• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુવાનો હંમેશા પાછલી પેઢીથી હોશિયાર હોય, પરંતુ Gen Zનો IQ ઘટી ગયો! 80 દેશોમાં મળ્યા ચોંકાવનારા તારણ |…

satyasamachar by satyasamachar
February 5, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
યુવાનો હંમેશા પાછલી પેઢીથી હોશિયાર હોય, પરંતુ Gen Zનો IQ ઘટી ગયો! 80 દેશોમાં મળ્યા ચોંકાવનારા તારણ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Research Suggests IQ Decline Among Gen Z : તાજેતરના થયેલા એકથી વધુ આંતરરાષ્ટ્રીય અભ્યાસોના તારણો કહે છે કે વિશ્વભરમાં યુવાનોની બુદ્ધિક્ષમતા (IQ) ઘટી રહી છે. ખાસ કરીને Gen Z એટલે કે 1997થી 2012 વચ્ચે જન્મેલા યુવાનો એવા છે, જે ખાસ કરીને મિલેનિઅલ્સ એટલે કે 1981થી 1996 વચ્ચે જન્મેલા લોકોની તુલનામાં ઓછો IQ ધરાવે છે. નિષ્ણાતો આ બદલાવને વૈશ્વિક વલણ ગણાવી રહ્યા છે. ચાલો જાણીએ કે 80થી વધુ દેશમાં મળેલા આવા ચિંતાજનક તારણો પાછળના કારણો શું છે. 

જ્ઞાનાત્મક ક્ષમતામાં નોંધાયેલા ફેરફારો

અભ્યાસો સૂચવે છે કે ઘણા દેશોમાં યુવાનોમાં ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા, વાંચન-સમજ, ગાણિતિક કુશળતા અને સમસ્યા હલ કરવાની ક્ષમતામાં થોડો ઘટાડો નોંધાયો છે. શિક્ષણ અને માનસશાસ્ત્ર ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે આ ફેરફારો માત્ર બુદ્ધિક્ષમતાનો ઘટાડો નથી, પરંતુ શીખવાની રીતોમાં આવેલા મોટા પરિવર્તનોનું પરિણામ હોઈ શકે છે.

ટેકનોલોજી આધારિત શિક્ષણ દાટ વાળી રહ્યું છે?

કેટલાક ન્યુરોસાયન્ટિસ્ટ્સ અને શિક્ષણવિદોના મતે, છેલ્લા દાયકામાં શિક્ષણમાં ડિજિટલ સાધનોનો અતિશય ઉપયોગ થઈ રહ્યો છે, જે આ પરિવર્તનનું એક મહત્ત્વનું કારણ છે. વર્ગખંડમાં ટેબ્લેટ અને સ્માર્ટફોનના વપરાશ તથા ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મના વધતા ઉપયોગને કારણે વિદ્યાર્થીઓની અભ્યાસ કરવાની રીત બદલાઈ ગઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે ટેકનોલોજી ઉપયોગી હોવા છતાં, સતત સ્ક્રીન-આધારિત અભ્યાસ માનસિક એકાગ્રતા અને ઊંડાણપૂર્વક શીખવાની પ્રક્રિયાને અસર કરી શકે છે.

યુવાનો હંમેશા પાછલી પેઢીથી હોશિયાર હોય, પરંતુ Gen Zનો IQ ઘટી ગયો! 80 દેશોમાં મળ્યા ચોંકાવનારા તારણ 2 - image

વધુ સ્ક્રીન સમય, ઓછી એકાગ્રતાની મુશ્કેલી 

અહેવાલો દર્શાવે છે કે આજના કિશોરો અને યુવાનો તેમની જાગ્રત અવસ્થામાં મોટા ભાગનો સમય મોબાઇલ અથવા અન્ય સ્ક્રીન સામે વિતાવે છે. નિષ્ણાતો માને છે કે સામસામે થતા સંવાદ, ચર્ચા અને પરંપરાગત વાંચન જેવી પ્રવૃત્તિમાં ઘટાડો થવાથી મગજની કેટલીક જ્ઞાનાત્મક પ્રક્રિયા પૂરેપૂરી વિકસતી જ નથી. માનવ મગજ લાંબા સમય સુધી ઊંડાણપૂર્વક વાંચન અને ચર્ચા દ્વારા વધુ અસરકારક રીતે શીખે છે. આ પ્રક્રિયા ઝડપી ડિજિટલ સામગ્રીમાં ઘણીવાર ઘટી જાય છે.

80થી વધુ દેશમાં જણાયું ચિંતાજનક વલણ

આ ચર્ચા માત્ર એક દેશ પૂરતી મર્યાદિત નથી. અનેક આંતરરાષ્ટ્રીય શિક્ષણ અહેવાલો સૂચવે છે કે ડિજિટલ શિક્ષણના વ્યાપક ઉપયોગ બાદ 80થી વધુ દેશમાં વિદ્યાર્થીઓના પ્રદર્શનના માપદંડોમાં ફેરફાર નોંધાયો છે. કેટલાક નિષ્ણાતો માને છે કે ટેકનોલોજીનો યોગ્ય અને સંતુલિત ઉપયોગ ન થાય તો શૈક્ષણિક પરિણામો પર તેની નકારાત્મક અસર પણ થઈ શકે છે.

