• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સંઘને સમજવા સંઘની અંદર આવવું જોઈએ, બહારથી ન સમજાય : ભાગવત | To understand the Sangh one must come in…

satyasamachar by satyasamachar
January 20, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
સંઘને સમજવા સંઘની અંદર આવવું જોઈએ, બહારથી ન સમજાય : ભાગવત | To understand the Sangh one must come in…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા 3 દિવસ રાજકોટ મુલાકાતે : સૌરાષ્ટ્ર-કચ્છના યુવાનો સાથેના મિલન સમારોહમાં કહ્યું હિન્દુ એટલે હિન્દુસ્તાનમાં રહેનારા નાગરિકો 

રાજકોટ, : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)ના સરસંઘચાલક ડો.મોહન ભાગવત ત્રણ દિવસના રાજકોટ-સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે. અત્રે સેવાભારતી ખાતે યોજાયેલા યુવા પ્રતિભા મિલન સમારોહમાં તેમણે કહ્યું સંઘને બહારથી સમજી ન શકાય, સંઘમાં આવવું જોઈએ. એક યુવાને પુછેલા પ્રશ્નના ઉત્તરમાં કહ્યું  સંઘને વિકીપિડીયાથી જાણી ન શકાય, બીજાના પ્રચારોથી સંઘને સમજી શકાતો નથી. જો કોઈ વ્યક્તિ નિસ્વાર્થ રીતે,પ્રમાણિકતાથી દેશહિતમાં કોઈ પણ કામ કરે છે તો તે સંઘનું જ કાર્ય થાય છે તેમ અમે માનીએ છીએ. શાખાના માધ્યમથી સ્વયંસેવકો અનેકવિધ સેવા કાર્યો કરે છે પરંતુ, તેનાથી સંઘનું મૂલ્યાંકન ન કરી શકાય, એ માટે સંઘમાં જ આવવું પડશે. 

ઈ.સ. 1925માં સ્થપાયેલા આરએસએસની 100 વર્ષની ઉજવણી ચાલી રહી છે ત્યારે સંઘના વડાએ આ સંસ્થાનું લક્ષ્ય સંપૂર્ણ હિન્દુ સમાજને સંગઠિત કરવાનું કહીને સ્પષ્ટ કર્યું હતું કે હિન્દુ એટલે જેમ બ્રિટેનમાં રહેનારા બ્રિટીશરો, અમેરિકામાં રહેનાર અમેરિકન એમ હિન્દુસ્તાનમાં રહેનારા હિન્દુ છે, હળીમળીને એકતાથી ચાલવાનો હિન્દુઓનો સ્વભાવ છે. 

આજે દેશમાં હિન્દુ સમાજને આત્મવિસ્મૃત કરવાના ષડયંત્રો ચાલી રહ્યા છે કહીને સંઘના વડાએ ઉમેર્યું કે દેશનું ભાગ્ય બદલવા સમગ્ર સમાજની સક્રિયતા જરૂરી છે. શાખામાં ન આવી શકે તેમના માટે (1) સામાજિક સમરસતા (2) કુટુંબ પ્રબોધન એટલે કે કુટુંબભાવના મજબૂત થાય (3) પર્યાવરણની રક્ષા, વૃક્ષો વાવવા,પાણી બચાવવા (4) સ્વદેશી અને (5) નાગરિક કર્તવ્ય એ પંચ પરિવર્તનનો વિચાર રજૂ કરવામાં આવ્યો છે. આવતીકાલે ડો.મોહન ભાગવત અગ્રણી પ્રબુધ્ધજનો સાથે સંવાદ કરશે. 

Next Post
શાહીબાગ અંડરબ્રિજ તા. ૨૩થી ૨૮ જાન્યુઆરી સુધી બંધ રહેશે | Ekkewe mota ra pinepin lon ewe al mi nom fa…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: IPL 2026 ફાઇનલની ટિકિટોનું કાળાબજાર કરતાં 5 ગઠિયા ઝડપાયા, ત્રણ ગણા ભાવે ટિકિટ વેચવાનો પ્લાન…

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ ફરી શરૂ : રસ્તાને નડતરરૂપ આઠ વાહનો જપ્ત કર્યા | encroachment relief camp…

નલ સે જલ યોજનામાં હાઇડ્રોલિક ઈજનેરની ભરતીના આદેશનું વડોદરા કોર્પોરેશન દ્વારા ઉલ્લંઘન | Vadodara Corp…

ચોમાસાને અનુલક્ષીને તા.1 જૂનથી વડોદરા કોર્પોરેશનનો 24 કલાકનો કંટ્રોલરૂમ કાર્યરત | Vadodara Corporati…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: IPL 2026 ફાઇનલની ટિકિટોનું કાળાબજાર કરતાં 5 ગઠિયા ઝડપાયા, ત્રણ ગણા ભાવે ટિકિટ વેચવાનો પ્લાન…
GUJARAT

IPL Final Ticket Black Marketing Racket In Ahmedabad: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 31મી મેના રોજ યોજાનારી IPL 2026ની ફાઇનલ...

Read more

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ ફરી શરૂ : રસ્તાને નડતરરૂપ આઠ વાહનો જપ્ત કર્યા | encroachment relief camp…

નલ સે જલ યોજનામાં હાઇડ્રોલિક ઈજનેરની ભરતીના આદેશનું વડોદરા કોર્પોરેશન દ્વારા ઉલ્લંઘન | Vadodara Corp…

ચોમાસાને અનુલક્ષીને તા.1 જૂનથી વડોદરા કોર્પોરેશનનો 24 કલાકનો કંટ્રોલરૂમ કાર્યરત | Vadodara Corporati…

વડોદરામાં આંગણવાડીના બાળકોના એડમિશન અટકતા વાલીઓ દ્વારા હોબાળો | Parents protest against suspension o…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In