• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સંસદમાં ઘમસાણ, રાહુલ ગાંધીએ ‘ગદ્દાર મિત્ર’ કહેતા કેન્દ્રીય મંત્રીએ જવાબમાં ‘દેશના દુશ્મન’ ગણાવ્યા | …

satyasamachar by satyasamachar
February 4, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
સંસદમાં ઘમસાણ, રાહુલ ગાંધીએ ‘ગદ્દાર મિત્ર’ કહેતા કેન્દ્રીય મંત્રીએ જવાબમાં ‘દેશના દુશ્મન’ ગણાવ્યા | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Rahul Gandhi Ravneet Singh Bittu : સંસદમાં આજે એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. જ્યારે સંસદના ગેટ પર કોંગ્રેસના સાંસદો હાથમાં તખ્તીઓ લઈને પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂ સામસામે આવી ગયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસના સાંસદોના વખાણ કર્યા હતા અને કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટૂને ‘ગદ્દાર દોસ્ત’ ગણાવ્યા હતા. તેના જવાબમાં બિટ્ટૂએ પણ રાહુલ ગાંધીને ‘દેશના દુશ્મન’ કહ્યા હતા.

બિટ્ટૂએ ગાંધીને દેશના દુશ્મન કહ્યા

રાહુલ ગાંધીએ સંસદમાં પ્રદર્શન કરી રહેલા સાંસદોના વખાણ કર્યા હતા. આ દરમિયાન તેમણે કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂને પોતાના ગદ્દાર મિત્ર ગણાવ્યા હતા, જેના કારણે બિટ્ટૂ ગુસ્સે ભરાયા હતા. તેમણે રાહુલ ગાંધી તરફ આંગળી ચીંધીને કહ્યું હતું કે, “તેઓ દેશના દુશ્મન છે.”

સંસદના દ્વારે બનેલી આ ઘટનામાં જ્યારે રાહુલ ગાંધીએ કોંગ્રેસના સાંસદોના વખાણ કર્યા, ત્યારે તેમણે કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂને ‘ગદ્દાર દોસ્ત’ કહીને સંબોધ્યા હતા. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી હાથ મિલાવવા માટે બિટ્ટૂ તરફ હાથ લંબાવે છે, પરંતુ બિટ્ટૂ હાથ આગળ વધારતા નથી. ‘ગદ્દાર દોસ્ત’વાળા નિવેદન પર બિટ્ટૂએ પણ તરત જ પલટવાર કર્યો અને કહ્યું કે, તેમને “દેશના દુશ્મનો” સાથે કોઈ લેવાદેવા નથી.

કોણ છે રવનીત સિંહ બિટ્ટૂ?

ત્રણ વખત કોંગ્રેસના સાંસદ રહી ચૂકેલા રવનીત સિંહ બિટ્ટૂ પ્રથમવાર 2009માં આનંદપુર સાહિબથી લોકસભામાં ચૂંટાયા હતા. ત્યારબાદ 2014 અને 2019માં તેઓ લુધિયાણાથી જીત્યા હતા.

પક્ષ પલટો: ખાલિસ્તાન સમર્થક કટ્ટરપંથી અવાજોના પ્રખર ટીકાકાર ગણાતા બિટ્ટૂ 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા.

ચૂંટણી પરિણામ: લુધિયાણા બેઠક પરથી તેઓ પંજાબ કોંગ્રેસ પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગ સામે અંદાજે 20 હજાર મતોથી હારી ગયા હતા.

મંત્રી પદ: ચૂંટણી હારવા છતાં કેન્દ્ર સરકારમાં તેમને સ્થાન આપવામાં આવ્યું અને હાલ તેઓ રેલવે તથા ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ રાજ્ય મંત્રીની જવાબદારી સંભાળી રહ્યા છે.

પારિવારિક પૃષ્ઠભૂમિ અને રાજકારણમાં પ્રવેશ

બિટ્ટૂ માત્ર 11 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. ત્યારબાદ 20 વર્ષની ઉંમરે તેમણે તેમના દાદા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહને ગુમાવ્યા હતા. જેમની 31 ઑગસ્ટ 1995ના રોજ ચંદીગઢમાં ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓએ હત્યા કરી હતી. વર્ષ 2007માં રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ બિટ્ટૂએ રાજકારણમાં ડગ માંડ્યા હતા.

