફ દ્વારા પણ પ્રોજેકટ માટે ફંડ આપવામાં આવે છે.સૂત્રોનું કહેવું છે કે, અધ્યાપકોની કાયમી ભરતી બાદ  રિસર્ચ પ્રોજેકટની સંખ્યાની સાથે ફડિંગમાં વધારો થઈ શકે છે.ઓછા રિસર્ચ પ્રોજેકટ અને ઓછુ ફડિંગ યુનિવર્સિટીના નેક અને એનઆઈઆરએફ રેન્કિંગ  પર ગંભીર અસર પાડી શકે છે

કેટલા પ્રોજેકટ માટે કેટલી સહાય મળી 

વર્ષ પ્રોજેકટ રકમ

૧૯-૨૦ ૨૭ ૫.૩૧ 

૨૦-૨૧ ૨૫ ૧૧.૪૫

૨૧-૨૨ ૪૨ ૨૫.૦૩

૨૨-૨૩ ૨૧ ૫.૦૩

૨૩-૨૪ ૧૩ ૩.૦૧

૨૪-૨૫ ૬૭ ૨૦.૬૪

Next Post
તરસાલીમાં જુગાર રમતા ૧૧ ઝડપાયા | 11 arrested for gambling in Tarsali

તરસાલીમાં જુગાર રમતા ૧૧ ઝડપાયા | 11 arrested for gambling in Tarsali

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઈનો આર્થિક સહયોગ ધારી તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સુદર્શન નેત્રાલય અમરેલીનો મળેલ સહયોગ લાયન્સ કલબઝ...

Read more

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In