• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુરોપ દેશો પર 10 ટકા ટેરિફનો સૌથી વધુ ફટકો યુકે તથા જર્મનીને પડશે | The UK and Germany will be hit h…

satyasamachar by satyasamachar
January 20, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
યુરોપ દેશો પર 10 ટકા ટેરિફનો સૌથી વધુ ફટકો યુકે તથા જર્મનીને પડશે | The UK and Germany will be hit h…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

મુંબઈ : ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા દ્વારા યુરોપના આઠ દેશો પર ૧૦ ટકા ટેરિફ લાગુ કરવાની કરેલી જાહેરાતના અમલના કિસ્સામાં યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) તથા જર્મનીને સૌથી મોટો ફટકો પડવાની શકયતા જોવાઈ રહી છે  જ્યારે નોર્ડિક દેશોને ખાસ અસર જોવા નહીં મળે.

 યુરોપ વિસ્તારમાંથી યુકે તથા જર્મની અમેરિકામાં સૌથી વધુ નિકાસ ધરાવે છે તેને ધ્યાનમાં રાખતા તેમની નિકાસ પર અસર પડશે જ્યારે  નોર્ડિક દેશો તરીકે ઓળખાતા ડેન્માર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે તથા સ્વીડનને ટેરિફની મોટી અસર નહીં થાય કારણ કે તેમણે અમેરિકા ખાતે તેમની નિકાસમાં ઘટાડો કર્યો છે, એમ સ્થાનિક વેપાર સુત્રોએ જણાવ્યું હતું.૨૦૨૪માં યુકેની કુલ નિકાસમાંથી ૧૪.૧૦ ટકા અને જર્મનીની કુલ નિકાસમાંથી ૧૦.૪૦ ટકા નિકાસ અમેરિકા ખાતે થઈ હતી. 

છેલ્લા બે દાયકાથી જર્મની અને બ્રિટનના  અમેરિકા સાથેના વેપારમાં ખાસ ફરક પડયો નથી. બ્રિટનની નિકાસ ૧૪-૧૫ ટકા જ્યારે જર્મનીની નિકાસ ૧૦ ટકા આસપાસ રહ્યા કરે છે. આમ ઊંચા નિકાસ હિસ્સાને કારણે આ દેશો ખાતેથી નિકાસ પર અસર પડવાની ગણતરી મૂકવામાં આવી રહી છે.

ગ્રીનલેન્ડ કબજે કરવામાં સાથ નહીં આપનારા યુરોપના દેશો પર ૧લી ફેબુ્રઆરીથી ૧૦ ટકા  ટેરિફ લાગુ કરવા અને જૂનથી તે વધારી ૨૫ ટકા કરવા ટ્રમ્પે ગયા સપ્તાહના અંતમાં જાહેરાત કરી હતી. 

૨૦૨૪માં ફ્રાન્સની કુલ નિકાસમાંથી  ૮.૬૦ ટકા નિકાસ અમેરિકા ખાતે થઈ હતી. ફ્રાન્સના નિકાસ પ્રોડકટસની વાત કરીએ તો તેની ૪.૪૦ અબજ ડોલરની ટરબાઈન નિકાસમાંથી અંદાજે ૫૦ ટકા અમેરિકા ખાતે થાય છે. આવી જ રીતે યુકેની હાઈડ્રોલિક એન્જિનની નિકાસમાંથી ૪૦ ટકા અમેરિકામાં થાય છે. 

નોર્ડિક દેશોએ છેલ્લા અનેક સમયથી નિકાસ મોરચે માત્ર અમેરિકા પર તેમની નિર્ભરતામાં ઘટાડો કર્યો છે, તેને કારણે ટ્રમ્પના ટેરિફ આંચકાની તેમને ગંભીર અસર જોવા નહીં મળે એવો મત વ્યકત  થઈ રહ્યો છે. 

ટ્રમ્પના ટેરિફ સામે યુરોપના દેશોએ તેની સાથેના વેપાર કરાર રદ કર્યા છે. આવી સ્થિતિમાં ટ્રેડ વોર વણસવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
નડિયાદના ફૈઝાન પાર્ક વિસ્તારમાંથી જુગાર રમતા 19 ઝડપાયા, 6 ફરાર | 19 arrested for gambling in Faizan …

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પંજાબમાં મંત્રી સંજીવ અરોરાના ઘરે ED ત્રાટકી, AAP એ કહ્યું – આ ભાજપની ચૂંટણીની તૈયારી છે | ED Raids …

મહિલા અનામત મુદ્દે આજે ફેંસલો: લોકસભામાં સાંજે 4 વાગ્યે વોટિંગ, સમજો સરકારની નંબર ગેમ | lok sabha wo…

‘કોંગ્રેસથી સાવધ રહેજો’, મહિલા અનામત બિલ મુદ્દે માયાવતીએ જૂનો ઈતિહાસ યાદ અપાવી વિપક્ષ પર કર્યા પ્રહા…

રાજ્યસભામાં હરિવંશ સિંહની ‘હેટ્રિક’: ઈતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રપતિએ નિમેલા સાંસદ બન્યા ઉપાધ્યક્ષ | p…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પંજાબમાં મંત્રી સંજીવ અરોરાના ઘરે ED ત્રાટકી, AAP એ કહ્યું – આ ભાજપની ચૂંટણીની તૈયારી છે | ED Raids …
GUJARAT

ED Raids Punjab Minister Sanjeev Arora’s House: પંજાબ સરકારના શક્તિશાળી મંત્રી સંજીવ અરોરાના ઘરે આજે વહેલી સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)...

Read more

મહિલા અનામત મુદ્દે આજે ફેંસલો: લોકસભામાં સાંજે 4 વાગ્યે વોટિંગ, સમજો સરકારની નંબર ગેમ | lok sabha wo…

‘કોંગ્રેસથી સાવધ રહેજો’, મહિલા અનામત બિલ મુદ્દે માયાવતીએ જૂનો ઈતિહાસ યાદ અપાવી વિપક્ષ પર કર્યા પ્રહા…

રાજ્યસભામાં હરિવંશ સિંહની ‘હેટ્રિક’: ઈતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રપતિએ નિમેલા સાંસદ બન્યા ઉપાધ્યક્ષ | p…

ટ્રમ્પે આપેલી છૂટ ખતમ થતાં હવે ભારત ક્યાંથી ખરીદશે ક્રૂડ ઓઇલ? જાણો કયા વિકલ્પ ઉપલબ્ધ | us ends russi…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In