અગાઉની પેઢીથી Gen Z હોશિયાર હોય એ નિયમ તૂટ્યો

ઉત્ક્રાંતિનો નિયમ છે કે નવી પેઢીના સરેરાશ યુવાનો અગાઉની પેઢી કરતાં વધુ સજ્જ અને વધુ બુદ્ધિવાન હોય. પરંતુ Gen Zના મામલે આ નિયમનો ભંગ થઈ રહ્યો છે, કેમ કે પોતાની અગાઉની પેઢી મિલેનિઅલ્સ કરતાં વધુ બુદ્ધિશાળી હોવાને બદલે Gen Z નબળા થઈ ગયા છે. યુવા પેઢીમાં આવો બદલાવ વર્ષ 2010ની આસપાસથી થઈ રહેલો હોવાનું તારણ નીકળ્યું છે. 

ટેક્નોલોજી મુદ્દે સંતુલિત અભિગમની જરૂર

નિષ્ણાતોનું માનવું છે કે ટેકનોલોજી સમસ્યા નથી, પરંતુ તેનો અતિશય અને અસંતુલિત ઉપયોગ પડકાર ઊભો કરે છે. શિક્ષણમાં ડિજિટલ સાધનો સાથે પરંપરાગત શિક્ષણ પદ્ધતિઓ—જેમ કે ચર્ચા, વાંચન અને પ્રેક્ટિકલ પ્રવૃત્તિનો સંતુલિત ઉપયોગ જ વિદ્યાર્થીઓના સંપૂર્ણ જ્ઞાનાત્મક વિકાસ માટે જરૂરી છે. આ કારણે વિશ્વભરમાં શિક્ષણવિદો હવે ટેકનોલોજી-આધારિત શિક્ષણને સંપૂર્ણપણે બદલી નાખવા નહીં, પરંતુ તેને સંતુલિત રીતે ઉપયોગમાં લેવા પર ભાર મૂકી રહ્યા છે, જેથી નવી પેઢીનું જ્ઞાન અને બુદ્ધિક્ષમતા બંને મજબૂત રહી શકે.

Next Post
સોના-ચાંદીમાં ઉથલપાથલ વચ્ચે ક્રિપ્ટોમાર્કેટમાં કડાકો: નવેમ્બર પછી પહેલીવાર બિટકોઇન 70 હજાર ડોલરની ની…

સોના-ચાંદીમાં ઉથલપાથલ વચ્ચે ક્રિપ્ટોમાર્કેટમાં કડાકો: નવેમ્બર પછી પહેલીવાર બિટકોઇન 70 હજાર ડોલરની ની...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

યાદ કરો તે દિવસો: જ્યારે સરદાર પટેલે અમદાવાદ મ્યુનિ.માં અંગ્રેજી વહીવટને જાકારો આપી ગુજરાતી શરૂ કરાવ…

યાદ કરો તે દિવસો: જ્યારે સરદાર પટેલે અમદાવાદ મ્યુનિ.માં અંગ્રેજી વહીવટને જાકારો આપી ગુજરાતી શરૂ કરાવ…

અમદાવાદ: નરોડા નજીક SUV કારમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 12 લાખના મુદ્દામાલ સાથે બે શખસો ઝડપાયા | Ahmeda…

અમદાવાદ: નરોડા નજીક SUV કારમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 12 લાખના મુદ્દામાલ સાથે બે શખસો ઝડપાયા | Ahmeda…

ઉમરગામના મામલતદારનો આપઘાત, અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરવા ‘મોટા માથાઓ’નું દબાણ હોવાનો આરોપ | Valsad …

ઉમરગામના મામલતદારનો આપઘાત, અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરવા ‘મોટા માથાઓ’નું દબાણ હોવાનો આરોપ | Valsad …

ગુજરાતનું સચિવાલય બન્યું સ્ટુડિયો! જનતાના દરબારમાં ગેરહાજર મંત્રીઓ સોશિયલ મીડિયા પર ‘હાજર’, રીલ્સ બન…

ગુજરાતનું સચિવાલય બન્યું સ્ટુડિયો! જનતાના દરબારમાં ગેરહાજર મંત્રીઓ સોશિયલ મીડિયા પર ‘હાજર’, રીલ્સ બન…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
યાદ કરો તે દિવસો: જ્યારે સરદાર પટેલે અમદાવાદ મ્યુનિ.માં અંગ્રેજી વહીવટને જાકારો આપી ગુજરાતી શરૂ કરાવ…
GUJARAT

યાદ કરો તે દિવસો: જ્યારે સરદાર પટેલે અમદાવાદ મ્યુનિ.માં અંગ્રેજી વહીવટને જાકારો આપી ગુજરાતી શરૂ કરાવ…

AMC History: અમદાવાદ મ્યુનિસપિલ કોપીરેશનની ચૂંટણી નજીક આવી રહી છે. આજની ‘જેન ઝી’ એ વાતથી વાકેફ નહીં હોય કે સરદાર...

Read more

અમદાવાદ: નરોડા નજીક SUV કારમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 12 લાખના મુદ્દામાલ સાથે બે શખસો ઝડપાયા | Ahmeda…

ઉમરગામના મામલતદારનો આપઘાત, અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરવા ‘મોટા માથાઓ’નું દબાણ હોવાનો આરોપ | Valsad …

ગુજરાતનું સચિવાલય બન્યું સ્ટુડિયો! જનતાના દરબારમાં ગેરહાજર મંત્રીઓ સોશિયલ મીડિયા પર ‘હાજર’, રીલ્સ બન…

રાજકોટમાં ચૂંટણી પહેલા ‘રિસોર્ટ પોલિટિક્સ’! ભાજપના ડરથી કોંગ્રેસના 18 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાય…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In