રાહુલ ગાંધી પર વિવાદાસ્પદ નિવેદન

આ પહેલીવાર નથી જ્યારે બિટ્ટૂ અને રાહુલ ગાંધી વચ્ચે આ પ્રકારની નિવેદનબાજી થઈ હોય. સપ્ટેમ્બર 2024 માં બિટ્ટૂએ રાહુલ ગાંધી પર શીખ સમુદાયને વહેંચવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતા અત્યંત તીખું નિવેદન આપ્યું હતું. અમેરિકામાં શીખો અંગે રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતાં બિટ્ટૂએ કહ્યું હતું કે, “રાહુલ ગાંધીએ શીખોને વહેંચવાનો પ્રયાસ કર્યો છે. શીખ કોઈ પક્ષ સાથે બંધાયેલા નથી અને આ માત્ર આગ લગાવવાનો પ્રયાસ છે. રાહુલ ગાંધી દેશના ‘નંબર વન ટેરરિસ્ટ’ (આતંકવાદી) છે.”

આ પણ વાંચો :સોનું 2 લાખને પાર થશે! તેજીની ભવિષ્યવાણી વચ્ચે સોનું બે દિવસમાં 300 ડૉલર વધ્યું

Next Post
સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હવે NCPનું અધ્યક્ષ પદ સંભાળે તેવી શક્યતા | sun…

સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હવે NCPનું અધ્યક્ષ પદ સંભાળે તેવી શક્યતા | sun...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

માત્ર ડૉલર નહીં પણ અનેક કરન્સી સામે રૂપિયા ગગડ્યો, એશિયામાં સૌથી વધુ દબાણમાં રહ્યું! | Rupee Crashes…

માત્ર ડૉલર નહીં પણ અનેક કરન્સી સામે રૂપિયા ગગડ્યો, એશિયામાં સૌથી વધુ દબાણમાં રહ્યું! | Rupee Crashes…

Weekly Update : ચાંદી ઓલ-ટાઇમ હાઈથી ₹1.90 લાખ કરતાં વધુ સસ્તી, સોનું પણ ₹1654 ગગડ્યું | Silver Price…

Weekly Update : ચાંદી ઓલ-ટાઇમ હાઈથી ₹1.90 લાખ કરતાં વધુ સસ્તી, સોનું પણ ₹1654 ગગડ્યું | Silver Price…

‘ભગવાન તમને માફ નહીં કરે, અમે જોઈ લઈશું…’: હોસ્પિટલ પ્રશાસન પર ભડક્યા મમતા બેનરજી | Abhishek Baner…

‘ભગવાન તમને માફ નહીં કરે, અમે જોઈ લઈશું…’: હોસ્પિટલ પ્રશાસન પર ભડક્યા મમતા બેનરજી | Abhishek Baner…

અભિષેક બેનરજી પર હુમલા મામલે 5 ની ધરપકડ, ભાજપ નેતાએ કહ્યું – હીરો બનવા કેમ ગયા? | Abhishek Banerjee …

અભિષેક બેનરજી પર હુમલા મામલે 5 ની ધરપકડ, ભાજપ નેતાએ કહ્યું – હીરો બનવા કેમ ગયા? | Abhishek Banerjee …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
માત્ર ડૉલર નહીં પણ અનેક કરન્સી સામે રૂપિયા ગગડ્યો, એશિયામાં સૌથી વધુ દબાણમાં રહ્યું! | Rupee Crashes…
GUJARAT

માત્ર ડૉલર નહીં પણ અનેક કરન્સી સામે રૂપિયા ગગડ્યો, એશિયામાં સૌથી વધુ દબાણમાં રહ્યું! | Rupee Crashes…

Indian Rupees Fall news : ભારતીય રૂપિયો (INR) માત્ર યુએસ ડૉલર (USD) સામે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે અન્ય પણ...

Read more

Weekly Update : ચાંદી ઓલ-ટાઇમ હાઈથી ₹1.90 લાખ કરતાં વધુ સસ્તી, સોનું પણ ₹1654 ગગડ્યું | Silver Price…

‘ભગવાન તમને માફ નહીં કરે, અમે જોઈ લઈશું…’: હોસ્પિટલ પ્રશાસન પર ભડક્યા મમતા બેનરજી | Abhishek Baner…

અભિષેક બેનરજી પર હુમલા મામલે 5 ની ધરપકડ, ભાજપ નેતાએ કહ્યું – હીરો બનવા કેમ ગયા? | Abhishek Banerjee …

240 કિ.મી. દૂરથી આવેલી વિદ્યાર્થિની 20 મિનિટ મોડી પડતાં પરીક્ષામાં એન્ટ્રી ન મળી, ધ્રુસકે-ધ્રુસકે રડ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In